By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ-ગોંડલ માર્કેટ યાર્ડમાં કાશ્મીરી સફરજનની વિપુલ આવક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સિટી અપડૅટ

રાજકોટ-ગોંડલ માર્કેટ યાર્ડમાં કાશ્મીરી સફરજનની વિપુલ આવક

agragujaratnews
Last updated: 2023/11/03 at 1:45 PM
2 years ago
Share
રાજકોટ-ગોંડલ માર્કેટ યાર્ડમાં કાશ્મીરી સફરજનની વિપુલ આવક
SHARE

દરરોજ પ થી ૬ હજાર સફરજનની પેટી ઠલવાય છે : કિલોનો ભાવ રૂ.૧૦૦

રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીની આવકમાં મોખરે રહે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો પાક વેચવા રાજકોટ તથા ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી આપતા હોય છે. તેવી જ રીતે ફ્રુટમાં પણ રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડને પસંદગી કરે છે. રાજકોટ ફુટ બજારમાં રોજની ૩ થી ૪ ગાડીઓમાં આશરે ૪ હજાર પેટીની તથા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સફરજનની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ હતી.

Contents
દરરોજ પ થી ૬ હજાર સફરજનની પેટી ઠલવાય છે : કિલોનો ભાવ રૂ.૧૦૦સફરજનની આવકમાં ગોંડલ યાર્ડ નંબર વન


સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવકમાં મોખરે રહે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો પાક વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી આપતા હોય છે. તેવી જ રીતે ફ્રુટમાં પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડ સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે આવે છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સફરજનની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ હતી.

સમગ્ર ગુજરાતમાં ગોંડલ ફ્રુટ અને શાકભાજી માર્કેટયાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ ફળોની પુષ્કળ આવક જોવા મળતી હોય છે. ત્યારે કાશ્મીર, શ્રીનગર અને જમ્મુ માંથી દરરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 5 થી 6 હજાર પેટી કાશ્મીર ડીલીસન સફરજનની આવક જોવા મળે છે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી, તરબૂચ, સફરજન, અંગુર, માલતા, ડ્રેગન, સંતરા, જામફળ સહિતના ફળો ની વિપુલ પ્રમાણમાં આવક નોંધતી હોય છે. આજરોજ માર્કેટિંગ યાર્ડમાં 5 થી 6 હજાર પેટી સફરજનની આવક નોંધાઈ હતી. ત્યારે હરરાજીમાં સફરજન ના મધ્યમ માલના 1 કિલો ના ભાવ 30 થી 55 રૂપિયા સુધીના બોલાયા હતા અને સારા માલ ના 1 કિલોના ભાવ 70 થી 90 સુધીના બોલાયા હતા.

જે ગત વર્ષ કરતા ત્રણ ગણા ભાવ હરરાજીમાં ખેડૂતોને મળ્યા હતા.રાજકોટ ફુટ બજારના વેપારી અજયભાઈના જણાવ્યા પ્રમાણે રાજકોટની ફુટ બજારમાં હોલસેલના ભાવે ૧ કિલો સફરજન રૂપિયા ૨૦થી ૧૦૦ના ભાવે વેચાણ થઈ રહ્યું છે આમ ખેડુતોને સારા ભાવ મળી રહ્યા છે‌.

સફરજનની આવકમાં ગોંડલ યાર્ડ નંબર વન

માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીની આવકોથી ઉભરાતું હોય છે જેનું મુખ્ય કારણ એ છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પોતાના પાના સારા ભાવ મળે છે. યાર્ડમાં દરરોજ ફળોની આવક થતી હોય છે. સમગ્ર ગુજરાતમાં સફરજનની આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ થતી હોય છે. સમગ્ર સૌરાષ્ટ્રની અંદર સફરજન વેચાતા હોય છે તે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી જ વેચાણ થતું હોય છે.

 

You Might Also Like

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સભ્યોએ સોમનાથ મંદિર ખાતે સમૂહ સ્મૃતિ તસવીર સાથે સામૂહિક દર્શન કર્યા

રાજુ ફૂડ કોર્ટ, જલારામ બેકરી, ફોજી રેસ્ટોરન્ટ દ્વારા કરાયેલ ગેરકાયદે બાંધકામને લઈને કરાયા સીલ

પ્રકૃતિ પ્રેમ પ્રગટ કરતાં યુવાનો : ખોડલધામ યુવા સમિતિ દ્વારા વન સ્વચ્છતા, વન શિબિર યોજાઈ

મચ્છર જન્ય રોગચાળો વધતા અંતે કોર્પોરેશનના આરોગ્ય શાખા દ્વારા કામગીરી હાથ ધરાઇ

રાજકોટના શહેરી વિકાસ માટે દિલ્હી ખાતે આજ થી બે દિવસીય  વર્કશોપ નું આયોજન કરાયું.

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
આંતરરાષ્ટ્રીય

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

Editor By Editor 4 days ago
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
ધરાર, રામાપીર ચોકડી સહિતના વિસ્તારમાં નડતર રૂપ રેંકડી, કેબીન, બેનર જપ્ત કરાયા
 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?