- વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ તડામાર
- એક જ દિવસમાં પીએમ મોદીની બીજી સભા
- મધ્યપ્રદેશના ખંડવામાં સભા સંબોધી રહ્યા છે
મિઝોરમ અને છત્તીસગઢમાં આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. આ બંને રાજ્યોમાં 7 નવેમ્બરે મતદાન થવાનું છે. તો બીજી તરફ પીએમ મોદી મધ્યપ્રદેશના પ્રવાસે છે. સિવનીના લખનાદોનમાં સભા સંબોધન બાદ તેઓ ખંડવામાં ચૂંટણી રેલીઓને સંબોધી રહ્યા છે.