By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    51 minutes ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    2 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    3 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    4 hours ago
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ઈલોન મસ્ક જસ્ટિન ટ્રુડો પર ભડક્યાં, અભિવ્યક્તિની આઝાદીને કચડી નાખવાનો મૂક્યો ગંભીર આરોપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ઈલોન મસ્ક જસ્ટિન ટ્રુડો પર ભડક્યાં, અભિવ્યક્તિની આઝાદીને કચડી નાખવાનો મૂક્યો ગંભીર આરોપ

agragujaratnews
Last updated: 2023/10/02 at 5:45 AM
2 years ago
Share
ઈલોન મસ્ક જસ્ટિન ટ્રુડો પર ભડક્યાં, અભિવ્યક્તિની આઝાદીને કચડી નાખવાનો મૂક્યો ગંભીર આરોપ
SHARE

કેનેડા સરકારે ઓનલાઈન સ્ટ્રીમિંગ સેવાઓને સરકારના નિયામક નિયંત્રણ સાથે ઔપચારિક રીતે રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત કરી દેતાં મસ્કે અપનાવ્યું આક્રમક વલણ

કહ્યું – આ શરમજનક પ્રયાસ પહેલીવાર નથી કર્યો પણ અગાઉ ઘણીવાર ટ્રુડો સરકાર સામે આ પ્રકારના ગંભીર આરોપો લાગ્યા છે

Updated: Oct 2nd, 2023

Elon Musk vs Trudeau : ભારત અને કેનેડા (India Canada Controversy) વચ્ચે ચાલી રહેલા વિવાદ દરમિયાન હવે ટેસ્લાના સહ-સંસ્થાપક (Tesla Co-Founder) અને સ્પેસએક્સના સંસ્થાપક (Space X Founder) તથા CEO ઈલોન મસ્ક  (Elon Musk) એ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો  (justin Trudeau)ની આકરી ટીકા કરી હતી અને ટ્રુડો પર અભિવ્યક્તિની આઝાદીને કચડી નાખવાનો આરોપ મૂક્યો હતો. 

કેનેડા સરકારના આ નિર્ણય પર ગુસ્સે ભરાયાં 

મસ્કે આ ટિપ્પણી એવા સમયે કરી હતી જ્યારે કેનેડા સરકારે ઓનલાઈન સ્ટ્રીમિંગ સેવાઓને સરકારના નિયામક નિયંત્રણ સાથે ઔપચારિક રીતે રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત કરી દીધું છે. મસ્ક પત્રકાર અને લેખક ગ્લેન ગ્રીનવાલ્ડની એક પોસ્ટનો જવાબ આપી રહ્યા હતા જેમણે કેનેડા સરકારના નિર્ણય પર ટિપ્પણી કરી હતી. 


 

ગ્રીનવાલ્ડે શું પોસ્ટ કરી હતી? 

ગ્રીનવાલ્ડે એકસ પર પોસ્ટ કરી હતી કે દુનિયાની સૌથી દમનકારી ઓનલાઈન સેન્સરશિપ યોજનાઓમાંથી એકથી લેસ કેનેડિયન સરકારે જાહેરાત કરી છે કે પોડકાસ્ટની ઓફર કરતી તમામ ઓનલાઈન સ્ટ્રીમિંગ સેવાઓએ નિયામક નિયંત્રણની મંજૂરી લેવા ઔપચારિક રીતે સરકાર સમક્ષ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. 

મસ્કે આપ્યો કડક જવાબ 

આ મામલે પ્રતિક્રિયા આપતાં ઈલોન મસ્કે કહ્યું કે ટ્રુડોએ કેનેડામાં અભિવ્યક્તિની આઝાદીને કચડી નાખવાનો  આ શરમજનક પ્રયાસ પહેલીવાર નથી કર્યો પણ અગાઉ ઘણીવાર ટ્રુડો સરકાર સામે આ પ્રકારના ગંભીર આરોપો લાગ્યા છે. ફેબ્રુઆરી 2022માં ટ્રુડોએ દેશના ઈતિહાસમાં પહેલીવાર ઈમરજન્સી પાવર્સનો ઉપયોગ કર્યો હતો અને સરકારને કોરોના મહામારી પ્રતિબંધો વિરુદ્ધ ટ્રક ડ્રાઈવરોના દેખાવોને રોકવા માટે વધારાની શક્તિઓ આપી હતી. આ ડ્રાઈવરો તે સમયે વેક્સિન જનાદેશનો વિરોધ કરી રહ્યા હતા. 

You Might Also Like

Iranમાં ફસાયેલા ભારતીયોનું છલકાયું દર્દ, સરકારને કહ્યું-ત્રણ દિવસથી સુતા નથી…

PM Modi Cyprus Visit: આ યુદ્ધનો યુગ નથી, બોલ્યા PM Modi

PM Modi Cyprus Visit: પીએમ મોદીને સાઇપ્રસનું સર્વોચ્ચ નાગરિક સન્માન

World Yoga Day 2025: યોગ કરતા સમયે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી?

Iranમાં 406, ઈઝરાયલમાં 16 લોકો મોત, 72 કલાકના યુદ્ધમાં કોને કેટલું નુકસાન?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Kenya Bus Accident: બસ ખીણમાં પડવાથી 5 ભારતીયોના મોત, 27 ઘાયલ
આંતરરાષ્ટ્રીય

Kenya Bus Accident: બસ ખીણમાં પડવાથી 5 ભારતીયોના મોત, 27 ઘાયલ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 5 days ago
South Africa ટીમનો ચોકર્સનો ટેગ દૂર થશે? WTCમાં રચશે ઈતિહાસ!
Team Indiaના ખેલાડીએ અચાનક ટીમ બદલવાની કરી જાહેરાત, જાણો કારણ
Lufthansa Airline : જર્મની પરત ફરી ફ્લાઇટ, હૈદરાબાદમાં લેન્ડિંગની ન મળી પરમિશન
જાણીતા સિંગરની પત્ની બનશે કરોડોની કાવ્યા મારન? વર્ષોથી એકબીજાને કરે છે ડેટ!
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?