By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    12 minutes ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    1 hour ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    2 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    3 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: અંતરિક્ષમાં ચીનની મદદ કરશે પાકિસ્તાન! આગામી ચંદ્ર મિશન માટે આપશે પેલોડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

અંતરિક્ષમાં ચીનની મદદ કરશે પાકિસ્તાન! આગામી ચંદ્ર મિશન માટે આપશે પેલોડ

agragujaratnews
Last updated: 2023/10/02 at 2:02 PM
2 years ago
Share
અંતરિક્ષમાં ચીનની મદદ કરશે પાકિસ્તાન! આગામી ચંદ્ર મિશન માટે આપશે પેલોડ
SHARE

  • ચીને પાકિસ્તાનનો માગ્યો સાથ
  • ચાંગ’E-6 ચંદ્ર મિશનને લઇ કરી તૈયારી
  • ચીનના ચંદ્ર મિશન માટે પાક. આપશે પેલોડ 

વિશ્વ આખુ જાણે છે કે, પાકિસ્તાનની મદદ માટે ચીન હમેશા તૈયાર હોય છે. તેવામાં પાકિસ્તાનનું મિત્ર ચીન હવે અંતરિક્ષમાં પણ તેને સમર્થન આપવા જઈ રહ્યું છે. ચીનની સ્પેસ એજન્સીએ કહ્યું છે કે 2024માં ચંદ્ર મિશન પણ પાકિસ્તાન માટે પેલોડ લઇને જશે. ચાંગ’E-6 ચંદ્ર મિશન હાલમાં યોજના મુજબ સંશોધન અને વિકાસ કાર્ય હેઠળ કાર્યરત કરવા માટે કામગીરી તેજ કરવામાં આવી છે.

વર્ષ 2024માં ચાંગે E-6 મિશન ‘ચંદ્ર’

પાકિસ્તાનનું મિત્ર ચીન હવે અંતરિક્ષમાં પણ તેને સમર્થન આપવા જઈ રહ્યું છે. ચીનની સ્પેસ એજન્સીએ કહ્યું છે કે 2024માં ચંદ્ર મિશન પણ પાકિસ્તાન માટે પેલોડ લઇને જશે. ચાંગ’E-6 ચંદ્ર મિશન હાલમાં યોજના મુજબ સંશોધન અને વિકાસ કાર્ય હેઠળ કાર્યરત કરવા માટે કામગીરી તેજ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ વર્ષ 2024માં ચાંગે E-6 મિશનનું પ્રક્ષેપણ પ્રસ્તાવિત છે અને આ મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રની દૂરની બાજુથી નમૂનાઓ લાવવાનો છે. ચંદ્રમાંથી નમૂનાઓ એકત્રિત કરવા માટે ચીન ચંદ્ર પર અનેક પ્રશિક્ષણ કરી રહ્યું છે. ચીન હવે અંતરિક્ષમાં શું પ્લાન બનાવે છે. તે હવે જોવું જ રહ્યું.

ચીનના ચંદ્ર મિશન માટે પાક. આપશે પેલોડ 

CNSAએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે, ચાંગ’ઇ-6 મિશન વિવિધ દેશોના પેલોડ્સ અને સેટેલાઇટ પ્રોજેક્ટ્સ પર કામ કરશે. જેમાં ફ્રાન્સના ડોર્ને રેડોન ડિટેક્શન ઇન્સ્ટ્રુમેન્ટ, યુરોપિયન સ્પેસ એજન્સીના નેગેટિવ આયન ડિટેક્ટર, ઇટાલીના લેસર રેટ્રોરેફ્લેક્ટર અને પાકિસ્તાનના નાના ઉપગ્રહોનો સમાવેશ થાય છે. જોકે હવે અંતરિક્ષમાં ચીનની મદદ માટે પાકિસ્તાનની જરૂર પડી છે તો હવે જોવાનું એ છે કે, ચીનના ચંદ્ર મિશન પાકિસ્તાન કેવો સાથ આપશે તે હવે મિશનની સફળતા ઉપરથી જ નીરભર કરે છે.

You Might Also Like

world Yoga Day 2025: ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે આ યોગ

Israel-Iran વચ્ચે જલ્દી જ શાંતિ સ્થાપિત થશે: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

PM Modi in Cyprus: વડાપ્રધાન મોદી પહોંચ્યા સાયપ્રસ, રાષ્ટ્રપતિએ કર્યુ જોરદાર સ્વાગત

world Yoga Day: તમે પણ આ સમસ્યાઓથી પીડાવો તો પશ્ચિમોત્તાનાસન બનશે સંજીવની

World Yoga Day: નીતા અંબાણી 60 વર્ષની ઉંમરે અદભૂત ફિટ…જાણો કેવી રીતે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Axiom Mission 4: શુભાંશુ શુક્લા સ્પેસ સ્ટેશન ક્યારે જશે? NASAએ કર્યો ખુલાસો
આંતરરાષ્ટ્રીય

Axiom Mission 4: શુભાંશુ શુક્લા સ્પેસ સ્ટેશન ક્યારે જશે? NASAએ કર્યો ખુલાસો

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 4 days ago
Tips: પોષક તત્ત્વોનો ખજાનો આ ડ્રાયફૂટ, દૂબળા લોકો માટે વરદાન, વધશે વજન
Pakistanના સેના પ્રમુખને અમેરિકાની મિલિટ્રી પરેડમાં મળ્યું આમંત્રણ? વ્હાઈટ હાઉસનો ખુલાસો
Indiaના ખેલાડીએ સાથી ક્રિકેટર સાથે કર્યો દગો! શતક પહેલા ડિક્લેર કરી ઈનિંગ
Plane crash in Ahmedabad: અમેરિકામાં હોબાળો, બોઇંગના કારણે 1 લાખ કરોડ ડૂબ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?