By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    24 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: લખતરના વણાથી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય સહિત 23શખ્સો ગંજીપાનાનો જુગાર રમતા ઝડપાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

લખતરના વણાથી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય સહિત 23શખ્સો ગંજીપાનાનો જુગાર રમતા ઝડપાયા

agragujaratnews
Last updated: 2023/12/11 at 11:24 AM
2 years ago
Share
લખતરના વણાથી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય સહિત 23શખ્સો ગંજીપાનાનો જુગાર રમતા ઝડપાયા
SHARE

  • પોલીસે રૂ. 3.57 લાખ રોકડા અને 13 મોબાઇલ સહિત રૂ. 4.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
  • સાણંદ,મૂળી,રતનપર,રાજસ્થાન,હળવદ,પાટણ,માળિયા,રાજકોટ અને ગાંધીધામ સહિતના શખ્સો
  • ચોકકસ બાતમીના આધારે જિલ્લા પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરી

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામના રામજી મંદિર પાસેના રહેણાકના મકાનમાં મોટાપાયે અલગ-અલગ જગ્યાએથી જુગારીઓને બોલાવી રોકડ રૂપીયાની હારજીતનો જુગાર રમતા હોવાની ચોકકસ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા ગીરીશ પંડયાના માર્ગદર્શન હેઠળ લખતર પીએસઆઇ એન.એ.ડાભી સહિતની પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી. રેડ દરમ્યાન પોલીસે ટેબલ ખુરશીઓ ઉપર આરામથી બેસીને ગંજીપાનાનો જુગાર રમતા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય અમથુભાઇ સહિત 21 શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે બે શખ્સો હાજર મળી આવ્યા ન હતા. પોલીસે ગુજરાતના અલગ-અલગ જિલ્લા અને રાજસ્થાનના પણ જુગાર રમતા 21 શખ્સોને સ્થળ પરથી ઝડપી લીધા હતા. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ભાજપના નેતા સાથે ઝડપાયેલુ જુગાર ધામ ભાજપ નેતાની છત્રછાયામાં જ ચાલતુ હોવાનો ગણગણાટ ચાલીરહયો છે. આ ઝડપાયેલા શખ્સો પાસેથી રૂપિયા 3,57,400 રોકડા, 13 મોબાઇલ કિંમત રૂપિયા 48,500, બે ટેબલ રૂ. 4000, 12 ખુરશી રૂ. 12000 અને 9 ટુલ સહિત કુલ 4,22,800 રૂપિયાનો મુદમાલ જપ્ત કર્યો હતો. આ બાબતની આગળની તપાસ લખતર પોલીસે હાથ ધરી છે.

અલગ-અલગ વિસ્તારનાં 23 સામે પોલીસ ફરિયાદ

હરપાલસીહ અરવિંદસિંહ રાણા(રહે.વણા), ફીરોજ નીજારએલી ગીલાણી(રહે.સાણંદ), દીલાવરસીહ હારીતસીહ રાણા(રહે.વણા), ઓમદેવસીહ હરપાલસીહ રાણા(રહે.સુરેન્દ્રનગર), અશરફ મામદભાઇ પીઠડીયા(રહે.ઉપલેટા), અમથુભાઇ દેવજીભાઇ(રહે.ખેરાળી), રોહીતસીહ હરૂભા રાણા(રહે.ગાંધીધામ), દીલીપભાઇ બાબુલાલ ચંચા(રહે.રાજકોટ), દેવીલાલ કચરાભાઇ પટેલ(રહે.રાજસ્થાન), ભાવેશભાઇ કોસીયા(રહે.સુરેન્દ્રનગર), ધીરજલાલ ચુનીલાલ વ્યાસ(રહે.હળવદ), સંજયભાઇ નગીનદાસ શાહ(રહે.સુરેન્દ્રનગર), સબીરભાઇ કેશરભાઇ કટીયા(રહે.માળીયા), ઘનશ્યામભાઇ જેઠાભાઇ(રહે.સુરત), સુરેશ શીવાભાઇ પટેલ(રહે.પાટણ), મનોજ મહેન્દ્રભાઇ ગણાત્રા(રહે.રાજકોટ), મનોજ મંજાજી પટેલ(રહે.ઉદેપુર), વિપુલભાઇ નટવરભાઇ સરેરીયા(રહે.રતનપર), રાજેશભાઇ રઘુવીરભાઇ ત્રિવેદી(રહે.મુળી), દેવેન્દ્રસિંહ વિક્રમસિંહ પરમાર(રહે.રતનપર), વિષ્ણુસિંહ જોરૂભા પરમાર(રહે.રતનપર) સહિતના ઝડપાયા છે. જ્યારે દુષ્યંતસિંહ હરપાલસિંહ રાણા, દીકુભા મુકેશસીહ રાણા( બંને રહે.વણા) સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા.

You Might Also Like

મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી

 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ

ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી
રાજકોટ

વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી

Editor By Editor 23 hours ago
રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?