By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: બે ટુકડામાં વહેંચાઈને ભારતીય પ્લેટ પાતાળ તરફ ધસી રહી છે; હિમાલયમાં મોટા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

બે ટુકડામાં વહેંચાઈને ભારતીય પ્લેટ પાતાળ તરફ ધસી રહી છે; હિમાલયમાં મોટા

agragujaratnews
Last updated: 2024/01/25 at 11:27 AM
3 years ago
Share
બે ટુકડામાં વહેંચાઈને ભારતીય પ્લેટ પાતાળ તરફ ધસી રહી છે; હિમાલયમાં મોટા
SHARE

  • ભારતીય પ્લેટના ટુકડા થાય છે પણ યૂરેશિયન પ્લેટ ઊંચી થઈ રહી છે તેથી હિમાલયની ઊંચાઈ વધી રહી છે
  • ભારતીય પ્લેટ એકસમાન જાડી અને પહોળી નથી અને સતત યૂરેશિયન પ્લેટમાં ઘૂસી રહી છે
  • જમીનની સપાટીથી 200 કિમી નીચે ભારતીય પ્લેટ તૂટી રહી છે

ભારતીય ટેક્ટોનિક પ્લેટ બે ટુકડામાં વહેંચાઈ રહી છે. એક ભાગ ચીનની નીચે જઈ રહ્યો છે; બીજો ભાગ પાતાળમાં. આ કારણે હિમાલયમાં અને હિમાલયથી મોટો ભૂકંપ આવવાની પૂરી આશંકા છે. જો એવું થાય તો ભારે વિનાશ થશે. ભારત, પાકિસ્તાન, ચીન, નેપાળ, તિબેટ અને ભૂતાન જેવા દેશોમાં મોટી આફત આવશે.

ભારતીય પ્લેટ અને યૂરેશિયન પ્લેટની ટક્કરથી હિમાલય બન્યો છે. આ બે પ્લેટ વચ્ચેની ટક્કર છ કરોડ વર્ષ પહેલાં શરૂ થઈ હતી. એની પહેલાં ભારત એક આયલેન્ડ એટલે કે દ્વીપ હતો, જે યૂરિશિયા સાથે ટકરાયો. જ્યારે બે જમીનો એકસાથે ટકરાઈ ત્યારે હિમાલયનું નિર્માણ થયું હતું. જમીન પર તો હિમાલય બન્યો પણ જમીનની નીચે, અંદર રહસ્યો બનતાં ગયાં. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ભારતીય ટેક્ટોનિક પ્લેટ યૂરેશિયન પ્લેટની નીચે ધસી રહી છે. જેના દબાણના કારણે ભારતીય પ્લેટના બે ટુકડા થઈ રહ્યા છે. તેને ડીલેમિનેશન કહે છે, પણ ઉપરનો ભાગ એટલે યૂરેશિયન પ્લેટ ઊંચી થઈ રહી છે અને તેથી, હિમાલયની ઊંચાઈ વધી રહી છે.

હિમાલયમાં ઘણા બધા ભયાનક ભૂકંપ આવી શકે

યૂટ્રેચ યુનિવર્સિટીના જિયોડાયનેમિસિસ્ટ ડુવે વાન હિંસબર્ગેનનું કહેવું છે કે આપણને હજુ ખબર નથી કે બે મહાદ્વીપ એકબીજા સાથે કયા પ્રકારનો વ્યવહાર કરે છે. પણ તે ખૂબ ડરામણો અને આૃર્યજનક છે. જો આ તિરાડ ઝડપભેર વધી તો હિમાલયથી અને હિમાલયમાં ઘણા ભૂકંપ આવી શકે છે.

કયા ખુલાસા થયા ?

અભ્યાસ બાદ નવા ખુલાસા થયા

એ વાતની તો દુનિયાને ખબર છે કે ભારતીય પ્લેટ સતત યૂરેશિયન પ્લેટને ધકેલી રહી છે. ઉત્તર બાજુ આગળ વધી રહી છે. વૈજ્ઞાનિકોએ જ્યારે થ્રી-ડીએસ-વેવ રિસીવર્સ દ્વારા હિમાલયની નીચે અભ્યાસ કર્યો ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા.

તિબેટના દક્ષિણમાં 90 ડિગ્રી નીચે લિથોસ્ફેટર-એસ્થેનોસ્ફેયર બાઉન્ડ્રી છે. ત્યાં આ હલચલ થઈ રહી છે.

યારલંગ-જાંગ્બો તિરાડથી 100 કિમી દૂર ઉત્તર તરફ તિરાડો પડવી શરૂ થઈ છે. તે તિબેટની નીચે છે.

પૂર્વ તરફ ભારતની નીચેના BUટલ પાસે ગ્રેવિટીની અસરથી ઉપરનો ભાગ અલગ પડી રહ્યો છે.

યોદોંગ-ગુલૂ અને કોના-સાંગરી રિફ્ટમાં હિલિયમ આઇસોટોપની તીવ્રતા વધી છે. એટલે કે ધરતીના કેન્દ્રમાંથી હિલિયમ આવી રહ્યું છે.

તેના ઉપરાંત, આ વિસ્તારમાં સતત ભૂકંપ આવી રહ્યા છે, જેનાથી ભારતીય ટેક્ટોનિક પ્લેટ વધારે ઝડપથી તૂટી રહી છે.

ભારતીય પ્લેટની નીચે પણ ઘમસાણ

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના જિયોફિઝિસિસ્ટ સાઇમન ક્લેમપરરે કહ્યું કે ભારતની ટેક્ટોનિક પ્લેટ કોઈ કપડાના ટુકડા જેવી છે, જેના દોરા ચારેબાજુથી ખેંચાઈ અને ધકેલાઈ રહ્યા છે. ભૂતાનની નીચે સબડક્શન ઝોન છે. અહીં જ ખરાબી થતી દેખાય છે. જમીનની અંદર ભારતીય ટેક્ટોનિક પ્લેટ સાથે મોટાપાયે હિંસા થઈ રહી છે.

ભારતીય પ્લેટ ભૂકંપમાં ધસે છે

મોનાશ યુનિવર્સિટીના જિયોડાયનેમિસિસ્ટ ફેબિયો કેપિતાનોએ કહ્યું કે આ માત્ર એક ટ્રેલર છે, ફિલ્મ હજુ બાકી છે. અમે સ્ટડી કરી રહ્યા છીએ, જેથી વધારે માહિતી એકઠી કરી શકીએ. અમે ભૂગર્ભીય અસ્થિરતાનો અભ્યાસ કરીએ છીએ. હજુ સુધી એવું જોવા નહોતું મળ્યું કે કોઈ આટલી મોટી ટેક્ટોનિક પ્લેટ બે ભાગમાં તૂટી હોય, જેવું ભારતીય પ્લેટમાં થઈ રહ્યું છે.

ચીનની પ્લેટ ભારતીય પ્લેટને દબાવે છે

એરિઝોના યુનિવર્સિટીના જિયોલોજિસ્ટ પીટર ડેસેલેટે કહ્યું કે જો ભારતીય પ્લેટના તૂટવાના અભ્યાસને યોગ્ય રીતે કરવો હોય તો આપણે હિમાલયની ઉત્પત્તિ પર નજર નાખી શોધ કરવી પડશે. હિમાલયની 2,500 કિમી લાંબી રેન્જની નીચે સ્ટડી કરવો પડશે. ભારતીય પ્લેટ એકસમાન જાડી અને પહોળી નથી. ક્યાંક પાતળી છે તો ક્યાંક જાડી છે. તે સતત યૂરેશિયન પ્લેટમાં ઘૂસી રહી છે.

ભારતીય ટેક્ટોનિક પ્લેટ કેટલી તૂટી છે?

લેહાઈ યુનિવર્સિટીની સિસ્મોલોજિસ્ટ એની મેલ્ત્ઝરનું કહેવું છે કે ભારતીય પ્લેટના તૂટવાની ઘટના જમીનની સપાટીથી 200 કિમી નીચે થઈ રહી છે. BUટલવાળા વિસ્તારના પથ્થર ભારતીય પ્લેટ પર વહીને 100 કિમીની ઊંચાઈ સુધી આવી ગયા છે. તે નક્કી છે કે આગામી થોડાં હજાર વર્ષોમાં આ વિસ્તારમાં મોટા ભૌગોલિક ફેરફાર થવાના છે.

You Might Also Like

12 વર્ષમાં રૂ.10 લાખ કરોડની લોન માંડવાળ

હવે ઘરવપરાશની ચીજોમાં ભાવવધારાની આવશે બીજી લહેર

EMI બાકી હોય તો પણ દાદાગીરી નહીં ચાલે

જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ

ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘હાથી’ , તારા બધા ગોરખધંધા ખુલ્લા પાડીશ..નો ચીમકીભર્યો વીડિયો વાયરલ
ગુજરાતરાજકોટ

‘હાથી’ , તારા બધા ગોરખધંધા ખુલ્લા પાડીશ..નો ચીમકીભર્યો વીડિયો વાયરલ

Editor By Editor 4 days ago
વરસાદનો નવો રાઉન્ડ : ૧3૪ જિલ્લામાં મેઘ મહેર
મોરબી જળ હોનારતની આજે ૪૭મી વરસી, મૌન રેલી દ્વારા દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરાશે
ગોંડલના ચોરડી ગામે ગૌચરમાં વીજપોલના વિરોધમાં જેટકોની ‘પ્રતિકાત્મક સ્મશાન યાત્રા’ કાઢી
ઉપલેટા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે વિપક્ષનો હોબાળો, તપાસની માંગ સાથે ફરિયાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?