By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    23 minutes ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    1 hour ago
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    2 hours ago
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    3 hours ago
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસના 15 આરોપીઓને સેશન્સમાં કોર્ટમાં રજૂ કરાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસના 15 આરોપીઓને સેશન્સમાં કોર્ટમાં રજૂ કરાયા

agragujaratnews
Last updated: 2024/08/21 at 7:51 PM
10 months ago
Share
TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસના 15 આરોપીઓને સેશન્સમાં કોર્ટમાં રજૂ કરાયા
SHARE

સાત વર્ષથી વધુ સજા હોય તેવા કેસને સેશન્સમાં કમિટ થાય છે : વધુ સુનાવણી ત્રીજી સપ્ટેમ્બરે

રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા પૂર્વ ટીપીઓ સાગઠીયા સહિતના 15 આરોપીઓને આજરોજ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેઓનો કેસ સેશન્સમાં કમિટ થતા આગામી સુનાવણી તારીખ 3 સપ્ટેમ્બરે રાખવામાં આવી છે.

Contents
સાત વર્ષથી વધુ સજા હોય તેવા કેસને સેશન્સમાં કમિટ થાય છે : વધુ સુનાવણી ત્રીજી સપ્ટેમ્બરે સાગઠીયાના પત્ની, પુત્ર અને ભાઈની આગોતરા તથા ચીફ ફાયર ઓફિસર ઠેબાની જામીન અરજી પરની વધુ સુનાવણી 29 ના રખાઇ

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 27 માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાઈ ગયા બાદ  ગુજરાતભરનું સરકારી તંત્ર હચમચી ઉઠ્યું છે. હાઇકોર્ટે પણ સરકારની ઝાટકણી કાઢતા ગેમ ઝોનની ઘટના પરથી બોધ પાઠ લઈ તમામ નિયમોનું કડક રીતે પાલન કરાવવા આદેશ આપતા તમામ સરકારી વિભાગો સફાળા જાગ્યા છે. અલગ અલગ તપાસ એજન્સીઓની તપાસના અંતે ટીઆરપી ગેમ ઝોન અગ્નિ કાર્ડના મુખ્ય આરોપી તરીકે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાને દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય 14 આરોપીઓની પણ ભૂમિકા સામે આવતા તમામ સામે ગુનો દાખલ કરી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા.

તાજેતરમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તમામ આરોપીઓ સામેનું ચાર્જસીટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ગંભીર પ્રકારના ગુનામાં સાત વર્ષથી વધુ સજાની જોગવાઈ હોવાથી નીચલી કોર્ટ દ્વારા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો કેસ સેશન્સમાં કમીટ કરવાનો થતો હોવાથી મનસુખ સાગઠીયા સહિતના તમામ આરોપીઓ ને જેલ માથી કોર્ટમાં હાજર રખાયા હતા અને કાગળોની કોપી આરોપીઓને પૂરી પાડ્યા બાદ અદાલતે કેસ સેશન્સ કોર્ટમાં કમીટ કરવાનો હુકમ ફરમાવેલ છે. નીચલી અદાલતે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો કેસ સેશન્સમાં કમિટ કરતા અદાલતે આગામી સુનાવણી તા. 3.9.2024 પર રાખી છે

સાગઠીયાના પત્ની, પુત્ર અને ભાઈની આગોતરા તથા ચીફ ફાયર ઓફિસર ઠેબાની જામીન અરજી પરની વધુ સુનાવણી 29 ના રખાઇ

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા અને હાલ જેલના સળિયા પાછળ રહેલા પૂર્વ ટીપીઓ સાગઠીયાની એસીબી દ્વારા અપ્રમાણસર મિલકતના ગુના મામલે ધરપકડ કરી ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે 10.55 કરોડની વધુ મિલકત મળી આવી હતી. અને આ મિલકત તેમના પત્ની ભાઈ અને પુત્રના નામે પણ વસાવેલ હોવાનું સામે આવતા ભ્રષ્ટાચારમાં સંડોવણી હોવાની શંકાએ એસીબીએ તેઓ વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરતા સાગઠીયાના પુત્ર કેયુર, પત્ની ભાવનાબેન અને ભાઈ દિલીપભાઈએ પોતાના વકીલ મારફત રાજકોટની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આ ઉપરાંત ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા ફાયર ઓફિસર ઠેબાએ પણ જામીનમુક્ત થવા માટે અદાલતમાં અરજી કરી હતી. જે તમામ આગોતરા અરજી અને થવાની જામીન અરજી સંદર્ભે આજરોજ સુનાવણી હોય જેમાં વધુ સુનાવણી આગામી તારીખ 29 ઓક્ટોબરના રાખવામાં આવી છે. આથી ફાયર ઓફિસર ઠેબા સાતમ આઠમનો તહેવાર જેલમાં વિતાવશે.

 

 

You Might Also Like

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
સ્પોર્ટ્સ

Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને

By 19 hours ago
WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
Nigeria Attack: યેલેવાટા ગામમાં હુમલાખોરોએ 100 લોકોને મોતના ઘાટ ઉતાર્યા, જીવતા સળગાવ્યા
Donald Trump અને Elon Musk વચ્ચે થયુ સીઝફાયર, જાણો બંનેએ શું કહ્યું?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?