લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં બદલીનો ઘમઘમાટ શરૂ થયો છે. પહેલા રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓની બદલી કરવામાં આવી ત્યારબાદ આજે રાજ્યનામાં પોલીસ વિભાગમાં ડિવાયએસપી અધિકારીઓની બદલી અને પ્રોબેશનરી આઈપીએસને નિમણૂંકના આદેશ છૂટ્યા છે.
પોલીસ વિભાગમાં સરકારે રાજ્યના 8 પ્રોબેશનરી IPSને નિમણુંક અપાઈ છે. જ્યારે રાજ્યના 65 DySpની બદલીના આદેશ છૂટયા છે. આ સિવાય રાજ્યના પાંચ પ્રોબેશનરી IPSની નિમણુંક બાકી રખાઈ છે. ગૃહ વિભાગ દ્વારા ચૂંટણી પૂર્વ બદલીના આદેશ કર્યા છે.

લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં બદલીનો ઘમઘમાટ શરૂ થયો છે. પહેલા રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓની બદલી કરવામાં આવી ત્યારબાદ આજે રાજ્યનામાં પોલીસ વિભાગમાં ડિવાયએસપી અધિકારીઓની બદલી અને પ્રોબેશનરી આઈપીએસને નિમણૂંકના આદેશ છૂટ્યા છે.પોલીસ વિભાગમાં સરકારે રાજ્યના 8 પ્રોબેશનરી IPSને નિમણુંક અપાઈ છે. જ્યારે રાજ્યના 65 DySpની બદલીના આદેશ છૂટયા છે. આ સિવાય રાજ્યના પાંચ પ્રોબેશનરી IPSની નિમણુંક બાકી રખાઈ છે. ગૃહ વિભાગ દ્વારા ચૂંટણી પૂર્વ બદલીના આદેશ કર્યા છે.









