By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    11 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રામ મંદિરના 5500 કિલોના ધ્વજ સ્તંભના અમદાવાદમાં કરી શકાશે દર્શન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રામ મંદિરના 5500 કિલોના ધ્વજ સ્તંભના અમદાવાદમાં કરી શકાશે દર્શન

agragujaratnews
Last updated: 2023/12/05 at 2:21 PM
2 years ago
Share
રામ મંદિરના 5500 કિલોના ધ્વજ સ્તંભના અમદાવાદમાં કરી શકાશે દર્શન
SHARE

 

  • લંબાઈ 44 ફૂટ જેટલી વિશાળ છે અને તેનો વ્યાસ 9 ઈંચ જેટલો 
  • રામ મંદિર માટે 7 ધ્વજ સ્તંભોને પિત્તળમાંથી તૈયાર કરવામાં આવ્યા
  • અમદાવાદમાં કંપનીને જવાબદારી સોંપવામાં આવી છે

દેશના સૌથી વિશાળ એવા રામ મંદિરના તૈયાર થવાની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે. ત્યારે તેના ઉદ્ઘાટનમાં ગણતરીના દિવસો બાકી છે. જેના માટે દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે અમદાવાદમાં રામ મંદિર માટે 7 ધ્વજ સ્તંભોને તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં પાંચ હજાર કિલોથી પર વધુ વજન ધરાવતો પિત્તળનો વિશેષ ધ્વજ સ્તંભ બનાવવામાં આવી રહ્યો છે. જેની લંબાઈ 44 ફૂટ જેટલી વિશાળ છે અને તેનો વ્યાસ 9 ઈંચ જેટલો છે.

મંદિરના ઝુમ્મર દીવ પણ તૈયાર થશે

છેલ્લા છ મહિનાથી, અમદાવાદમાં અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સ રામ મંદિર માટે મુખ્ય ધ્વજ પોલના નિર્માણમાં સામેલ છે. કંપનીના એમડી ભરત મેવાડાએ કહ્યું, અયોધ્યામાં રામ મંદિર માટે ધ્વજ સ્તંભ બનાવવાનું કામ અમને સોંપવામાં આવ્યું છે. કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. એક મુખ્ય ધ્વજસ્તંભ સહિત સાત ધ્વજ સ્તંભો છે, જેનું વજન 5,500 કિલો છે. ધ્વજ સ્તંભ પિત્તળમાંથી બનાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મંદિરમાં ઝુમ્મર, દીવા પણ અહીંથી સપ્લાય કરવામાં આવ્યા છે. રામ મંદિરના દરવાજામાં ક્રાફ્ટનું પિતળનું હાર્ડવેર સ્પેશિયલ વાપરવામાં આવ્યું છે. તેમજ રામ મંદિરના દરવાજામાં 10 કિલોનું એક એંગલ વાપરવામાં આવ્યું છે. તેમજ દરવાજાનું કામ ચાલી રહ્યું છે.

ધ્વજ દંડના કરી શકશો દર્શન

અમદાવાદના ચાંદલોડિયા-ગોતા રોડ પર અંબિકા ફેક્ટરી આવેલી છે. જેમાં ગોતા ચોકડીથી ચાંદલોડિયા તરફ જતાં વચ્ચે આ ફેક્ટરી આવેલી છે. જેમાં લોકો માટે ધ્વજ સ્તંભના દર્શનનો સમય સવારે 6થી સાંજના 6-7 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જેમાં છેલ્લા પાંચ દિવસથી રોજ 100-200 લોકો ધ્વજદંડના દર્શન કરવા આવી રહ્યા છે. હજુ 18 ડિસેમ્બર સુધી ધ્વજ સ્તંભ અહીં રહેશે. જેમ જેમ લોકોને ખબર પડે છે તેમ તેમ અહીં પહોંચી રહ્યા છે.

અમદાવાદના અંબિકા એન્જીનીયરીંગ વર્કસ કંપનીને ધ્વજ પોલ બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે એક મુખ્ય ધ્વજ સ્તંભ સહિત સાત ધ્વજ સ્તંભોનું વજન અંદાજે 5,500 કિલોગ્રામ છે. જે ખાસ ધાતુમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. શાસ્ત્રોના હિસાબે આ સમગ્ર ધ્વજ સ્તંભ તૈયાર કરવામાં આવ્યો છે. જેના માટે કંપનીને ખાસ જવાબદારી આપવામાં આવી છે.

24 જાન્યુઆરીની તૈયારી તેજ

આગામી 22 જાન્યુઆરી, 2024 ના રોજ, બપોરે 12:20 વાગ્યે, ભગવાન રામને અયોધ્યામાં રામ મંદિર પરિસરમાં તેમના ભવ્ય મહેલમાં સ્થાપિત કરવામાં આવશે. આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અંદાજે 8000 સંતો અને વિવિધ ક્ષેત્રની અસંખ્ય પ્રતિષ્ઠિત હસ્તીઓ ઉપસ્થિત રહેશે. જેના માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

You Might Also Like

મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી

 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ

ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
ગાંધીનગર

ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા

Editor By Editor 11 hours ago
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?