By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: યોગયુક્ત એટલે કે સૌને જોડવાની ભાવના જેના અંત:કરણમાં છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

યોગયુક્ત એટલે કે સૌને જોડવાની ભાવના જેના અંત:કરણમાં છે

agragujaratnews
Last updated: 2024/04/25 at 12:24 PM
2 years ago
Share
યોગયુક્ત એટલે કે સૌને જોડવાની ભાવના જેના અંત:કરણમાં છે
SHARE

  • આપણે ઈશ્વરના અસ્તિત્વને આપણી ચોતરફ સ્વીકારી લઇને જ જીવન જીવવાની ટેવ પાડી દઈએ

સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાનિ ચ આત્મનિ II

ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન: II6/29II

અર્થઃ યોગયુક્ત અંત;કરણવાળો તથા બધે સમદૃષ્ટિવાળો બધાં પ્રાણીઓમાં મને અને મારામાં (પરમાત્મામાં) બધાં પ્રાણીઓને રહેલાં જુએ છે.

યોગયુક્ત એટલે કે સૌને જોડવાની ભાવના જેના અંત:કરણમાં છે તથા દરેક પ્રત્યે જેની સમદૃષ્ટિ છે તે બધાં પ્રાણીઓમાં ઈશ્વરને અને ઈશ્વરમાં બધાં પ્રાણીઓને વસેલાં જુએ છે. સાથેસાથે ભગવાને અહીં સ્પષ્ટપણ કહી દીધું છે કે જે યોગી તો છે જ ઉપરાંત જેનામાં સમદૃષ્ટિ છે તે સર્વત્ર મને જ જુએ છે.

આપણે જો દરેક વ્યક્તિઓ કે પ્રાણીઓને સમાનભાવથી જોઈશું તો તેનામાં વસેલા ઈશ્વર આપણને અચૂક દેખાશે. અલબત્ત આપણે દરેક વ્યક્તિઓ કે પ્રાણીઓને એકસમાન ભાવે જોવાની દૃષ્ટી કેળવવી જોઇએ જે ખૂબ જ જરૂરી છે.

જ્યારે તમે અત્ર તત્ર અને સર્વત્ર હરિનાં જ દર્શન કરવા લાગો છો તે પછી તમારે બીજી કોઇ ચિંતા કરવાની રહેતી નથી. પછી તો હરિ પોતે જ તમારું ગાડું ઉપાડી લે છે. તમને હરિના દર્શન સમગ્ર જગ્યાએ ખૂબજ સરળતાથી થઇ શકે છે.

કહેવાનું તાત્પર્ય એટલું જ કે દરેક જીવમાત્રમાં ઈશ્વર રહેલા છે એ બાબત તમે સ્વીકારીને જ જીવન જીવતા થશો તો પછી તમારા જીવનમાં કોઈ પ્રશ્નો આવશે નહીં.

ય: મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયિ પશ્યતિ II

તસ્ય અહમ ન પ્રનશ્યામિ સ: ચ મે ન પ્રણશ્યતિ II6/30II

અર્થઃ જે મનુષ્ય મને બધે જુએ છે અને મારામાં બધું જુએ છે તેના માટે હું કદી અદૃશ્ય નથી કે તે મને અદૃશ્ય રહેતો નથી.

આગળના શ્લોકમાં ભગવાને કોણ એમને સર્વત્ર જોઇ શકે છે તેની વાત કરી છે હવે આ શ્લોકમાં ભગવાન પોતે જ સ્વીકારી રહ્યા છે કે જે માનવી તેમને બધામાં જુએ છે તેમને તે પોતે ક્યારેય અદૃશ્ય રહેતા જ નથી અને ભગવાનની નજર પણ સતત એમના ઉપર રહે જ છે. આમ આપણે જો જીવમાત્રમાં ઈશ્વરને

જોતા થઈ જઈએ તો તો પછી ઈશ્વર સતત આપણને જોતા રહે છે અને આપણને કોઈ પણ પ્રકારની તકલીફ આવવા દેતા નથી. તો આપણે ઈશ્વરના અસ્તિત્વને આપણી ચોતરફ સ્વીકારી લઇને જ જીવન

જીવવાની ટેવ પાડી દઈએ. આમ થવાથી આપણને એક મોટો ફાયદો એ થશે કે આપણાથી કદી ખોટું કામ થઈ શકશે જ નહીં,

કેમ કે સર્વત્ર ઈશ્વર હોવાથી આપણને એમનો ડર સતત રહેશે.

You Might Also Like

ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ

ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ

કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ

વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ

માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કેસમાં ચાર તબીબો સસ્પેન્ડેડ કરાયા
ભાવનગર

ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કેસમાં ચાર તબીબો સસ્પેન્ડેડ કરાયા

Editor By Editor 6 days ago
વ્રજધામ સંકુલમાં ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે ભવ્ય મહોત્સવ યોજાયો
બાબરાના મોટા દેવળીયા ગામે તળાવમાં ડૂબેલા બાળકનો મૃતદેહ મળ્યો
ગોંડલ તાલુકા સેવા સદનની સરપ્રાઇઝ મુલાકાત લેતા કલેકટર
ચાતુર્વેદી મચ્છુકાઠિયા મોઢ બ્રાહ્મણ સમાજ અને ગોકુલ હોસ્પિટલ દ્વારા કાલે સર્વરોગ નિદાન કેમ્પ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?