By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    44 minutes ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    2 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    3 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    4 hours ago
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: મોદી સરકારના એક નિર્ણયથી મલેશિયામાં મચ્યો હાહાકાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

મોદી સરકારના એક નિર્ણયથી મલેશિયામાં મચ્યો હાહાકાર

agragujaratnews
Last updated: 2023/10/03 at 3:21 PM
2 years ago
Share
મોદી સરકારના એક નિર્ણયથી મલેશિયામાં મચ્યો હાહાકાર
SHARE

  • જુલાઇ મહિનામાં ભારત સરકારે લગાવ્યો હતો ચોખા પર પ્રતિબંધ
  • ભારત તરફથી આયાત બંધ થતાં મલેશિયામાં વધ્યા ચોખાના ભાવ
  • ચોખાની અછત અને ભાવ વધારાથી મલેશિયા થઈ ગયું ચિંતિત

ભારત સરકાર તરફથી નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુકતાની સાથે જ વિશ્વના અનેક દેશોની મુશ્કેલીઓ વધી ગઈ છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો બાદ હવે મલેશિયા પણ પુરવઠાની અછત અને ચોખાના વધેલા ભાવથી સંઘર્ષ કરી રહ્યું છે. મલેશિયાની સરકારે ભારત સમક્ષ નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા માટે અપીલ કરી છે.

સ્થાનિક પુરવઠો વધારવા અને છૂટક કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્રની મોદી સરકારે જુલાઈ 2023 માં બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારત વિશ્વનો સૌથી મોટો ચોખા નિકાસકાર દેશ હોવાથી આવી સ્થિતિમાં, વૈશ્વિક ચોખા બજારને અસર થઈ છે અને ઘણા દેશો ચોખાના વધતાં ભાવ અને ચોખાના પુરવઠાની અછતને લઈને સંઘર્ષ કરી રહ્યા છે.

મલેશિયામાં દુકાનો બહાર લાગી લાંબી લાઈનો

મલેશિયા પોતાના કુલ ચોખાના વપરાશના 38 ટકા જેટલા ચોખાની આયાત કરે છે. પરંતુ ભારત દ્વારા ચોખાની નિકાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધ બાદ મલેશિયામાં ચોખાની અછત ઊભી થઈ છે. ચોખા ખરીદવા માટે દુકાનોની બહાર લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે. સુપરમાર્કેટ અને કરિયાણાની દુકાનોમાં ચોખાના પેકેટો ખતમ થઈ ગયા છે. લોકોમાં ચોખા ખરીદવાની હોડ લાગી છે.

મલેશિયાના ખાદ્ય સુરક્ષા મંત્રી મોહમ્મદ સાબુએ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાગરિકોને આશ્વાસન આપવાનો પ્રયાસ કરતા કહ્યું હતું કે દેશમાં પૂરતા પ્રમાણમાં ચોખાનો પુરવઠો છે. આવી સ્થિતિમાં લોકોને ગભરાટમાં ચોખા ન ખરીદવા અપીલ કરવામાં આવી છે. આયાતી ચોખાના ભાવમાં વધારાને કારણે ઊભી થતી પુરવઠાની સમસ્યાનો સામનો કરવા માટે સરકાર ગ્રામીણ વિસ્તારોમાં વિતરણ વધારશે.

મલેશિયાના મંત્રીનું કહેવું છે કે દેશમાં ચોખાની કોઈ અછત નથી, પરંતુ આયાતી ચોખાના ભાવમાં ભારે વધારાને કારણે ગ્રાહકો સસ્તા ચોખા માટે સ્થાનિક અનાજ તરફ દોડી રહ્યા છે. જેના કારણે આવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર આના ઉકેલ માટે યોગ્ય પગલાં લઈ રહી છે.

મલેશિયાના ખાદ્ય સુરક્ષા મંત્રી મોહમ્મદ સાબુનું કહેવું છે કે સ્થાનિક ચોખાની કિંમત 2.60 રિંગિટ પ્રતિ કિલોગ્રામ નક્કી કરવામાં આવી છે. આ ચોખાની સૌથી ઓછી કિંમત છે. આવી સ્થિતિમાં, જ્યારે આયાતી ચોખાના ભાવમાં અચાનક 36 ટકાનો વધારો થયો, ત્યારે ઘણા ગ્રાહકોએ આયાતી ચોખામાંથી સ્થાનિક ચોખા તરફ સ્વિચ કરવું પડ્યું.

તેમણે આગળ કહ્યું હતું કે, “આપણા દેશમાં ચોખાની કોઈ અછત નથી. હું લોકોને ફરી એકવાર કહેવા માંગુ છું કે ગભરાશો નહીં. તમારે જેટલા ચોખા જોઈએ તેટલા જ ખરીદો.”

મલેશિયાએ ભારતને કરી અપીલ

અહેવાલ મુજબ, મલેશિયાની કુલ વસ્તી લગભગ 3.2 કરોડ છે અને તે પોતાની જરૂરિયાતના લગભગ 38 ટકા ચોખાની આયાત કરે છે. ગત સપ્તાહે, મલેશિયાની સરકારે ભારત દ્વારા ચોખાની નિકાસ પર લાદવામાં આવેલ પ્રતિબંધને હટાવવા માટે ભારત સરકાર સાથે વાતચીત કરી હતી. મલેશિયાના મંત્રી મોહમ્મદ સાબુનું કહેવું છે કે ભારત સહિત 19 દેશો દ્વારા ચોખાની નિકાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધ બાદ ઊંચા ભાવે આયાત કરાયેલા ચોખા મદદરૂપ સાબિત નહીં થાય.

ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા સાથે પણ વાતચીત

મલેશિયાના ખાદ્ય સુરક્ષા મંત્રીની આ પ્રેસ કોન્ફરન્સ એવા સમયે થઈ છે જ્યારે બુધવારથી દક્ષિણપૂર્વ એશિયાના કૃષિ અને વન મંત્રીઓની બેઠક યોજાવાની છે. મંત્રીએ કહ્યું છે કે આ બેઠકમાં ખાદ્ય સુરક્ષા અને ચોખાના સંકટ પર પણ ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન મલેશિયાના મંત્રી ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાના ખાદ્ય મંત્રીઓ સાથે પણ મુલાકાત કરશે.

ભારતે જુલાઈમાં લગાવ્યો હતો ચોખાની નિકાસ પર પ્રતિબંધ

ભારત સરકારે આગામી તહેવારોની મોસમ દરમિયાન સ્થાનિક પુરવઠો વધારવા અને છૂટક કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે 20 જુલાઈના રોજ બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. વર્ષ 2022-23માં ચોખાની કુલ વૈશ્વિક નિકાસમાં ભારતનો ફાળો 40 ટકા હતો.

2022-23માં ભારતની બિન-બાસમતી સફેદ ચોખાની કુલ નિકાસ 42 લાખ ડોલર હતી, જ્યારે ગયા વર્ષે આ નિકાસ 26.2 લાખ ડોલર હતી.

You Might Also Like

world Yoga Day 2025: ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે આ યોગ

Israel-Iran વચ્ચે જલ્દી જ શાંતિ સ્થાપિત થશે: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

PM Modi in Cyprus: વડાપ્રધાન મોદી પહોંચ્યા સાયપ્રસ, રાષ્ટ્રપતિએ કર્યુ જોરદાર સ્વાગત

world Yoga Day: તમે પણ આ સમસ્યાઓથી પીડાવો તો પશ્ચિમોત્તાનાસન બનશે સંજીવની

World Yoga Day: નીતા અંબાણી 60 વર્ષની ઉંમરે અદભૂત ફિટ…જાણો કેવી રીતે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
World News: ઇરાનની ધમકીથી વધી ભારત અને ચીનની ચિંતા, શું છે મામલો?
આંતરરાષ્ટ્રીય

World News: ઇરાનની ધમકીથી વધી ભારત અને ચીનની ચિંતા, શું છે મામલો?

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 16 hours ago
Hossein Salami death: કોણ હતો ખામનોઇનો ખાસ જનરલ, જેને ઇઝરાયલે કર્યો ઠાર
Donald Trump અને Elon Musk વચ્ચે થયુ સીઝફાયર, જાણો બંનેએ શું કહ્યું?
India-England ટેસ્ટ શ્રેણી માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત, યાદીમાં ઘણા મહાન ખેલાડીઓનો સમાવેશ
Israel અને ઈરાન વચ્ચેના યુદ્ધની ભારત પર શું અસર પડશે?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?