By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મેક્સિકોના બોગસ સિક્કા લગાવીને U.Sમાં ઘૂષણખોરી કરતા 150 ગુજરાતીઓ ઝડપાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

મેક્સિકોના બોગસ સિક્કા લગાવીને U.Sમાં ઘૂષણખોરી કરતા 150 ગુજરાતીઓ ઝડપાયા

agragujaratnews
Last updated: 2024/07/28 at 1:46 AM
2 years ago
Share
મેક્સિકોના બોગસ સિક્કા લગાવીને U.Sમાં ઘૂષણખોરી કરતા 150 ગુજરાતીઓ ઝડપાયા
SHARE

  • પેસેન્જરોને ડિપોર્ટ કરાશે ત્યારે નિવેદન લઈ એજન્ટો વિરૂદ્ધ ગુનો નોંધાશે
  • અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવતા કબૂતરબાજોનો પર્દાફાશ
  • સાત દિવસ અગાઉ ડિટેઈન થયેલા પેસેન્જરોના પાસપોર્ટ પર મેક્સિકોના ખોટા સ્ટેમ્પ માર્યાનો ઘટસ્ફોટ થયો છે

અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા ભૂતકાળમાં અનેક ગુજરાતીઓ ઝડપાઈ ચુકયા છે ત્યારે ફરી એક વાર 150 ગુજરાતી પેસેન્જરો પાસપોર્ટ પર મેકસિકોના નકસી સ્ટેમ્પ મારીને યુ.એસમાં ઘુસણખોરી કરતા ઝડપાઈ ગયા છે.

સાત દિવસ અગાઉ ડિટેઈન થયેલા પેસેન્જરોના પાસપોર્ટ પર મેક્સિકોના ખોટા સ્ટેમ્પ માર્યાનો ઘટસ્ફોટ થયો છે. આ સમગ્ર ઘટનાને પગલે ગુજરાત સીઆઈડી ક્રાઈમ પણ સક્રીય થઈ છે. દિલ્હી એમ્બેસી પાસેથી વિગત લઈ પેસેન્જરો ડિપોર્ટ થશે ત્યારે તેઓના નિવેદન લઈ એજન્ટો સામે ગુનો નોંધાશે તેમ સીઆઈડી ક્રાઈમના અધિકારીઓ જણાવી રહ્યા છે. ઉત્તર ગુજરાતના 150 જેટલા યુવાનો એક મહિના પહેલા અમેરિકા જવા માટે નિકળ્યા હતા. યુરોપથી તેઓ ચાર્ટડ પ્લેનમા લેટિન અમેરિકાના કોઈ દેશમાં એજન્ટો મારફતે ઉતર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ યુવકો ત્યાંથી ચાલતા-ચાલતા મેક્સિકોમાં પ્રવેશ્યા બાદ એજન્ટોએ તેઓના પાસપોર્ટ પર મેક્સિકોના નકલી સ્ટેમ્પ મારી દીધા હતા. મેક્સીકો બોર્ડર ક્રોસ કરી આ તમામ પેસન્જરો અમેરિકામાં પહોંચ્યા ત્યાં પોલીસે તમામ ડિટેઈન કરી લીધા હતા. જો કે, અમેરિકા બોર્ડર પોલીસ દ્વારા હવે અમેરિકામાં રાજ્યાશ્રાય વિઝા મેળવવા ગયેલા પેસેન્જરો સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે આવનાર દિવસોમાં સ્પષ્ટ થશે. આ પેસેન્જરોને ડિપોર્ટ કરાશે કે નહી તે અંગે હજુ અસ્પષ્ટતા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ફ્રાંસના વિટ્રી એરપોર્ટ પર શંકાસ્પદ પેસેન્જરો હોવાની માહિતી આધારે ફ્રાંસની સુરક્ષા એજન્સીઓએ ફલાઈટ રોકી તપાસ શરૂ કરી હતી. આ ફલાઈટમાં ગેરકાયદે અમેરિકા જવાનો પ્રયાસ કરતા ભારતીય પેસેન્જરો ઝડપાયા હતા. આ પેસેન્જરોને ડિપોર્ટ કરવામાં આવ્યા બાદ સીઆઈડી ક્રાઈમે ગુજરાતી પેસેન્જરોના નિવેદનો લઈને કિરણ પટેલ સહિતના એજન્ટો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.આ કેસમાં હજુ પણ અનેક એજન્ટો ફરાર હોવાની વિગતો મળી છે.

મેકિસકોના નકલી સ્ટેમ્પ મારી બોર્ડર ક્રોસ કરાવવાનો જોખમી ખેલ

પેસેન્જરોએ અસાયલમ (રાજયાશ્રાય) મેળવવા આવ્યાનું જણાવ્યું હતું. અમેરિકાના કાયદા મુજબ આવા લોકોને રાજયાશ્રાય મળે પણ પાસપોર્ટ પર લાગેલા મેક્સિકોના નકલી સ્ટેમ્પે તેઓની મુશ્કેલી વધારી છે. મેક્સિકો પહોંચેલા તમામ યુવકોને દિલ્હીના એજન્ટએ તેઓના પાસપોર્ટ પર મેક્સિકોનો નકલી સ્ટેમ્પ મારી બોર્ડર ક્રોસ કરાવતા પહેલા રૂપિયા લઈ લીધા હતા. બોર્ડર ક્રોસ કરાવ્યા બાદ એજન્ટની જવાબદારી પુરી થઈ જતી હોય છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ સહિત રાજયમાં ૧૫ દિવસમાં LPGને લગતી ૧૦ હજારથી વધુ ફરિયાદો
રાજકોટ

રાજકોટ સહિત રાજયમાં ૧૫ દિવસમાં LPGને લગતી ૧૦ હજારથી વધુ ફરિયાદો

Editor By Editor 23 hours ago
સિંગલ ગર્લ્સ ચાઇલ્ડ’ પ્રમાણપત્ર ઇશ્યુ કરવાનો તા.૪ એપ્રિલથી પ્રારંભ
ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી
 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો
કણસાગરા મહિલા કોલેજ ખાતે NSSનો વિદાય સમારોહ સંપન્ન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?