By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 day ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad રથયાત્રા રૂટ ઉપર 285 મકાનો ભયજનક, 109 મકાનોના માલિકોને નોટિસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad રથયાત્રા રૂટ ઉપર 285 મકાનો ભયજનક, 109 મકાનોના માલિકોને નોટિસ

agragujaratnews
Last updated: 2024/06/25 at 11:08 AM
2 years ago
Share
Ahmedabad રથયાત્રા રૂટ ઉપર 285 મકાનો ભયજનક, 109 મકાનોના માલિકોને નોટિસ
SHARE

  • મકાનોનો સર્વે હાથ ધરીને ભયજનક મકાનો ઉતારી લેવા નોટિસો અપાઈ
  •  શહેરમાં મોડી રાત્રે જર્જરિત મકાન ધરાશાયી થયુ હતુ
  • AMC દ્વારા મકાનોના માલિકોને નોટિસ આપવામાં આવી

અમદાવાદમાં રથયાત્રા રૂટ ઉપર 285 મકાનો ભયજનક છે. જેમાં 109 મકાનોના માલિકોને નોટિસ આપવામાં આવી છે. તેમાં શહેરના રાયપુર, ખાડિયા, ગોમતીપુરમાં ત્રણ ભયજનક મકાનો ઉતારી લેવાયા છે. ત્યારે નોટિસની અવગણના કરેલ મકાન ધરાશાયી થયુ છે. તેમાં શહેરમાં મોડી રાત્રે જર્જરિત મકાન ધરાશાયી થયુ હતુ. જેમાં બે માળના મકાનનો જર્જરિત ભાગ તુટી પડ્યો હતો.

ભયનજક મકાનોનો સર્વે હાથ ધરીને ભયજનક મકાનો ઉતારી લેવા નોટિસો અપાઈ

રાયપુરના ચકલેશ્વર મહાદેવ મંદિર નજીક આ ઘટના બની છે. તેમાં મકાનમાં ફસાયેલા બે લોકોના રેસ્ક્યુ કરાયા છે. તેમજ કોર્પોરેશને મકાન ઉતારી લેવા નોટિસ આપી હતી. ગઇકાલ રાત્રીના 1:12 કલાકે 60 વર્ષ જૂના મકાનનો અમુક ભાગ ધરાશાયી થયો હતો. તેમજ મધ્ય ઝોનના 310 ભયજનક મકાનોમાં એકલા દરિયાપુરમાં જ 150 મકાનો છે. રથયાત્રા રૂટ પર આવેલ 1 ભયજનક મકાન તથા અન્ય 3 ભયજનક મકાનોને ઉતારી લેવામાં આવ્યા છે. AMCના એસ્ટેટ- ટીડીઓ વિભાગ દ્વારા રાયપુર- ખાડિયા અને ગોમતીપુરમાં ત્રણ ભયજનક મકાનો ઉતારી લેવામાં આવ્યા છે. AMC દ્વારા શહેરમાં ગણતરીના દિવસોમાં ચોમાસુ શરૂ થનાર હોવાથી તેમજ જગન્નાથની રથયાત્રાને ધ્યાનમાં લઈને કોટ વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં ભયનજક મકાનોનો સર્વે હાથ ધરીને ભયજનક મકાનો ઉતારી લેવા નોટિસો અપાઈ છે.

50 વર્ષ જૂનું અને જર્જરિત મકાન ઉતારી લેવામાં આવ્યું

AMCના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ખાડિયામાં આવેલ માંડવીની પોળ નજીક શેઠની પોળમાં એક ભયજનક મકાન અને મુરલીધરની પોળમાં એક ભયજનક મકાન ઉતારી લેવામાં આવ્યું છે. જ્યારે પૂર્વ ઝોનમાં ગોમતીપુર ગામમાં લીંબાટીની શેરી, એલ.જે.દવે સ્કુલની સામે લગભગ 50 વર્ષ જૂનું અને જર્જરિત મકાન ઉતારી લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ, રથયાત્રા રૂટ પર આવેલ 1 ભયજનક મકાન તથા અન્ય 3 ભયજનક મકાનોને ઉતારી લેવામાં આવ્યા હતા. મ્યુનિ. દ્વારા ચોમાસા અને જગન્નાથની રથયાત્રાને ધ્યાનમાં લઈને ભયજનક મકાનોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. શહેરમાં કુલ 310 જેટલા ભયજનક મકાનો છે અને તે પૈકી રથયાત્રા રૂટ ઉપર 285 ભયજનક મકાનો છે. દરિયાપુર વોર્ડમાં સૌથી વધુ 150 મકાનો, ખાડિયા-2માં 79 અને ખાડિયા-1માં 32 ભયજનક મકાનો છે. AMC દ્વારા કુલ 121 મકાનોના માલિકોને નોટિસ આપવામાં આવી છે અને તે પૈકી રથયાત્રા રૂટ પર આવેલા 109 ભયજનક મકાનોના માલિકોને નોટિસ આપવામાં આવી છે. રથયાત્રા રૂટ સિવાયના વિસ્તારમાં 12 ભયજનક મકાનોના માલિકોને નોટિસ આપીને ઉતારી લેવા સૂચના અપાઈ છે.

You Might Also Like

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લાઠીના ચાવંડ નજીક જાનની બસ પલટી, ૨૫થી વધુ જાનૈયા ઇજાગ્રસ્ત
અમરેલી

લાઠીના ચાવંડ નજીક જાનની બસ પલટી, ૨૫થી વધુ જાનૈયા ઇજાગ્રસ્ત

Editor By Editor 5 days ago
 યુધ્ધની અસર : રાજકોટ ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ હવાઇ મથકમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો
 જેતપુર : કારમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા સુરતના બે ઝડપાયા
વિવાદ વગરની જમીન-મકાનની પાકી એન્ટ્રી વેંચાણના દિવસે જ થશે
અમરેલી જિલ્લામાં જીવતા સમાધિની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?