By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: નવી-સંસદની સુરક્ષા માટે 24-કલાક બાજ જેવી સિક્યોરિટી, એન્ટિ ડ્રોન-મિસાઇલ સિસ્ટમ સુદ્ધાં છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

નવી-સંસદની સુરક્ષા માટે 24-કલાક બાજ જેવી સિક્યોરિટી, એન્ટિ ડ્રોન-મિસાઇલ સિસ્ટમ સુદ્ધાં છે

agragujaratnews
Last updated: 2023/12/14 at 11:03 AM
2 years ago
Share
નવી-સંસદની સુરક્ષા માટે 24-કલાક બાજ જેવી સિક્યોરિટી, એન્ટિ ડ્રોન-મિસાઇલ સિસ્ટમ સુદ્ધાં છે
SHARE

  • ડ્રોનથી કોઇ વાહન કે વ્યક્તિને ટારગેટ ન કરી શકાય તેવી સિસ્ટમ લગાવાઇ
  • નવી સંસદના ઉદઘાટન સમયે અચૂક સુરક્ષા વ્યવસ્થાનો દાવો કરાયો
  • નવી સંસદ સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિકલ સર્વેલન્સ ઉપકરણોથી સજ્જ

નવી સંસદના ઉદઘાટન સમયે અચૂક સુરક્ષા વ્યવસ્થાનો દાવો કરાયો હતો. આકાશથી માંડીને જમીન સુધી 24 કલાક બાજની નજરથી નવા સંસદ ભવનની સુરક્ષાની વાત કરાઇ હતી. સંસદ ભવનમાં એન્ટિ ડ્રોન અને એન્ટિ મિસાઇલ સિસ્ટમ લગાવાઇ હતી. સંસદ પરિસરની અંદર ડ્રોનથી કોઇ વાહન કે વ્યક્તિને ટારગેટ ન કરી શકાય તેવી સિસ્ટમ તૈયાર કરાઇ હતી. નવા સંસદ ભવનના ઉદઘાટન બાદ પાર્લામેન્ટ ડયૂટી ગ્રૂપ, એનએસજી, આઇબી, આઇટીબીપી અને પાર્લામેન્ટરી સિક્યોરિટી સર્વિસ અને દિલ્હી પોલીસના જવાનોની સંખ્યા વધારાઇ હતી. નવી સંસદ સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિકલ સર્વેલન્સ ઉપકરણોથી સજ્જ છે. જો કોઇપણ શંકાસ્પદ ગતિવિધિ થાય તો તેની ગણતરીની સેકન્ડમાં જ જાણ થઇ જાય છે.

નવી સંસદમાં થર્મલ ઇમેજિંગ સિસ્ટમ પણ છે

નવા સંસદ ભવનમાં થર્મલ ઇમેજિંગ સિસ્ટમ અને ફેસ રિકગ્નિશન સિસ્ટમવાળા કેમેરા લગાવાયા છે. તેમની મદદથી શંકાસ્પદ ગતિવિધિને રોકવામાં મદદ મળે છે. અપડેટ સીસીટીવી સિસ્ટમ 360 ડિગ્રી પર કામ કરે છે. ખાસ વાત એ છે કે જો કોઇ વ્યક્તિ કેમેરા ફરે તેનાથી વિપરીત દિશાથી ઘૂસવાનો પ્રયાસ કરે તો પણ તે પકડાઇ જઇ શકે છે. જ્યારે એક કેમેરો વિપરીત દિશામાં ફરે છે ત્યારે તે વખતે જ બીજો અને ત્રીજો કેમેરા પહેલાવાળા કેમેરાની દિશામાં આવી જાય છે. સંસદ ભવન પરિસરમાં એવા ઉપકરણો લગાવાયા છે જે સાંસદોને તેઓ પોતાની ગાડીમાં બેઠા હોય તે બાદ પણ સુરક્ષિત રાખે છે. એટલે કે સંસદ પરિસરમાં તેમની ગાડી પર ડ્રોન વગેરેથી હુમલો નહીં થઇ શકે.

સર્વેલન્સ સિસ્ટમ સાથે ચેડાંની તરત જાણ થશે

સૂત્રોના અનુસાર સંસદ ભવનમાં એવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ લાગેલા છે જેમની મદદથી સર્વેલન્સ સિસ્ટમની સાથે કોઇ ચેડાં થાય છે તો તેની તરત જ જાણકારી મળી જાય છે. સંસદ ભવન પરિસરના કયા સેક્શનમાં આ ચેડાં થયા છે, તે કન્ટ્રોલ પેનલની જાણકારી સેન્ટ્રલ સર્વર પર આવી જાય છે. ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમમાં તે તમામ વાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમનો ઉપયોગ કરીને શત્રુ દેશ અથવા પીડીજી જે સીઆરપીએફનો એક ભાગ છે, તેની સંખ્યા વધારવામાં આવી છે.

સિક્યોરિટી માટે એક કોમન સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે

કોઇપણ હવાઇ હુમલાથી બચવા માટે ડબલ પ્રોટેક્શન ગિયર હાજર છે. ડ્રોન હોય તો તેને પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણથી અને શૂટર દ્વારા તોડી પાડી શકાય છે. નવા સંસદ ભવનની સિક્યોરિટી માટે એક કોમન સેન્ટર છે. તેની સાથે જ પીડીજી, આઇટીબીપી, આઇબી, એસપીજી, એનએસજી અને દિલ્હી પોલીસનું યુનિટ જોડાયેલું રહે છે. જો સંસદ પરિસરમાં કોઇપણ અપ્રિય એલર્ટ મળે તો તેની સૂચના આ તમામ એજન્સીઓ પાસે પહોંચી જાય છે. ફેસ રિકગ્નિશન એલર્ટ પણ આ એજન્સીઓ વચ્ચે શેર થાય છે. સંસદ ભવનમાં પીડીજીના લગભગ 1700 જવાનો નિયુક્ત કરાયેલા છે.

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
રાજકોટ

ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા

Editor By Editor 6 days ago
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?