By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પોતાના વિશેની છબી દુ:ખી કરે છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

પોતાના વિશેની છબી દુ:ખી કરે છે

Last updated: 2025/04/10 at 3:47 AM
12 months ago
Share
પોતાના વિશેની છબી દુ:ખી કરે છે
SHARE

સમસ્યાના મુખ્ય અને ગૌણ સમસ્યા એવા ભાગ શા માટે પાડવા? શું તે બધી જ સમસ્યા નથી? શા માટે તેને નાની અને મોટી સમસ્યાઓ કે જરૂરી અને બિનજરૂરી સમસ્યાઓ માનવી? જો આપણે એક સમસ્યા સમજી શકતા હોઈએ અને જો આપણે તેમાં ખૂબ ઊંડા ઊતરી શકીએ, ભલે પછી તે સમસ્યા નાની હોય કે મોટી, તો તે જ પ્રમાણે આપણે બીજી બધી સમસ્યાઓને પણ જોઈ શકશું. આ કોઈ સૈદ્ધાંતિક જવાબ નથી. કોઈ પણ સમસ્યા જુઓ : ક્રોધ, ઈર્ષ્યા, અદેખાઈ, ધિક્કાર – આપણે એ બધી સમસ્યાઓને સારી રીતે જાણીએ છીએ. જો તમે ક્રોધની ઉપેક્ષા ન કરો અને તે સમસ્યામાં ખૂબ જ ઊંડા ઊતરો તો તેમાં શેનો સમાવેશ થયો છે? શા માટે કોઈ ગુસ્સે થાય છે? કારણ કે તે વ્યથિત છે, કોઈએ તેને કઠોર શબ્દો કહ્યા અને જ્યારે કોઈ ખુશામત કરે તેવા શબ્દો કહે ત્યારે તમે ખુશ થાઓ છો. તમે શા માટે વ્યથિત થાઓ છો? શું તે અહંકાર નથી? અને એ અહંકારની અસ્મિતા શા માટે છે?

કારણ કે આપણા મનમાં એક કલ્પના છે, મારા પોતાના વિશેની એક પ્રતિમા છે, છાપ છે, આપણે કેવા હોવા જોઈએ? આપણે શું છીએ અથવા આપણે શું ન હોવા જોઈએ તે વિશે એક છાપ છે. શા માટે આપણે ખુદ વિશે કોઈ પ્રતિમા ધરાવવી જોઈએ? કારણ કે આપણે શું છીએ એ વિશે આપણે ક્યારેય અભ્યાસ કર્યો નથી. આપણે માનીએ છીએ કે આપણે આ અથવા તે બનવું જોઈએ. આદર્શ, નાયક, ઉદાહરણરૂપ બનવું જોઈએ. આદર્શના કારણે જ ગુસ્સો આવે છે. આપણા મનમાં આપણા પોતાના વિશે જે ધારણા છે તેના પર હુમલો થાય છે અને આપણા વિશેની આપણી જે પ્રતિમા છે એ જ આપણે જે છીએ તે એક રીતે હકીકતથી આપણું પલાયન છે, પરંતુ તમે જે છો તે વિશે તમે ખરેખર જ્યારે તમારું પોતાનું નિરીક્ષણ કરી રહ્યા હો ત્યારે તમને કોઈ દુ:ખી કે વ્યથિત કરી શકે નહીં. ત્યારે જો કોઈ જુઠ્ઠું બોલતું હોય અને બીજી કોઈ વ્યક્તિ તેને જૂઠડો કહે તો તેને દુ:ખી થવા જેવું કંઈ નથી, પરંતુ તે જો એવો દંભ કરે કે તે જૂઠડો નથી ને કોઈ કહે કે તે જૂઠડો છે ત્યારે તે ગુસ્સે થઈ જાય છે, હિંસક બની જાય છે. આમ આપણે હંમેશાં કલ્પનાના વિશ્વમાં જ રહીએ છીએ. દંતકથાના વિશ્વમાં. ક્યારેય વાસ્તવિક વિશ્વમાં રહેતા નથી. `જે છે’ તેનું નિરીક્ષણ કરવા માટે, તેને જોવા માટે, તેનાથી પરિચિત થવા માટે ચોક્કસપણે નિર્ણયશક્તિનો ઉપયોગ ન હોવો જોઈએ, મૂલ્યાંકન ન હોવું જોઈએ, અભિપ્રાય પણ નહીં આપવાનો કે ભય પણ ન હોવો જોઈએ.

You Might Also Like

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
રાજકોટ

જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો

Editor By Editor 1 day ago
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?