By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 day ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: બોર્ડની પરીક્ષામાં રાજ્યભરમાં એક જ દિવસમાં ગેરરીતિના 11 કેસ નોંધાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

બોર્ડની પરીક્ષામાં રાજ્યભરમાં એક જ દિવસમાં ગેરરીતિના 11 કેસ નોંધાયા

agragujaratnews
Last updated: 2024/03/14 at 2:34 AM
2 years ago
Share
બોર્ડની પરીક્ષામાં રાજ્યભરમાં એક જ દિવસમાં ગેરરીતિના 11 કેસ નોંધાયા
SHARE

  • આણંદમાં સૌથી વધુ 4 કેસ, અમદાવાદમાં વિદ્યાર્થિની મોબાઇલ સાથે ઝડપાઈ
  • ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહમાં 5-5 કોપી કેસ નોંધાયા
  • આણંદમાં સૌથી વધુ એક સાથે ચાર કેસ નોંધાયો છે

બુધવારના રોજ યોજાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં એક જ દિવસમાં રાજ્યમાં કુલ 11 ગેરરીતિના કેસ નોંધાયા છે. ધોરણ 10માં અમદાવાદમાં મોબાઇલ સાથે વિદ્યાર્થિની ઝડપાવા સાથે કુલ 5 કેસ, ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં 5 અને ધોરણ.12 સાયન્સમાં એક કેસ નોંધાયો છે. આણંદમાં સૌથી વધુ એક સાથે ચાર કેસ નોંધાયો છે.

બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી વિગતો મુજબ બુધવારે સવારના સેશનમાં ધોરણ.10માં ગણિત બેઝિક અને સ્ટાન્ડર્ડ વિષયની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં અમદાવાદમાં એક, અમરેલી, સુરત, આણંદ અને જૂનાગઢમાં એક-એક એમ કુલ 5 ગેરરીતિના કેસ નોંધાયો હતા. ગણિત બેઝિકમાં કુલ નોંધાયેલા 7,64,247 વિદ્યાર્થીઓમાંથી 7,43,682 ઉપસ્થિત રહ્યાં હતા. સ્ટાન્ડર્ડમાં 71,586 વિદ્યાર્થીઓમાંથી 71,193 ઉપસ્થિત રહ્યાં હતા. બીજા સેશનમાં ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષામાં પણ 5 કોપી કેસ નોંધાયા હતા, જેમાં આણંદમાં 4 અને જામનગરમાં એક કેસ નોંધાયો હતો. આ પરીક્ષામાં કુલ નોંધાયેલા 3,13,967 વિદ્યાર્થીઓમાંથી 3,10,798 ઉપસ્થિત રહ્યાં હતા. ધોરણ 12 સાયન્સમાં રસાયણ વિજ્ઞાન વિષયની પરીક્ષા યોજાઈ હતી, જેમાં સુરત ખાતે એક કોપી કેસ નોંધાયો હતો. આ પરીક્ષામાં નોંધાયેલા કુલ 1,29,613 વિદ્યાર્થીઓમાથી 1,28,191 વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યાં હતા.

ગણિત અને કેમીસ્ટ્રીનું પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓને હાશકારો

ધોરણ 10માં વિદ્યાર્થીઓની સૌથી વધુ ડર ગણિત વિષયનો હોય છે, કારણ કે દર વર્ષે ગણિતમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થાય છે, પરંતુ આજે લેવાયેલું ગણિત બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને પેપર સરળ અને પુસ્તક આધારિત પ્રશ્નો પૂછાયા હતા. આ સિવાય સાયન્સમાં કેમેસ્ટ્રીનું પેપર પણ સરળ રહેતા વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. ગણિતમાં વિભાગ B, C અને Dમાં પુસ્તકમાંથી બેઠા દાખલા પૂછાયા હોવાનું ગણિતના શિક્ષક અલ્કેશ ઠક્કરે જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ ઓછી મહેનત કરનાર વિદ્યાર્થી પણ 60 માર્કસ આરામથી મેળવી શકશે.

You Might Also Like

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ
રાજકોટ

‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ

Editor By Editor 5 days ago
રેલવે સંપતિને નુકશાન અને ચોરી કરનાર ૧૦3, ટિકિટના કાળાબજારમાં ૧૪ લોકોની ધરપકડ
 વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ રાજકોટ સહિત રાજયમાં તા.૫મીથી શરૂ કરાશે
 યુધ્ધની અસર : રાજકોટ ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ હવાઇ મથકમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો
ભાજપ વોર્ડ-જિલ્લા પ્રમુખોને ટિકિટ નહીં આપે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?