By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: એક્સાઇઝ ડયુટી કલેક્શનમાં 18 ટકાનો ઘટાડો, કુલ કર સંગ્રહ રૂ.2.9 લાખ કરોડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

એક્સાઇઝ ડયુટી કલેક્શનમાં 18 ટકાનો ઘટાડો, કુલ કર સંગ્રહ રૂ.2.9 લાખ કરોડ

agragujaratnews
Last updated: 2023/10/04 at 7:04 PM
2 years ago
Share
એક્સાઇઝ ડયુટી કલેક્શનમાં 18 ટકાનો ઘટાડો, કુલ કર સંગ્રહ રૂ.2.9 લાખ કરોડ
SHARE

– કોર્પોરેટ ટેક્સ ઓગસ્ટમાં ૪૬૭% વધીને રૂ. ૬૨,૮૧૭ કરોડ અને પર્સનલ ઈન્કમ ટેક્સ વસૂલાત ૩૩૩% વધીને રૂ. ૧ લાખ કરોડ

– બજેટમાં એક્સાઇઝ હેઠળ રૂ. ૩.૪ લાખ કરોડની વસૂલાતનો અંદાજ

Updated: Oct 4th, 2023

અમદાવાદ : ઓગસ્ટ મહિનામાં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ કેન્દ્રીય આબકારી જકાત એટલેકે એક્સાઈઝ ડયૂટીની વસૂલાતમાં ૧૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. એક તરફ રાજ્યોમાં ટેક્સ ડિવિઝન પહેલા ટેક્સ કલેક્શનમાં ૯૪ ટકાનો વધારો થયો છે અને સામે એક્સાઇઝ ડયૂટીમાં આ ઘટાડો નોંધાયો છે.

 સેન્ટ્રલ એક્સાઇઝ ડયુટી કલેક્શન આ વર્ષે ઓગસ્ટમાં ઘટીને રૂ. ૨૩,૫૭૬ કરોડ થયું છે, જે ગયા વર્ષે ઓગસ્ટમાં રૂ. ૨૮,૮૧૬ કરોડ હતું. રસપ્રદ વાત એ છે કે માત્ર વાર્ષિક જ નહિ એક્સાઇઝની આવકમાં માત્ર ઘટાડો જ નથી થયો પણ તે ગયા મહિના કરતાં પણ ઓછો છે. જુલાઈમાં રૂ. ૨૪,૩૮૭ કરોડની સરખામણીએ ઓગસ્ટમાં કલેક્શન ૩.૩ ટકા ઘટયું છે. વાસ્તવમાં ઓગસ્ટ મહિનામાં આ સેક્શન હેઠળ કરની વસૂલાત ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ બાદ સૌથી નીચી રહી છે.

બીજી તરફ કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સના ડેટા અનુસાર આ મહિનામાં કુલ ટેક્સ કલેક્શન વધીને રૂ. ૨.૯ લાખ કરોડ થયું છે, જે ઓગસ્ટ ૨૦૨૨-૨૩માં રૂ. ૧.૫ લાખ કરોડ હતું.

આ સાથે ઓગસ્ટમાં કુલ ટેક્સ કલેક્શન બમણાથી વધુ વધીને રૂ. ૨.૭ લાખ કરોડ થયું હતું, જે એક વર્ષ અગાઉ રૂ. ૧.૨૨ લાખ કરોડ હતું. કોર્પોરેટ અને પર્સનલ આવકવેરામાં જંગી વધારાને કારણે આ વધારો નોંધાયો છે. કોર્પોરેટ ટેક્સ ઓગસ્ટમાં ૪૬૭ ટકા વધીને રૂ. ૬૨,૮૧૭ કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં રૂ. ૧૧,૧૫૯ કરોડ હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો થયો હતો, પરંતુ ચોથા અને પાંચમા મહિનામાં તેમાં વધારો થયો છે.

ઓગસ્ટમાં પર્સનલ ઈન્કમ ટેક્સમાં ૩૩૩ ટકાનો વધારો થઈને રૂ. ૧ લાખ કરોડથી વધુ થયો છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. ૨૩,૮૧૩ કરોડ હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં એક્સાઇઝ ડયૂટીને બાદ કરતાં કુલ કર વસૂલાત ૨૦.૧૬ ટકા વધીને રૂ. ૧૦.૯ લાખ કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. ૯.૧ લાખ કરોડ હતી.

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન
રાજકોટ

જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન

Editor By Editor 5 days ago
 ભાવનગરના કુંભારવાડામાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતી નકલી ઓઈલ ફેક્ટરી ઝડપાઈ
 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
મોરબીના આધુનિક ઘડવૈયા સર વાઘજી ઠાકોર: પ્રેમ, પ્રગતિ અને દુરંદેશી શાસનની સુવર્ણ ગાથા.
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?