By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    56 minutes ago
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    2 hours ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    3 hours ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    4 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: હમાસ-ઇઝરાયેલ યુદ્ધમાં હિઝબુલ્લાહએ પણ ઝંપલાવ્યું, સ્થિતિને લઇ UKની બાજ નજર, જાણો કેમ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

હમાસ-ઇઝરાયેલ યુદ્ધમાં હિઝબુલ્લાહએ પણ ઝંપલાવ્યું, સ્થિતિને લઇ UKની બાજ નજર, જાણો કેમ?

agragujaratnews
Last updated: 2023/10/08 at 1:51 PM
2 years ago
Share
હમાસ-ઇઝરાયેલ યુદ્ધમાં હિઝબુલ્લાહએ પણ ઝંપલાવ્યું, સ્થિતિને લઇ UKની બાજ નજર, જાણો કેમ?
SHARE

  • હમાસ-ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં હવે હિઝબુલ્લાહ પણ રણ મેદાનમાં
  • 3 ઇઝરાયેલના ટાર્ગેટ પર હિઝબુલ્લાએ કર્યો મિસાઇલ હુમલો 
  • ઈઝરાયેલની ટેન્ક ઈઝરાયેલ-લેબનોન બોર્ડર તરફ આગળ વધી 

ઇઝરાયેલના શહેરો પર પેલેસ્ટિનિયન હુમલામાં લગભગ 600 ઇઝરાયેલના લોકો માર્યા ગયા છે, જ્યારે 2000 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ ઈઝરાયેલના વળતા પ્રહારમાં 313થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. ઇઝરાયલી મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સેનાએ દક્ષિણ ઇઝરાયેલમાં 12થી વધુ ટેન્કર ખડકી દેવામાં આવ્યા છે. ઇઝરાયેલ પર હમાસના ઉગ્રવાદીઓના અણધાર્યા હુમલાના એક દિવસ બાદ લેબનીઝ આતંકવાદી જૂથ હિઝબુલ્લાએ પણ રવિવારે વિવાદિત વિસ્તારમાં 3 ઇઝરાયેલના ટાર્ગેટ પર હુમલો કર્યો હતો.

હિઝબુલ્લાહ પણ રણ મેદાનમાં

લેબનોનનું હિઝબુલ્લા ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં ઉતરી ગયું છે. રવિવારે સવારે, હિઝબુલ્લાએ દક્ષિણ લેબનોન વિસ્તારમાંથી ઇઝરાયેલ પર મોર્ટાર અને શેલ છોડ્યા હતા. તેના જવાબમાં ઈઝરાયેલે પણ પોતાની બંદૂકો હિઝબુલ્લાહની સ્થિતિ તરફ ફેરવી છે. મળતી માહિતી મુજબ, ઈઝરાયેલની ટેન્ક ઈઝરાયેલ-લેબનોન બોર્ડર તરફ આગળ વધી રહી છે, કારણ કે ઈઝરાયેલ અને લેબનોનના શક્તિશાળી સશસ્ત્ર જૂથ હિઝબુલ્લા વચ્ચે તણાવ વધી ગયો છે. આર્ટિલરી અને રોકેટ બંને બાજુથી ફાયર કરવામાં આવી રહ્યા છે. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેણે લેબનીઝ સરહદ પર હિઝબુલ્લાહ ચોકી પર હુમલો કર્યો છે.

3 ઇઝરાયેલના ટાર્ગેટ પર હિઝબુલ્લાએ કર્યો મિસાઇલ હુમલો 

ઇઝરાયેલી સૈન્યએ કહ્યું કે તેણે લેબનોનના તે ભાગમાં આર્ટિલરી ફાયર કરી છે જ્યાં આજે સવારે સીમાપારથી તોપમારો થયો હતો. તે જ સમયે, હિઝબુલ્લાએ કહ્યું કે તે પેલેસ્ટાઇનના “પ્રતિરોધ” જૂથોના નેતાઓ સાથે સીધા સંપર્કમાં છે. તે ઇઝરાયેલ પર પેલેસ્ટિનિયન હુમલાઓને સમર્થન આપે છે. હમાસનો આ હુમલો ઈઝરાયેલ માટે સ્પષ્ટ અને મજબૂત સંદેશ છે. હિઝબુલ્લાએ આજે ​​શેબા ફાર્મ્સમાં સ્થિત ઇઝરાયેલની સૈન્ય ચોકીને નિશાન બનાવી છે. હિઝબુલ્લાહ દક્ષિણ લેબનોન પર નિયંત્રણ ધરાવે છે. 

 ટેન્કર હવે ઈઝરાયેલ-લેબનોન બોર્ડર તરફ આગળ વધી 

ઈઝરાયેલના પ્રવક્તાએ ગાઝાના દરાજ વિસ્તારમાં રહેતા લોકોને વહેલી તકે વિસ્તાર ખાલી કરવા અપીલ કરી છે.તેમણે કહ્યું કે પેલેસ્ટિનિયન લડવૈયાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશનથી અમને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવાની ફરજ પડી રહી છે. અમને તમને અથવા તમારા પરિવારોને નુકસાન પહોંચાડવામાં કોઈ રસ નથી, કૃપા કરીને તમારી પોતાની સુરક્ષા માટે વિસ્તાર ખાલી કરો. એ પણ કહ્યું કે હુમલા પહેલા અમે અઝીઝ મસ્જિદ નજીકના અલ-દરાજ પડોશના રહેવાસીઓને તાત્કાલિક સ્થળ છોડી દેવાનું આહ્વાન કરીએ છીએ.

ગાઝામાં પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 313 લોકો માર્યા ગયા છે અને લગભગ 2,000 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા શહેરમાં એક પોલીસ અધિકારીએ બે ઇઝરાયેલી પ્રવાસીઓને મારી નાખ્યા છે. બીજી બાજુ, હમાસે દાવો કર્યો હતો કે તેની અલ-કાસમ બ્રિગેડે રવિવારે ઇઝરાયેલના વિસ્તારમાં વધારાના દળો મોકલ્યા હતા.

You Might Also Like

World Yoga Day: આ 5 યોગથી તમારો થાક થશે દૂર…જાણી લો ફટાફાટ

Dahodમાં 16થી 21 જૂન દરમ્યાન યોજાનારા યોગ સપ્તાહ ઉજવણીનો થયો પ્રારંભ

Iranમાં ફસાયેલા ભારતીયોનું છલકાયું દર્દ, સરકારને કહ્યું-ત્રણ દિવસથી સુતા નથી…

PM Modi Cyprus Visit: આ યુદ્ધનો યુગ નથી, બોલ્યા PM Modi

PM Modi Cyprus Visit: પીએમ મોદીને સાઇપ્રસનું સર્વોચ્ચ નાગરિક સન્માન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Business:2026માં મોંઘવારીના નવા માપદંડો માટે 12 મોટાં શહેરોની પસંદગી
આંતરરાષ્ટ્રીય

Business:2026માં મોંઘવારીના નવા માપદંડો માટે 12 મોટાં શહેરોની પસંદગી

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 days ago
Hossein Salami death: કોણ હતો ખામનોઇનો ખાસ જનરલ, જેને ઇઝરાયલે કર્યો ઠાર
ICC રેન્કિંગમાં તિલક વર્માને થયો ફાયદો, સૂર્યકુમાર યાદવને લાગ્યો ઝટકો
World Yoga Day 2025: 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય'ના સંકલ્પ સાથે ભવ્ય ઉજવણી
South Africaએ ઓસ્ટ્રેલિયાને હરાવીને WTC ફાઈનલમાં મેળવી જીત, એડન માર્કરામની શાનદાર સદી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?