By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    9 minutes ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    1 hour ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    2 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    3 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ઉપલેટાના લાઠ ગામે ૧૫ ઇંચ વરસાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝસૌરાષ્ટ્ર

ઉપલેટાના લાઠ ગામે ૧૫ ઇંચ વરસાદ

agragujaratnews
Last updated: 2024/07/22 at 7:29 PM
11 months ago
Share
ઉપલેટાના લાઠ ગામે ૧૫ ઇંચ વરસાદ
SHARE

ઉપલેટા શહેરમાં પાંચ, ગીરગઢડામાં સાડા ચાર, કેશોદમાં અઢી ઇંચ : રાજકોટ રાહમાં

માણાવદર તાલુકાના પાજોદ સરડીયા ગામના ખેતરો દરિયો બન્યા : માણાવદર, બાંટવા, ધોરાજીમાં બારે મેઘ ખાંગા

સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણેક દિવસથી સક્રિય થયેલું ચોમાસું જુદા-જુદા વિસ્તારમાં સાંબેલાધારે વરસાદ વરસાવી રહ્યું છે. દરિયાઇ કાંઠાના ગામોમાં બારે મેઘ ખાંગા થયા બાદ હવે મેઘ સવારી ઉપલેટાના લાઠ ગામે આવી છે. લાઠ ગામે છેલ્લા થોડા કલાકોમાં ૧૫ ઇંચ જેવો ધોધમાર વરસાદ થઇ જતાં પાણીની રેલમછેલ થઇ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક ગામોમાં ૧ થી પ ઇંચ જેવો વરસાદના વાવડ છે. જેમાં ઉપલેટા શહેરમાં પાંચ, ગીરગઢડામાં સાડા ચાર, કેશોદમાં અઢી ઇંચ વરસાદ થયો છે. હજુ વધારે વરસાદની આગાહી યથાવત છે. છેલ્લે મળતાં અહેવાલ મુજબ માણાવદર તાલુકાના પાજોદ, સરડીયા ગામના ખેતરોમાં ધોધમાર વરસાદથી દરિયા જેવું દ્રશ્ય સર્જાયું છે. પાણીની રેલમછેલ જોવા મળે છે. જયારે માણાવદર, બાટવા, ધોરાજી, ઉપલેટામાં બારે મેઘ ખાંગા થયાનું ખેડૂત મિત્રોએ જણાવ્યું છે.

Contents
ઉપલેટા શહેરમાં પાંચ, ગીરગઢડામાં સાડા ચાર, કેશોદમાં અઢી ઇંચ : રાજકોટ રાહમાંમાણાવદર તાલુકાના પાજોદ સરડીયા ગામના ખેતરો દરિયો બન્યા : માણાવદર, બાંટવા, ધોરાજીમાં બારે મેઘ ખાંગાભાવનગરકયાં કેટલો વરસાદ

સવારે કેશોદ, માણાવદરમાં ધોધમાર વરસાદ વરસતા લોકોના હાલ બેહાલ થઈ ગયા હતા. સતત પાંચમાં દિવસે પણ મેઘરાજાએ સોરઠમાં પડાવ કરતા જનજીવન પ્રભાવિત થયું છે.

છેલ્લા ચાર દિવસથી જુનાગઢ જિલ્લામાં મેઘરાજા કળપા વરસાવી રહ્યા છે અને આજે પાંચમા દિવસે વહેલી સવારથી ફરી મેઘાએ આળસ મરડી છે. સવારે છ વાગ્‍યે ઓચિંતા જ કેશોદ વિસ્‍તારમાં મેઘરાજા તૂટી પડ્‍યા હતા દોઢ કલાકમાં અઢી ઇંચ પાણી વરસતા કેશોદના માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા. કેશોદ તાલુકામાં સતત પાંચમા દિવસે પણ વરસાદ હોવાથી આસપાસના ઘેડ વિસ્‍તારના લોકોને હાલત વધુ કફોડી બની ગઈ છે.

કેશોદની સાથે સાથે સવારે માણાવદર વિસ્‍તારમાં પણ મેઘ સવારે આવી પહોંચી હતી. સવારે ૬ થી ૮ના પ્રારંભિક બે કલાકમાં બે ઇંચ વરસાદ થતાં માણાવદરના કેટલાક નિચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેશોદની માફક માણાવદર નજીકના ઘેડ વિસ્‍તારની હાલત સતત વરસાદથી વધુ કફોડી બની ગઈ છે.

જૂનાગઢમાં પણ આજે સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે જુનાગઢની સાથે સાથે ગિરનાર અને દાતાર પર્વત પર પણ વરસાદ હોવાથી સોનરખ નદી અને કાળવા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. સવારે બે કલાકમાં જૂનાગઢમાં વધુ એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

વંથલી તાલુકામાં રવિવારે એક ઇંચ મેઘ કળપા બાદ આજે ફરી સવારે આકાશમાંથી વધુ એક ઇંચ પાણી વરસ્‍યું હતું. મેંદરડા માં ૨૪ કલાક દરમિયાન ત્રણ ઇંચ વરસાદ નોંધાયા પછી આજે પણ સવારે વધુ એક ઇંચ વરસાદ થયો છે. ત્‍યારે જિલ્લાના અન્‍ય વિસ્‍તારોમાં હળવા થી ભારે વરસાદના ઝાપટા વરસ્‍યા હતા.

આજે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં કુલ ૧૭ ઈંચ વરસાદ નોંધાયો હતો. માણાવદર તાલુકામાં દોઢ ઇંચ, વંથલી ૧ ઇંચ, જૂનાગઢ શહેર તથા ગ્રામ્‍યમાં ૪

દોઢ ઇંચ, ભેસાણ ૧ ઇંચ, વિસાવદર ૩ ઇંચ,  મેંદરડા ૩ ઇંચ, કેશોદ દોઢ ઇંચ, માંગરોળ ૧ ઇંચ અને માળીયાહાટીના તાલુકામાં ૨ ઇંચ વરસાદ થયો હતો.

ભાવનગર

ગોહિલવાડ પંથકમાં સર્વત્ર વરસાદ વરસ્‍યો છે. જિલ્લાના ઘોઘા માં અઢી ઇંચ તળાજામાં દોઢ ઇંચ ભાવનગર શહેર માં પણ સિહોર અને મહુવામાં અડધો -અડધો ઇંચ વરસાદ પડ્‍યો છે. અન્‍ય તાલુકામાં  હરવા -ભારે ઝાપટા વરસી રહ્યા છે.

ભાવનગર જિલ્લામાં અડધાથી અઢી ઈંચ વરસાદ પડ્‍યો છે. જિલ્લાના ઘોઘામાં ધોધમાર વરસાદ તૂટી પડતા અઢી ઇંચ થી વધુ વરસાદ ખાબકી ગયો છે. તળાજામાં પણ દોઢ ઇંચ થી વધુ વરસાદ પડ્‍યો છે. ત્‍યારે જિલ્લાના અન્‍ય તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ પડ્‍યો છે.

આજે સોમવારે સવારે ૬ વાગે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલભીપુરમાં ૭મી.મી. ,ઉમરાળા માં ૫ મી.મી., ભાવનગર શહેરમાં ૧૮ મી.મી ઘોઘા માં ૬૬  મી.મી.,સિહોર માં ૧૦ મી.મી., ગારીયાધાર માં ૬ મી.મી.,પાલીતાણા માં ૫ મી.મી.તળાજા માં ૩૬ મી.મી., મહુવામાં ૧૪  મી.મી.અને જેસરમાં ૮ મી.મી. વરસાદ નોંધાયો છે.

કયાં કેટલો વરસાદ

લાઠ            ૧૫

ગીરગઢડા      ૪.૫૦

ઉપલેટા        ૫.૦૦

ગીર સોમનાથ  ૪.૫૦

વેરાવળ        ૪.૦૦

જામજોધપુર    ૪.૦૦

જામનગર      3.૫૦

આમરણ        3.૦૦

વિસાવદર      3.૦૦

મેંદરડા         3.૦૦

ફલ્લા           ૨.૨૫

મા.હાટીના      ૨.૦૦

રાજુલા         ૨.૦૦

તાલાલા        ૨.૦૦

સુત્રાપાડા       ૨.૦૦

જૂનાગઢ        ૧.3૦

ધોરાજી         ૧.3૦

માણાવદર      ૧.3૦

કેશોદ          ૧.૦૦

વંથલી          ૧.૦૦

ભાણવડ        ૧.૦૦

લાલપુર        ૧.૦૦

ભેંસાણ          ૧.૦૦

બગસરા        ૧.૦૦

ધારી           ૧.૦૦

કલ્યાણપુર      ૦.૭૫

જોડિયા         ૦.૭૫

ઉના            ૦.૫૦

પડધરી         ૦.૫૦

માંગરોળ       ૦.૫૦

ખંભાળીયા      ૦.૫૦

 

You Might Also Like

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy1
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Denmarkમાં અમેરિકી મિલિટ્રી બેઝ બનાવવા માટેના બિલને સંસદમાં મળી મંજૂરી
આંતરરાષ્ટ્રીય

Denmarkમાં અમેરિકી મિલિટ્રી બેઝ બનાવવા માટેના બિલને સંસદમાં મળી મંજૂરી

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 4 days ago
Iran Attack Israel: ઈરાનને ઈઝરાયલ પર 150 મિસાઈલથી હુમલો, અમેરિકાને આપી ધમકી
Aiden Markramએ પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ, તોડ્યા ઘણા રેકોર્ડ
WTC ફાઈનલમાં હાર બાદ પેટ કમિન્સનું મોટું નિવેદન, જણાવ્યું ક્યાં થઈ ભૂલ?
જાણીતા સિંગરની પત્ની બનશે કરોડોની કાવ્યા મારન? વર્ષોથી એકબીજાને કરે છે ડેટ!
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?