By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ
    બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ
    6 days ago
    વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે
    વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે
    1 week ago
    રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ
    રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ
    1 week ago
    દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
    દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
    1 week ago
    મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?
    મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    1 week ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    1 week ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    1 week ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    1 week ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    1 week ago
  • EpaperEpaperEpaper
Reading: Iranમાં ફોર્ડોના પહાડો પર 6 ઉંડા ખાડા પડ્યા, સેટેલાઈટ તસ્વીરોમાં થયો ખુલાસો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Iranમાં ફોર્ડોના પહાડો પર 6 ઉંડા ખાડા પડ્યા, સેટેલાઈટ તસ્વીરોમાં થયો ખુલાસો

AgraGujarat Rajkot
Last updated: 2025/06/22 at 10:31 PM
4 days ago
Share
Iranમાં ફોર્ડોના પહાડો પર 6 ઉંડા ખાડા પડ્યા, સેટેલાઈટ તસ્વીરોમાં થયો ખુલાસો
SHARE

21 જૂન 2025એ અમેરિકાએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને નિશાનો બનાવીને એક ઐતિહાસિક સૈન્ય ઓપરેશન મિડનાઈટ હેમર શરૂ કર્યુ. આ ઓપરેશનમાં 7 B-2 સ્પિરિટ સ્ટીલ્થ બોમ્બરે ઈરાનના સૌથી સુરક્ષિત પરમાણુ ઠેકાણાઓ ફોર્ડો પર 14 GBU-57 મેસિવ ઓર્ડનેન્સ પેનેટ્રેટર બોમ્બ છોડ્યા. સેટેલાઈટ તસીવરોમાં ફોર્ડોના ઉપરના ભાગમાં ઓછામાં ઓછા 6 ખાડાઓ દેખાઈ રહ્યા છે. અમેરિકાએ દાવો કર્યો હતો કે આ કામગીરી સંપૂર્ણ સફળ રહી હતી. ઈરાને બદલો લીધો ન હતો કારણ કે તેમની સંરક્ષણ પ્રણાલી આ સ્ટીલ્થ વિમાનોને શોધી શકી ન હતી.

શું હતું ઓપરેશન મિડનાઈટ હેમર?

ઓપરેશન મિડનાઈટ હેમર અમેરિકાનું એક ગુપ્ત અને હાઈ રિસ્કવાળું સૈન્ય મિશન હતું, જેનો ઉદ્દેશ્ય ઈરાનના પરમાણુ હથિયાર બનાવવાની ક્ષમતાને નષ્ટ કરવાનો હતો. આ ઓપરેશન 21 જૂન 2025ની રાત્રે શરૂ થયું હતું અને તેમાં 125થી વધારે અમેરિકી વિમાન સામેલ હતા, જેમાં 7 B-2 સ્ટીલ્થ બોમ્બર મુખ્ય હતા. ફોર્ડો ઈરાનનો સૌથી મજબૂત અને ઉંડો પરમાણુ ઠેકાણો હતો, જે તેહરાનથી 100 માઈલ દક્ષિણમાં એક પહાડની નીચે 80-90 મીટરની ઉંડાઈ પર બનાવેલો છે. આ સ્થળ યુરેનિયમ સંવર્ધન માટે મહત્વપૂર્ણ છે, જ્યાં ઈરાન 83.7 ટકા સુધી સમૃદ્ધ યૂરેનિયમ બનાવી રહ્યો હતો, જે પરમાણુ હથિયાર માટે જરૂરી 90 ટકા જેટલું છે.

ઈરાને કેમ ના કરી જવાબી કાર્યવાહી?

અમેરિકા તરફથી કરવામાં આવતા દાવા મુજબ ઈરાને આ હુમલા દરમિયાન એક પણ ગોળી ચલાવી નથી, કારણ કે B-2ની સ્ટીલ્થ ટેક્નીક ઈરાનની ડિફેન્સ સિસ્ટમ S-300 B-2 બોમ્બર્સને જોઈ શકી નહીં. અમેરિકાએ પ્રશાંત મહાસાગરમાં દિશાહિન કરીને ઈરાનને ગુમરાહ કરી દીધું. ફોર્ડો સિવાય અમેરિકાએ નતાંજ અને ઈસ્ફહાન પરમાણુ ઠેકાણાઓ પર પણ હુમલા કર્યા છે.  

You Might Also Like

Iran Israel War: ઈરાન વિરુદ્ધ યુએસના Operation Midnight Hammerની સંપૂર્ણ કહાની

Iran-Israel War: યુદ્ધ વધ્યું તો ભારતને થશે મોટી અસર, જાણો કેવી રીતે?

World News: Elon Musk સુપર એપની એન્ટ્રીથી ડિજિટલ પેમેન્ટની દુનિયામાં કરશે ધમાકો

Knowledge: ઈરાન કે ઈઝરાયલ, કોની પાસે છે સૌથી વધુ હથિયારો?

World News: ભારતના ઝાટકાથી પાકિસ્તાનના વેપારને ફટકો, ચીનના સહારે પાડોશી દેશ!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Iran-Israel War: ઈઝરાયલે ઈરાનના 'દિલ' પર કર્યો હુમલો, રક્ષા મંત્રાલય ધ્વસ્ત
આંતરરાષ્ટ્રીય

Iran-Israel War: ઈઝરાયલે ઈરાનના 'દિલ' પર કર્યો હુમલો, રક્ષા મંત્રાલય ધ્વસ્ત

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 7 days ago
INDIA: ભારત ઈરાનમાં ફસાયેલા ભારતીયો સિવાય આ દેશોના લોકોની પણ કરશે મદદ
Knowledge: ફાઇટર જેટમાં મિસાઇલને કેવી રીતે ઇન્સ્ટોલ કરવામાં આવે છે?
Israel Iran Conflict: ઇઝરાયલમાં તાકાત નથી કે અમેરિકા વિના..યુદ્ધને લઇને ટ્રમ્પનો દાવો
International Yoga Day 2025 : ગોદરેજ ગાર્ડન સિટીમાં યોગ ડેની કરાઈ ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?