By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    13 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 day ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજ્યના વાહનવ્યવહાર વિભાગના 25માંથી 16 વાહન ફિટનેસ સેન્ટર ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રાજ્યના વાહનવ્યવહાર વિભાગના 25માંથી 16 વાહન ફિટનેસ સેન્ટર ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયાં

agragujaratnews
Last updated: 2023/12/26 at 11:05 AM
2 years ago
Share
રાજ્યના વાહનવ્યવહાર વિભાગના 25માંથી 16 વાહન ફિટનેસ સેન્ટર ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયાં
SHARE

  • ફિટનેસ સેન્ટર્સથી પારદર્શિતાના દાવા એકદમ પોકળ પુરવાર થયા
  • ભ્રષ્ટાચાર અટકાવવાના ઈરાદે મંજૂરી આપેલી હવે નોટિસ પાઠવી ખુલાસો માગ્યો
  • ખાનગી સેન્ટરો માટે ડેટા સાચવણીનો સમય નક્કી નથી!

રાજ્યની વિવિધ આરટીઓ કચેરીઓમાં વાહનના ફિટનેસની કામગીરીમાં થતાં ભ્રષ્ટાચારને અટકાવવા ખાનગી ફિટનેસ સેન્ટરોને પણ કામગીરી સોંપાઇ છે. દેશના આઠ રાજ્યોમાં ખાનગી 36 ફિટનેસ સેન્ટરો મંજૂર કરાયા છે. જેમાં ગુજરાતમાં 25 સેન્ટરો છે. રાજ્યના 25 ફિટનેસ સેન્ટરોમાં કામગીરી યોગ્ય રીતે થતી નહીં હોવાનું બહાર આવતા ખાનગી વાહનવ્યવહાર વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ કરાઇ હતી. તપાસમાં 16 વાહન ફિટનેસ સેન્ટરોમાં ગેરરિતી બહાર આવતા નોટીસ અપાઈ છે. નોટસીના ખુલાસા સાથે આગામી 28મી ડિસે.ના રોજ ગાંધીનગર ખાતે રુબરુ બોલાવાયા છે. વાહનના ખાનગી ફિટનેસ સેન્ટરોથી પારદર્શીતાનો દાવો કનાર ઉચ્ચઅધિકારીઓ હાલ જવાબ આપ આપી શક્તા નથી.

દેશમાં મંજૂર કરાયેલા કુલ સેન્ટરોમાંથી 70 ટકા વાહન ફિટનેસના સેન્ટરો ગુજરાતમાં છે. હાલ ખાનગી સેન્ટરો અને આરટીઓમાં વાહન ફિટનેસના વિકલ્પ ખુલ્લા છે. પરંતુ ભવિષ્યમાં ખાનગી ફિટનેસ સેન્ટરોને સંપૂર્ણ જવાબદારી સોંપાઇ શકે છે. કોમર્શીયલ વાહનોમાં એક અથવા બે વર્ષે અને ખાનગી વાહનોમાં 15 વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું પડે છે. આરટીઓમાં વાહન ફિટનેસની કામગીરીમાં વાહનના હેડલાઇટ, બ્રેક લાઇટ, બ્રેક, કલચ, કાચ સહિત ટેક્સ, પરમીટ અને આરસીબૂક સહિતના પુરાવાની ચકાસણી થાય છે. ફિટનેસ બાદ વાહનના 6 ફોટા એમ વાહન સોફટેવરમાં અપલોડ કરાય છે. જે રેકર્ડમાં જોઇ શકાય છે. આમ છતાં સમયાંતરે ગેરરિતીના આક્ષેપ થતાં હતાં. બીજીતરફ કેન્દ્રના આદેશ બાદ ખાનગી કંપનીઓને વાહન ફિટનેસની જવાબદારી સોંપાઇ છે. પરંતુ ભ્રષ્ટાચારમાં કોઇ ફરક પડયો નહીં હોવાનું મનાય છે.

વાહનવ્યવહાર વિભાગના સોફટવેરમાં ખાનગી ફિટનેસ સેન્ટરોના ડેટાની પૂરતી માહિતી જોવા મળતી નહતી. જેના પગલે વિભાગ દ્વારા મંજૂર કરાયેલા 25 ફિટનેસ સેન્ટરોમાં રુબરુ તપાસ માટે અલગ અલગ ટીમ મોકલાઇ હતી. તપાસ ટીમ સમક્ષ કેટલીક ચોંકવનારી બાબત બહાર આવી હતી. જેમાં ખાનગી ફિટનેસ સેન્ટરોમાં મશીનથી ચકાસણી વગર કેટલાક વાહનોમાં મેન્યુઅલ ચકાસણી કરાઇ છે. વાહન સેન્ટર પર આવ્યા વગર ફિટનેસ સર્ટિફિકેટ અપાયા છે, કેટલાક વાહનના ફોટા ક્રોપ્ટ કરીને મુકાયા છે, મેન્યુઅલી વેલીડીટી ફીટ કરાઇ છે, ફીની વિગતો પણ દેખાતી નથી, નેશનલ પરમીટની ચકાસણી કરાઇ નથી, વાહનની સિટીંગ કેપેસિટી, સર્વિસ ટાઇપ, વાહનના ટેક્સ, પરમીટ અને આરસીબૂક સહિતના પુરાવાની ચકાસણી કરાઇ નહીં હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ સિવાય ઘણી ગેરરિતી બહાર આવતા 16 ફિટનેસ સેન્ટરોને નોટીસ અપાઇ છે.

ખાનગી સેન્ટરો માટે ડેટા સાચવણીનો સમય નક્કી નથી!

સરકારની ગાઇડલાઇન મુજબ વાહનવ્યવહાર વિભાગે ખાનગી ફિટનેસ સેન્ટરોને મંજુરી આપી દીધી છે. પરંતુ ફિટનેસ સેન્ટરોને ડેટા સાચવણી કઇ રીતે અને કેટલા સમય માટે કરવા, વાહનના સોફટેવરમાંથી ડેટા મેળવવા કે કઇ રીતે ડેટા પુશ કરવા સહિત અન્ય ટેકનિકલ બાબતે સૂચનાઓ આપેલી નથી. રિપોર્ટની ચોક્કસ પદ્ધતિ નથી. સંચાલકોના લાભાર્થે આવી નીતિ બનાવાયાની આરટીઓના ઘણાં ઇન્સ્પેકટરોમાં ચર્ચા છે.

You Might Also Like

માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ

ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો

કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો
ગુજરાત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

Editor By Editor 1 day ago
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
સૌરાષ્ટ્રના ૨૯ હિસ્ટ્રીશીટરોને પકડવા ઇનામ જાહેર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?