By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    23 minutes ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    1 hour ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 hours ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    3 hours ago
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ઑસ્ટ્રેલિયામાં હમાસ સમર્થકોએ ઇઝરાયલનો ધ્વજ સળગાવ્યો, આ કારણે પોલીસ સાથે ઘર્ષણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ઑસ્ટ્રેલિયામાં હમાસ સમર્થકોએ ઇઝરાયલનો ધ્વજ સળગાવ્યો, આ કારણે પોલીસ સાથે ઘર્ષણ

agragujaratnews
Last updated: 2023/10/11 at 11:33 AM
2 years ago
Share
ઑસ્ટ્રેલિયામાં હમાસ સમર્થકોએ ઇઝરાયલનો ધ્વજ સળગાવ્યો, આ કારણે પોલીસ સાથે ઘર્ષણ
SHARE

  • યુદ્ધ વચ્ચે હવે ઑસ્ટ્રેલિયામાં હમાસ સમર્થકોએ કર્યો વિરોધ
  •  લગભગ 2000 લોકો ઓપેરા હાઉસની બહાર એકઠા 
  • અનેક હમાસ સમર્થકોની પોલીસ દ્વારા કરાઇ અટકાયત

ઈઝરાયલી સૈન્ય અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત્ છે. તેવામાં હવે ઑસ્ટ્રેલિયામાં હમાસ સમર્થકોએ ઇઝરાયલનો ધ્વજ સળગાવ્યો છે. આ સાથે પોલીસ સાથે માથાકૂટ પણ કરી છે. સમગ્ર મામલે અનેક સમર્થકોની અટકાયત કરવામાં આવી છે.

ઑસ્ટ્રેલિયામાં હમાસ સમર્થકોએ કર્યો વિરોધ

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચ વચ્ચે ચાલી રેલું યુદ્ધનો અંત દેખાય નથી રહ્યો. આ યુદ્ધની વચ્ચે ઓસ્ટ્રેલિયાનું ઓપેરા હાઉસ ઈઝરાયેલના ધ્વજના વાદળી અને સફેદ રંગમાં રંગાઈ ગયું હતું, જોકે હમાસ સમર્થકો અને મોટી સંખ્યામાં લોકોએ વિરોધમાં ઈઝરાયેલના ધ્વજને સળગાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ લગભગ 2000 લોકો ઓપેરા હાઉસની બહાર એકઠા થયા હતા અને ઇઝરાયેલના ધ્વજને આગ લગાવી દીધી હતી. પોલીસે પેલેસ્ટિનિયન સમર્થકોને રોકવા માટે સિડની ઓપેરા હાઉસની આસપાસ સ્ટીલ કોર્ડન કરી દેવામાં આવ્યું હતું.

હમાસ સમર્થકોએ ઇઝરાયલનો ધ્વજ સળગાવ્યો

આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ માસ્ક પહેર્યા હતા. અમુક શખ્સો ઇઝરાયેલ વિરોધી અને યહૂદી વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. ભીડમાં કેટલાક લોકો નારા પણ લગાવી રહ્યા હતા. આ ભીડમાં એવા પણ શખ્સો હતા છે. ઇઝરાયલી ધ્વજને કચડી નાખતા પહેલા તેને બાળવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે ઓસ્ટ્રેલિયન પોલીસે સિડનીના યહૂદી સમુદાયને આ વિસ્તારથી દૂર રહેવા કહ્યું હતું. જોકે મોટી સંખ્યામાં  પેલેસ્ટાઈન સમર્થકોએ વિરોધમાં સિડનીમાં માર્ચ કાઢી હતી.

યુદ્ધમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 3000ને પાર

આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 700 ઈઝરાયેલના લોકોના મોત થયા છે. આ મૃતકોમાં 260 લોકોનો પણ સમાવેશ થાય છે જેઓ એક સંગીત સમારોહમાં ભાગ લેવા ગયા હતા. જેમાંથી 130 જેટલા લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 3000 ઈઝરાયેલ લોકોના મોત થયા છે.બંને તરફથી હુમલાઓ ચાલુ છે. હુમલાની શરૂઆત હમાસ દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ ઈઝરાયેલે વળતો જવાબ આપ્યો હતો. ઇઝરાયેલ દ્વારા હમાસના આતંકવાદીઓના ઘણા ઠેકાણાઓને ધ્વસ્થ કરી દીધા છે.

You Might Also Like

Ahmedabad Plane Crash: મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોને 1-1 કરોડની કરશે મદદ

Israel-Iran Conflict: 10 હજાર ભારતીયોના રેસ્કયુ માટે અભિયાન ચલાવશે ભારત

World Yoga Day: આ 5 યોગથી તમારો થાક થશે દૂર…જાણી લો ફટાફાટ

Dahodમાં 16થી 21 જૂન દરમ્યાન યોજાનારા યોગ સપ્તાહ ઉજવણીનો થયો પ્રારંભ

Iranમાં ફસાયેલા ભારતીયોનું છલકાયું દર્દ, સરકારને કહ્યું-ત્રણ દિવસથી સુતા નથી…

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SA vs AUS: મેચ ડ્રો થઇ તો WTC 2025ની ટ્રોફી કોને મળશે?
સ્પોર્ટ્સ

SA vs AUS: મેચ ડ્રો થઇ તો WTC 2025ની ટ્રોફી કોને મળશે?

By 6 days ago
મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા
Gautam Gambhirની માતાને આવ્યો હાર્ટ અટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત આવ્યા
Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
Israel સંરક્ષણ પ્રધાને ઈરાની લીડરને આપી ચેતવણી, 'હુમલાઓ બંધ નહીં થાય તો…'
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?