By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઇઝરાયલ હમાસ યુદ્ધમાં 22,770 પેલેસ્ટિનિયનોના મોત, 7000થી વધુ લાપતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલ હમાસ યુદ્ધમાં 22,770 પેલેસ્ટિનિયનોના મોત, 7000થી વધુ લાપતા

agragujaratnews
Last updated: 2024/01/08 at 11:02 AM
2 years ago
Share
ઇઝરાયલ હમાસ યુદ્ધમાં 22,770 પેલેસ્ટિનિયનોના મોત, 7000થી વધુ લાપતા
SHARE

  • ઇઝરાયલ હમાસ વચ્ચે 3 મહિનાથી ચાલી રહ્યું છે યુદ્ધ 
  • એક સાથે ત્રણ મોરચે લડી રહયું છે ઇઝરાયલ
  • માત્ર ગાઝા પટ્ટીમાં હુમલામાં 20 હજારથી વધુ લોકોના મોત 

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધને ત્રણ મહિના થવા આવ્યા છે. જો કે આ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ યુદ્ધના કારણે માત્ર ગાઝામાં અત્યાર સુધીમાં 22 હજારથી વધુ લોકોના મોત થયા છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગાઝામાં છેલ્લા 24 કલાકમાં ઈઝરાયેલના સૈન્ય હુમલામાં 122 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને 256 અન્ય ઘાયલ થયા છે.

હમાસ સંચાલિત ગાઝામાં આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે 7 ઓક્ટોબરથી ઇઝરાયેલ સાથે યુદ્ધ શરૂ થયું ત્યારથી ઘેરાયેલા પેલેસ્ટિનિયન વિસ્તારમાં ઓછામાં ઓછા 22,722 લોકોના મોત થયા છે. જ્યારે, ગાઝા પટ્ટીમાં લગભગ 3 મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં કુલ 58,166 લોકો ઘાયલ થયા છે. આ સાથે 7,000થી વધુ પેલેસ્ટાઈન હજુ પણ લાપતા છે.

ઇઝરાયલે ગાઝામાં અભિયાન તેજ કર્યું

મીડિયા રિપોર્ટ મુજબ, શનિવારે 6 જાન્યુઆરીના રોજ ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો હતો કે તેને ગાઝા શહેરમાં કાસમ બ્રિગેડના હથિયારો અને લશ્કરી જેકેટ્સ મળ્યા છે. ટ્વિટર પર એક પોસ્ટમાં, IDFએ કહ્યું કે જેકેટ્સ યુએન શરણાર્થી એજન્સીની બેગમાં છુપાયેલા મળી આવ્યા હતા. અહેવાલો અનુસાર, ઇઝરાયલી દળો મધ્ય ગાઝામાં જાવીદામાં ટેન્ક, સશસ્ત્ર વાહનો અને હુમલાના ડ્રોન વડે ઓપરેશનને વધુ તીવ્ર બનાવી રહ્યા છે. ખાન યુનિસમાં એક ઘરને નિશાન બનાવીને ઇઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 18 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.

હિઝબુલ્લાહ પણ સતત કરી રહ્યું છે ઇઝરાયલ પર હુમલા

જણાવી દઈએ કે, ઈઝરાયેલ હાલમાં ઘણા મોરચે યુદ્ધ લડી રહ્યું છે. હમાસની સાથે લેબનીઝ સંગઠન હિઝબુલ્લાહ પણ ઈઝરાયેલ પર સતત હુમલાઓ કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, બેરૂતમાં સાલેહ અલ-અરૌરીની હત્યાનો બદલો લેવા માટે, હિઝબુલ્લાએ ઇઝરાયેલના એરપોર્ટ પર 62 રોકેટ છોડ્યા હતા. જો કે, ઇઝરાયેલના સંરક્ષણ દળો દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી નથી. આ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન તુર્કી પહોંચી ગયા છે. અહેવાલો અનુસાર, આવતા અઠવાડિયે તેઓ ઇઝરાયેલ અને કબજા હેઠળના પશ્ચિમ કાંઠે જતા પહેલા મધ્ય પૂર્વના ઘણા અન્ય દેશોની પણ મુલાકાત લેશે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં અગ્નિવીર ભરતીની દોડમાં પડી જતાં યુવાનનો પગ માંગ્યો
રાજકોટ

 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં અગ્નિવીર ભરતીની દોડમાં પડી જતાં યુવાનનો પગ માંગ્યો

Editor By Editor 6 days ago
 પેટ્રોલપંપ પરથી મળશે હવે કેરોસીન-LPG સિલિન્ડર
ગુજરાતમાં LPG અછતની અફવાઓ વચ્ચે ૧૦ હજાર ફરિયાદનો ધોધ : ૧૭થી વધુ સામે ગુનો દાખલ
ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર
 જંગલેશ્વરના અરજદારોની અપીલ રદ થતાં તંત્ર દ્વારા ફૂલડોઝર કાર્યવાહીની તૈયારીઓ શરૂ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?