By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: તા.22 જાન્યુઆરીએ શુભ મુહૂર્તમાં અર વલ્લીમાં 20 અને સાબરકાંઠા જિલ્લામાં 30 બાળકનો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

તા.22 જાન્યુઆરીએ શુભ મુહૂર્તમાં અર વલ્લીમાં 20 અને સાબરકાંઠા જિલ્લામાં 30 બાળકનો

agragujaratnews
Last updated: 2024/01/24 at 11:59 AM
2 years ago
Share
તા.22 જાન્યુઆરીએ શુભ મુહૂર્તમાં અર વલ્લીમાં 20 અને સાબરકાંઠા જિલ્લામાં 30 બાળકનો
SHARE

  • બંને જિલ્લામાં પ્રસૂતાઓને 22મીની આસપાસ પ્રસૂતિની તારીખ અપાઈ હતી,તે દિવસે જ બાળકોના જન્મ થાય તેવી આશા રખાઈ હતી
  • અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના શ્રોષ્ઠ મુહૂર્તના સંજોગ સમયે બાળકોના જન્મ થતાં પરિવારોમાં આનંદ છવાયો
  • 11 પુરુષ બાળક અને 9 સ્ત્રી બાળકનો સમાવેશ થાય છે

અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થાય તે દિવસે જ સંતાન જન્મે ત્યારે આ પરિવારોમાં ખુશીનો કોઈ પાર રહેતો નથી. અરવલ્લી અને સાબરકાંઠામાં તા.22 જાન્યઆરીના શુભ મુહૂર્તમાં 50 બાળકો અવતર્યા હતા. જેમાં અરવલ્લી જિલ્લામાં 20 અને સાબરકાંઠા જિલ્લામાં 30 બાળકોનો જન્મ થયો હતો. કેટલીક પ્રસૃતાઓની નોર્મલ તો કેટલાક પ્રસૃતિ થઈ હતી. તો કેટલાક કિસ્સાઓમાં સિઝેરિયન કરવામાં આવ્યા હતા. જો કે દાયકાઓ બાદ 22મી જાન્યુઆરીએ મળેલ મુહૂર્તના સંયોગમાં બાળકના જન્મથી પરિવારોમાં આનંદ છવાઈ ગયો હતો. બંને જિલ્લામાં કેટલાક બાળકોનો જન્મ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સમયગાળા દર મિયાન બપોરે 12થી 1 વાગ્યા સુધીમાં થયો હતો. અરવલ્લી જિલ્લામાં 22 જાન્યુઆરીએ 20 બાળકોનો જન્મ થયો હતો. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના શુભ મુહૂર્તમાં સંતાન જન્મે તેવી પ્રસૃતાઓની ઈચ્છા ફળી હતી. દરમિયાન તબીબો દ્વારા 22 તારીખ આસપાસ પ્રસૃતિની તારીખો અપાઈ હતી તે પરિવારોમાં શુભ મુહૂર્તમાં બાળકનું આગમન થતાં પરિવારો ખુશીથી ઝુમી ઉઠયા હતા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના શ્રોષ્ઠ મુહૂર્તમાં પુત્ર કે પુત્રીનો જન્મ થતાં વધાવી લઈ આનંદ વ્યકત કરવામાં આવ્યો હતો. જિલ્લામાં કુલ 20 બાળકોનો જન્મ થયો હતો. તેમાં 11 પુરુષ બાળક અને 9 સ્ત્રી બાળકનો સમાવેશ થાય છે. મોડાસા તાલુકામાં સૌથી વધુ 6 બાળકોનો 22જાન્યુઆરીએ જન્મ થયો હતો. જ્યારે ભિલોડા તાલુકામાં 4, ધનસુરા તાલુકામાં 3 અને માલપુર તાલુકામાં 2બાળકો શુભ પ્રાણ પ્રતિષ્ઠાના શ્રોષ્ઠ મુહૂર્તમાં જન્મ્યા હતા. વર્ષો બાદ 22 મીએ શ્રોષ્ઠ મુહૂર્તનો સંયોગ આવ્યો હતો અને આ જ દિવસે જિલ્લામાં 20 બાળકો અવતર્યા હતા.અવધપુરીમાં તા.22 જાન્યુઆરીના રોજ રામ મંદિર ની પ્રતિષ્ઠા થઈ હતી ત્યારે તે દિવસે બાબો અથવા બેબીનો જન્મ થાય તેમ અનેક પરિવારો ઈચ્છે છે ત્યારે આ દિવસે સાબર કાંઠા જિલ્લામાં 30 જેટલાં બાળકો જન્મ્યાં હતા. આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવાયા મુજબ, તા.22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર ની પ્રતિષ્ઠા થઈ છે ત્યારે સાબર કાંઠા જિલ્લામાં અનેક સગર્ભા મહિલાઓ તથા તેમના પરિવારો આ દિવસે બાળકનો જન્મ થાય તેમ ઈચ્છી રહ્યા હતા. જોકે સગર્ભાવસ્થા દર મિયાન તેણીએ જે ગાયનેક તબીબ પાસે ચેકીંગ કરાવ્યુ હતુ તે ર્ડાકટરોએ પણ સગર્ભાઓને તા.22ની સંભવીત તારીખ આપી હતી. દરમિયાન જિલ્લામાં 30 બાળકોનો જન્મ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે દિવસે શુભ મુહૂર્તમાં થયો હતો. જેના પગલે જે પરિવારોમાં બાળકોનો જન્મ થયો હતો તેઓની ખુશી બેવડાઈ ગઈ હતી.

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ
ગાંધીનગર

 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ

Editor By Editor 3 days ago
સૌરાષ્ટ્રના ૨૯ હિસ્ટ્રીશીટરોને પકડવા ઇનામ જાહેર
ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું
31 માર્ચની હાપા–જમ્મુ તવી એકસપ્રેસ ટ્રેન આંશિક રદ્દ
 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?