By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    5 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આરટીઓના સર્વરની સમસ્યા યથાવત્ રાજ્યના 30 હજાર અરજદારો રઝળ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

આરટીઓના સર્વરની સમસ્યા યથાવત્ રાજ્યના 30 હજાર અરજદારો રઝળ્યા

agragujaratnews
Last updated: 2024/02/08 at 12:25 PM
2 years ago
Share
આરટીઓના સર્વરની સમસ્યા યથાવત્ રાજ્યના 30 હજાર અરજદારો રઝળ્યા
SHARE

  • તંત્રની નિષ્ફળતાથી લોકો એજન્ટોને કામ સોંપવા મજબૂર
  • લાઇસન્સ સંબંધિત અરજી ન થઈ શકી, ટેસ્ટની એપોઇન્ટમેન્ટ પણ ન મળી
  • વાહનના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પણ એપોઇન્ટમેન્ટ લઇ શક્યા ન હતા

RTOના સર્વર ઠપની અસરથી બુધવારે રાજ્યના 30 હજાર અરજદાર ઓનલાઇન કામગીરી કરી શક્યા નહતાં. બુધવારે RTO કચેરીમાં કામગીરી થતી હતી, પરંતુ અરજદારો માટે ઓનલાઇન કામગીરી બંધ રહેવાના લીધે લાઇસન્સ સંબંધિત કામગીરી નહીં થઈ શકતા અરજદારો પરેશાન થઈ ગયા હતા. વાહનના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પણ એપોઇન્ટમેન્ટ લઇ શક્યા ન હતા. એજન્ટોને કામગીરી સોંપી દેવા મજબૂર બની ગયા છે. હવે સર્વર ઠપથી માત્ર અરજદારોને અસર થઈ રહી છે. ઓએસડી બેજવાબદાર રહીને લોકોને સાચી માહિતી આપવાથી દૂર રહેતા હોવાનો પૂર્વ અધિકારીઓએ આક્ષેપ કર્યો છે. વાહનવ્યવહારના સર્વરમાં છેલ્લા 15 દિવસથી સર્વરની સમસ્યા હોવા છતાં ત્રણેય ઓએસડી સાચી માહિતી છુપાવી રહ્યા છે. સાચી માહિતી ન મળતા અરજદારો હવે સરકારી બાબુઓ વિરુદ્ધ રોષ ઠાલવી રહ્યા છે. કેટલાક અરજદારોએ તો પોતાના જનપ્રતિનિધિઓને ફરિયાદ પણ કરી છે. તેમ છતાં છેલ્લા 15 દિવસથી સર્વરની સમસ્યા દૂર થતી નથી. બુધવારે તો આરટીઓમાં સર્વર ચાલુ હતુ, પરંતુ લાઇસન્સ સંબંધિત ડ્રાઇવિંગ ટેસ્ટ માટે નવી એપોઇન્ટમેન્ટ સહિત રિન્યુ, ડુપ્લિકેટ, એડ્રેસ ચેન્જની ઓનલાઇન અરજી થઇ શકી ન હતી. જેની રાજ્યમાં અંદાજે 30 હજારને અસર થઈ હોવાનું જણાવતા પૂર્વ અધિકારીઓએ કહ્યું કે, અગાઉ સર્વરની સમસ્યા સામાન્ય હતી.

લાઇસન્સ એક્સપાયર થયું તેનો રૂ. 2,500 સુધીનો ખર્ચ કરવો પડશે

સર્વરની સમસ્યાના લીધે વાહનના લાઇસન્સ એક્સ્પાયર થનારને રૂ.2,500 સુધીનો ખર્ચ કરવો પડશે. એક વાહનનું લાઇસન્સ હોય તેને 1,500 અને બે વાહનના લાઇસન્સ હોય તેને 2,500થી વધુ ખર્ચ ભોગવવો પડશે. બુધવારે એક્સપાયર થનાર લાઇસન્સધારકોએ આરટીઓમાં ફોન કર્યો હતો પણ કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહતો.

You Might Also Like

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ધો.૧૦-૧૨ના છાત્રોને મળશે બારકોડવાળી માર્કશીટ
રાજકોટ

 ધો.૧૦-૧૨ના છાત્રોને મળશે બારકોડવાળી માર્કશીટ

Editor By Editor 1 day ago
રેલનગરમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ૪૨મી શાખાનું ભવ્ય ઉદઘાટન
ઈભલા ગેંગ પર ગુજસીટોકનો પ્રહાર: 89 ગુનાઓનો ઇતિહાસ ધરાવતી ટોળકી કાયદાની ઝપેટમાં
સિંગલ ગર્લ્સ ચાઇલ્ડ’ પ્રમાણપત્ર ઇશ્યુ કરવાનો તા.૪ એપ્રિલથી પ્રારંભ
ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?