By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    4 minutes ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    1 hour ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    2 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    3 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: હમાસના હુમલાથી ઈઝરાયેલ ભડકે બળ્યું, 200 લોકોના મોત, 2 હજારથી વધુ ઘાયલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

હમાસના હુમલાથી ઈઝરાયેલ ભડકે બળ્યું, 200 લોકોના મોત, 2 હજારથી વધુ ઘાયલ

agragujaratnews
Last updated: 2023/10/07 at 5:30 PM
2 years ago
Share
હમાસના હુમલાથી ઈઝરાયેલ ભડકે બળ્યું, 200 લોકોના મોત, 2 હજારથી વધુ ઘાયલ
SHARE

  • ઈઝરાયેલ અને હમાસના આતંકીઓ વચ્ચે ભડક્યું યુદ્ધ
  • 5000થી વધુ રોકેટ હુમલા ઈઝરાયેલ પર થતા મોતનું તાંડવ
  • 200 લોકોના મોત અન્ય 2000થી વધુ લોકો ઇજાગ્રસ્ત

ઈઝરાયલ પર 5000થી વધુ રોકેટ હુમલા થયા બાદ હવે ઈઝરાયલે ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓને નિશાન બનાવ્યાં હતાં. હમાસ નામના આતંકી સંગઠનને ટારગેટ કરતાં ઈઝરાયલ દ્વારા હવાઈ હુમલા કરાયા હતા જેમાં મોટાપાયે જાનહાનિ થયાના અહેવાલ આવી રહ્યા છે. 

પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયનું નિવેદન

પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગાઝા પટ્ટીપર ઈઝરાયલની વળતી કાર્યવાહીમાં કુલ 200થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે જ્યારે 2000થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી  સામે આવી રહી છે. મળી રહી છે. હમાસના હુમલા બાદ તેનો જડબાતોડ જવાબ આપવા માટે હવે ઈઝરાયલ દ્વારા વિનાશક કાર્યવાહી કરવામાં પીછેહઠ નહીં કરે. ઈઝરાયલ હવે હમાસના હુમલા સામે લડી લેવાના મુડમાં છે.

બીજી બાજુ હમાસના હુમલાથી અકળાયેલા ઈઝરાયલે તેના નાગરિકોને સાવચેત રહેવા અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અફવાઓ ન ફેલાવવા આગ્રહ કર્યો હતો. ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલય તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જારી નિવેદનમાં જણાવાયું હતું  જેમાં કહેવામાં આવ્યું હતું કે શત્રુ દેશની કોઈ મદદ ના કરે.

ઈઝરાયલ -હમાસના આતંકીઓ વચ્ચે ભડક્યું યુદ્ધ

ઈઝરાયલ-ગાઝા પટ્ટીમાં આતંકી સંગઠન હમાસ  વચ્ચે યુદ્ધ ભડકી ગયું છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ આ મામલે પોતે ટ્વિટ કરીને ઇઝરાયલ યુદ્ધની સ્થિતિમાં છે તેવી જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન મોટા અહેવાલ એવા મળી રહ્યા છે કે હમાસ દ્વારા કરાયેલા હુમલામાં અત્યાર સુધીમાં કુલ 40થી વધુ ઈઝરાયલી નાગરિકો મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે ઘાયલોની સંખ્યા 500ને વટાવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે હમાસ દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલા એટલા ભયાનક હતા કે તેના વિવિધ શહેરોમાં જુદા જુદા વિસ્તારોમાં 5000થી વધુ રોકેટ ઝિંકવામાં આવ્યા હતા. 

 મધ્ય પૂર્વના આ વિસ્તારમાં 100 વર્ષથી આ સંઘર્ષ

ગાઝા પર શાસન કરનારા આતંકવાદી જૂથ હમાસ અને ઈઝરાયેલ વચ્ચે વર્ષોનો સૌથી ગંભીર તણાવ છે. મધ્ય પૂર્વના આ વિસ્તારમાં 100 વર્ષથી આ સંઘર્ષ ચાલી રહ્યો છે અને વેસ્ટ બેંક, ગાઝા પટ્ટી અને ગોલાન હાઇટ્સ જેવા વિસ્તારોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પેલેસ્ટાઈન આ વિસ્તારો સહિત પૂર્વ જેરુસલેમ પર પોતાનો દાવો જાહેર કરે છે પરંતુ ઈઝરાયેલ જેરુસલેમ પરનો પોતાનો દાવો છોડવા સંમત નથી. ગાઝા પટ્ટી ઇઝરાયેલ અને ઇજિપ્ત વચ્ચેનો વિસ્તાર છે અને હાલમાં તે ઇઝરાયેલ વિરોધી જૂથ હમાસના નિયંત્રણ હેઠળ છે. સપ્ટેમ્બર 2005માં, ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાંથી તેની સેના પાછી ખેંચી લીધી અને 2007માં ઈઝરાયેલે આ વિસ્તાર પર અનેક નિયંત્રણો લાદી દીધા. પેલેસ્ટાઈન પણ ઈચ્છે છે કે વેસ્ટ બેન્ક અને ગાઝા પટ્ટીમાં પેલેસ્ટાઈનનું સ્વતંત્ર રાજ્ય સ્થાપવામાં આવે. જોકે આ વિવાદનો અંત કેવું આવે તે હવે જોવુ જ રહ્યુ. 

You Might Also Like

Iranમાં ફસાયેલા ભારતીયોનું છલકાયું દર્દ, સરકારને કહ્યું-ત્રણ દિવસથી સુતા નથી…

PM Modi Cyprus Visit: આ યુદ્ધનો યુગ નથી, બોલ્યા PM Modi

PM Modi Cyprus Visit: પીએમ મોદીને સાઇપ્રસનું સર્વોચ્ચ નાગરિક સન્માન

World Yoga Day 2025: યોગ કરતા સમયે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી?

Iranમાં 406, ઈઝરાયલમાં 16 લોકો મોત, 72 કલાકના યુદ્ધમાં કોને કેટલું નુકસાન?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Trump ઈરાનને આપતા રહ્યા ધમકી તો અહીંયા ઈરાકમાં થઈ ગયું એવુ કે
આંતરરાષ્ટ્રીય

Trump ઈરાનને આપતા રહ્યા ધમકી તો અહીંયા ઈરાકમાં થઈ ગયું એવુ કે

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 1 day ago
Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
Rohit Sharma વનડેમાંથી લેશે સંન્યાસ? 2027 વર્લ્ડકપ માટે BCCIની તૈયારી!
International Yoga Day : બાળકોની હાઈટ વધારવા તાડાસન બનશે ઉપયોગી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?