By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચરોતરના 10 હજાર સરકારી કર્મીઓએ કાળા કપડાં ધારણ કરીને ફરજ બજાવી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ચરોતરના 10 હજાર સરકારી કર્મીઓએ કાળા કપડાં ધારણ કરીને ફરજ બજાવી

agragujaratnews
Last updated: 2024/02/17 at 12:07 PM
2 years ago
Share
ચરોતરના 10 હજાર સરકારી કર્મીઓએ કાળા કપડાં ધારણ કરીને ફરજ બજાવી
SHARE

  • લોકસભા ચૂંટણી આવી એટલે માગણાની સિઝન શરૂ થઈ હોય તેવી સ્થિતિ
  • આંદોલનાત્મક કાર્યક્રમો દ્વારા સરકારનું નાક દબાવવાનું શરૂ
  • 23 ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે ધરણાં કાર્યક્રમ યોજાશે

છેલ્લા કેટલાય સમયથી સરકાર પાસે રાજ્યના કર્મીઓ જૂની પેન્શન યોજના અને અન્ય માગણીઓ માટે રજૂઆત કરી રહ્યા છે જો કે સરકાર દ્વારા કર્મીઓની માગણીઓની અનદેખી થવાના કારણે હવે રાજ્ય સરકારના કર્મીઓએ આંદોલનનો માર્ગ પસંદ કર્યો છે અને રાજ્ય સરકાર સરકારી કર્મચારીઓના સંયુક્ત અને મહામંડળ દ્વારા આંદોલન માટે વિવિધ કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે જેના ભાગ રૂપે 15 તારીખે કાળી પટ્ટી ધારણ કર્યાં બાદ હવે આજે ખેડા અને આણંદ જિલ્લા સહિત રાજ્યના કર્મીઓ કાળા કપડાં પહેરી ફ્રજ પર હાજર રહ્યા હતા અને પોતાનો વિરોધ જાહેર કર્યો હતો તો સરકાર સામે પોતાની માગણીઓ ફ્રી દોહરાવી પણ હતી. આજના આ કાર્યક્રમ બાદ હવે 23 ફેબ્રુઆરીએ કર્મીઓ ગાંધીનગર ખાતે ઉમટવાના છે અને ત્યાં મોટી સંખ્યામાં હાજર રહી ધરણાં કાર્યક્રમ યોજાશે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ કર્મીઓમાં પ્રા.શિક્ષક સંઘ સહિત અન્ય કેડર ના કર્મચારીઓના સંગઠનો પણ જોડાવાના છે.

18 મહિના પહેલા સરકારી કર્મીઓ દ્વારા 2022માં આંદોલન કરવામાં આવ્યું હતું જે બાદ સરકાર હરકતમાં આવી હતી અને પાંચ મંત્રીઓની કમિટી પણ બનાવવામાં આવી હતી જે કમિટીએ કર્મીઓની મુખ્ય માગણીઓ પર વિચાર કર્યો હતો અને અંતે 16/9/22ના રોજ મંત્રીઓની આ કમિટી દ્વારા કર્મીઓના સંગઠન સાથે એક બેઠક યોજવામાં આવી હતી જેમાં કેટલાક પ્રશ્નો માટે સમાધાન થયું હતું આ સમાધાન બાદ પણ આટલા મહિનાઓ વિતવા છતાં અને કર્મચારીઓની માંગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી અને એટલું જ નહિ આ મામલે વારે વરે સરકારને યાદ અપાવવા છતાં કોઈ નિષ્કર્ષ નીકળ્યો નથી અને કર્મીઓની માગણીઓ જેસે થે પરિસ્થિતિમાં છે, પરિણામે કર્મીઓ દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે.

કાળા કપડાં બાદ હવે 23 તારીખે પાટનગર ખાતે ધરણાં યોજવાનો કાર્યક્રમ છે જેમાં ગુજરાતના દરેક જિલ્લામાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓ પહોંચશે તેવી શક્યતાઓ આગેવાનો વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી બાજુ સરકાર દ્વારા આ અંગે કોઈ વાટાઘાટો થાય છે કે કેમ ? અને જો નહી થાય તો સંગઠનો દ્વારા અન્ય કાર્યક્રમો આપવામાં આવે છે કે કેમ ? તે હવે આવનાર સમયમાં જ સમજી શકાશે.

સરકાર માગણી નહીં સ્વીકારે તો ગાંધીનગર ખાતે ધરણાં કાર્યક્રમ : વિક્રમસિંહ

આ અંગે આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વિક્રમસિંહ જણાવ્યું હતું કે સરકાર પાસે જૂની પેન્શન યોજના , સાતમા પગાર પંચ સહિતના વિવિધ પ્રશ્નો પડતર માગણીઓ માટે રજૂઆત કરેલ છે સરકાર જો માગણીઓ નહીં સ્વીકારે તો આગામી 23 તારીખે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં ઉમટી સરકાર વિરુદ્ધ ધરણા કરવામાં આવશે તો સરકારને માગણીઓ સ્વીકારવા વિનંતી પણ કરી હતી.

You Might Also Like

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
૫૦ જગ્યાએ સંબંધ ધરાવતી ડિવોર્સી શિક્ષિકાએ પૈસાની લાલચે છાત્રને ફસાવ્યો
રાજકોટ

૫૦ જગ્યાએ સંબંધ ધરાવતી ડિવોર્સી શિક્ષિકાએ પૈસાની લાલચે છાત્રને ફસાવ્યો

Editor By Editor 4 days ago
ગુજરાતમાં LPG અછતની અફવાઓ વચ્ચે ૧૦ હજાર ફરિયાદનો ધોધ : ૧૭થી વધુ સામે ગુનો દાખલ
રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ OBCના ફાળે, અનામત બેઠકની જાહેરાત
 ધો.૧૦-૧૨ના છાત્રોને મળશે બારકોડવાળી માર્કશીટ
 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?