By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Dubai Rain: મોર્ડન શહેરોમાંનું દુબઈ 24 કલાકના વરસાદ સામે કેમ થયું ઘૂંટણિયે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Dubai Rain: મોર્ડન શહેરોમાંનું દુબઈ 24 કલાકના વરસાદ સામે કેમ થયું ઘૂંટણિયે

agragujaratnews
Last updated: 2024/04/18 at 6:04 PM
2 years ago
Share
Dubai Rain: મોર્ડન શહેરોમાંનું દુબઈ 24 કલાકના વરસાદ સામે કેમ થયું ઘૂંટણિયે
SHARE

  • હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રકચર છતાં કુદરત સામે ઘૂંટણિયે પડ્યા ખાડી દેશો
  • ક્લાઉડ સીડિંગને કારણે દુબઈમાં થયો હતો ભારે વરસાદ 
  • વર્ષ 1946માં સૌથી પહેલા થયો હતો કૃત્રિમ વરસાદ

સોશિયલ મીડિયા પર 16 એપ્રિલથી ડૂબી રહેલા દુબઈ અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. વાસ્તવમાં, 15 એપ્રિલના રોજ ખાડી દેશોમાં એટલો વરસાદ પડ્યો કે રણની વચ્ચે આવેલું દુબઈ શહેર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું. હાલમાં, વિશ્વના સૌથી આધુનિક શહેરોમાંના એક એવા દુબઈના રસ્તાઓથી લઈને એરપોર્ટ સુધી દરેક જગ્યાએ દરેક જગ્યાએ પાણી જ પાણી જોવા મળે છે. ત્યારે સવાલ ચોક્કસ થાય કે આખરે હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રકચર હોવા છતાં દુબઈ 24 કલાકના વરસાદનો માર કેમ સહન ન કરી શક્યું?

વાત એક છે કે, વરસાદ ભલે છેલ્લા 24 કલાકથી થઈ રહ્યો છે પરંતુ હવામાનને લગતી માહિતી આપતી વેબસાઇટના જણાવ્યા અનુસાર ખાડી દેશોમાં એક જ દિવસમાં એટલો વરસાદ વરસી ગયો છે જે બે વર્ષમાં થવો જોઈતો હતો.

કેમ થયો આટલો બધો વરસાદ?

જુદા જુદા મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કેટલાંક નિષ્ણાતોનું માનવું છે કે ખાડી દેશોમાં થયેલ આ વરસાદનું કારણ ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદ છે. એક મીડિયા અહેવાલમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે 14 એપ્રિલના રોજ દુબઈ વહીવટી તંત્ર દ્વારા ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ કરાવવા માટે એક વિમાન પણ ઉદવવામાં આવ્યું હતું અને અને તેના થોડાક જ સમય બાદ ખાડી દેશોમાં ભારે વરસાદ શરૂ થયો અને એકાએક જ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું. જોકે, હજુ સુધી દુબઈ વહીવટી તંત્ર દ્વારા ક્લાઉડ સીડિંગને લઈને કોઈ જ સત્તાવાર નિવેદન નથી આપવામાં આવ્યું.

શું છે ક્લાઉડ સીડિંગ અથવા કૃત્રિમ વરસાદ?

ક્લાઉડ સીડિંગને આપણે કૃત્રિમ વરસાદ પણ કહી શકીએ. એટલે કે, જ્યારે કોઈ વિસ્તારમાં લાંબા સમય સુધી વરસાદ ન થઈ રહ્યો હોય, ત્યારે વાદળોને કૃત્રિમ રીતે વરસાદમાં રૂપાંતરિત કરવાની તકનીકને ક્લાઉડ સીડિંગ કહેવામાં આવે છે.

ક્લાઉડ સીડિંગની પ્રક્રિયામાં વાદળોમાં હેલિકોપ્ટર અથવા પ્લેનની મદદથી સિલ્વર આયોડાઈડ, પોટેશિયમ આયોડાઈડ અને ડ્રાય આઈસ (સોલિડ કાર્બન ડાયોક્સાઈડ) જેવા રસાયણો છાંટવામાં આવે છે. આ કેમિકલ્સ હવામાં ભળી જાય છે અને હવામાં રહેલા ભેજને આકર્ષે છે, જેના કારણે આકાશમાં તોફાની વાદળો નિર્માણ પામે છે અને આખરે તે વરસાદનું રૂપ ધારણ કરે છે. વરાળને પાણીમાં રૂપાંતરિત કરવાની આ પ્રક્રિયાને કન્ડેન્સેશન કહેવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, આ પ્રક્રિયા દ્વારા વરસાદ થવામાં લગભગ અડધો કલાક લાગે છે.

સૌથી પહેલા કોણે કરાવ્યો હતો કૃત્રિમ વરસાદ?

મીડિયા અહેવાલ મુજબ, આ પ્રક્રિયા દ્વારા 1 ફૂટ વરસાદ પેદા કરવા માટે લગભગ 1600 રૂપિયાનો ખર્ચ થાય છે. તો, આ ટેકનિકનો સૌથી પહેલો પ્રયોગ 1946માં અમેરિકન વૈજ્ઞાનિક વિન્સેન્ટ જે શેફરે કર્યો હતો અને વરસાદ કરાવ્યો હતો.

શું દુબઈમાં પહેલા પણ થઈ ચૂક્યો છે આ ટેક્નોલોજીનો ઉપયોગ?

જુલાઈ 2021માં દુબઈમાં તાપમાન 50 ડિગ્રીએ પહોંચી ગયું હતું. ત્યારે લોકોને ગરમીમાંથી રાહત આપવા માટે ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખાડી દેશોમાં ઘણી વખત દુષ્કાળનો સામનો કરવા માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વરસાદ કરાવવામાં આવ્યો હતો. UAEમાં તેની શરૂઆત 1990ના દાયકામાં થઈ હતી. હાલમાં 60 થી વધુ દેશો આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વરસાદ કરે છે.

આ વખતે ક્લાઉડ સીડિંગમાં શું ગડબડ થઈ?

સરળ ભાષામાં સમજીએ તો દુબઈ અને તેની આસપાસના દેશોમાં હાલમાં ખૂબ જ ધીમી ગતિએ સધર્ન જેટ સ્ટ્રીમ વહે છે. સધર્ન જેટ સ્ટ્રીમ એ વાતાવરણીય પવન છે જે તેની સાથે ગરમી લાવે છે. આ ઉપરાંત દુબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્ર છે. જ્યાં વારંવાર ધૂળના તોફાન આવતા રહે છે. ધૂળ પોતે જ ક્લાઉડ સીડર ગણાય છે. જેને વિજ્ઞાનની ભાષામાં કન્ડેન્સેશન ન્યુક્લી કહેવાય છે.

એવામાં, આ વખતે ક્લાઉડ સીડિંગમાં એટલા માટે ગડબડ થઈ ગઈ કારણ કે તેની સાથે વધારે પડતાં ધૂળના કલ સામેલ હતા અને તે પણ આફતનું કારણ બન્યા. ખાડી દેશોમાં આ વરસાદે 75 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જંગલેશ્વર ડીમોલેશન ખર્ચના એક-એક બિલની થશે તલસ્પર્શી તપાસ, ગેરરીતિ સાબિત થશે તો રિકવરી : મ્યુ.કમિશનર
રાજકોટ

જંગલેશ્વર ડીમોલેશન ખર્ચના એક-એક બિલની થશે તલસ્પર્શી તપાસ, ગેરરીતિ સાબિત થશે તો રિકવરી : મ્યુ.કમિશનર

Editor By Editor 9 hours ago
કટોકટી એ ભારતના લોકતંત્રના ઈતિહાસનો એક કાળો–કલંકિત અઘ્યાય હતો : ધારાસભ્ય ઉદય કાનગડ
ધારીના દલખાણીયા રેન્જમાં સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો
 રાજકોટ બન્યું સર્જિકલ જ્ઞાનનું કેન્દ્ર: AWR & Obesity Meet 2026ને મળ્યો જંગી પ્રતિસાદ
ચૈતર વસાવાની સજા પર સ્ટે આવશે તો જ ધારાસભ્ય ગણાશે: વિધાનસભા ઉપાઘ્યક્ષ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?