લોકસભા ચૂંટણીની જાહેર થાય તે પહેલા દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં પ્રથમ યાદીમાં ભાજપે 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાંથી ગુજરાતની 15 સીટો પર નામ જાહેર કરવામાં આવ્યા છે.
કોણ-કોણ રિપીટ થયું?
- ગાંધીનગર, અમિત શાહ
- નવસારી, સી.આર પાટીલ
- જામનગર, પૂનમ માડમ
- ખેડા, દેવુંસિંહ ચૌહાણ
- દાહોદ, જશવંતસિંહ ભાભોર
- બારડોલી, પ્રભુભાઇ વસાવા
- કચ્છ, વિનોદ ચાવડા
- પાટણ, ભરતસિંહ ડાભી
- આણંદ, મિતેશ પટેલ
- ભરૂચ, મનસુખ વસાવા
શહેર કોની ટિકીટ કપાઇ? કોને ટિકીટ મળી?
- બનાસકાંઠા પરબત પટેલ રેખાબેન ચૌધરી
- રાજકોટ, મોહન કુંડારિયા પુરૂષોતમ રૂપાલા
- પોરબંદર રમેશ ધડૂક મનસુખ માંડવિયા
- પંચમહાલ રતનસિંહ રાઠોડ રાજપાલસિંહ જાદવ
- અમદાવાદ પશ્ચિમ કિરીટ સોલંકી દિનેશ મકવાણા
કંઇ સીટના ઉમેદવાર જાહેર થવાના બાકી?
- ભાવનગર
- સાબરકાંઠા
- અમદાવાદ પૂર્વ
- સુરેન્દ્રનગર
- મહેસાણા
- જૂનાગઢ
- છોટાઉદેપુર
- અમરેલી
- વડોદરા
- સુરત
- વલસાડ


