By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 week ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Train: શ્રીનગરથી વૈષ્ણોદેવીની સફરમાં હવે અડધો સમય લાગશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Train: શ્રીનગરથી વૈષ્ણોદેવીની સફરમાં હવે અડધો સમય લાગશે

Last updated: 2025/06/04 at 11:01 PM
1 year ago
Share
Train: શ્રીનગરથી વૈષ્ણોદેવીની સફરમાં હવે અડધો સમય લાગશે
SHARE

વૈષ્ણોદેવી જતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર આવ્યા છે. હવે 4 નવી વંદેભારત ટ્રેન દોડશે. શ્રીનગરથી કટરા સુધીની આ સફર હવે અડધા સમયમાં પૂરી થશે. જાણો ક્યારે વંદેભારત એક્સપ્રેસ ટ્રેન દોડશે.

કાશ્મીરમાં વૈષ્ણોદેવી જતાં ભાવિકો માટે કટરા સુધીની સફર રેલ માર્ગે આસાન બનવાની છે. સામાન્ય રીતે શ્રીનગરથી કટરા સુધી પહોંચતા 7થી 8 કલાક લાગતા હોય છે. નવી શરૂ થનારી વંદેભારત ટ્રેનમાં અડધોઅડધ સમય બચી જશે. આ ટ્રેન 3 કલાક અને 5 મિનિટમાં પહોંચાડશે.

6 જૂને PM મોદી લીલી ઝંડી બતાવશે

રેલવે દ્વારા 4 નવી વંદેભારત ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેનનું સંચાલન શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્ટેશનથી શ્રીનગર સુધી કરાશે. આ ટ્રેન 6 જૂનથી શરૂ થશે, જેને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવશે. તેઓ ચિનાબ પુલનું ઉદ્દઘાટન કરવા કાશ્મીર જવાના છે.

જમ્મુ સ્ટેશનનું રીડેવપલમેન્ટ કાર્ય ગતિમાં

હાલમાં જમ્મુ રેલવે સ્ટેશનનું રીડેવપલમેન્ટ ચાલી રહ્યું છે. અમૃત સ્ટેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. પરિણામે વંદેભારત ટ્રેનનું સંચાલન શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્ટેશનથી કરવામાં આવશે. રીડેવપલમેન્ટ કાર્ય પૂરું થતાં વંદેભારત ટ્રેનનું સંચાલન જમ્મુ તવીથી શ્રીનગર અને શ્રીનગરથી જમ્મુ સુધી કરવામાં આવશે. જોકે વંદેભારત દરેક ઋતુમાં નિયમિત દોડશે.

કટરાથી શ્રીનગર આવ જા કરનારી 4 નવી ટ્રેન :

  1. 26401 વંદેભારત શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્ટેશનથી સવારે 8:10 વાગ્યે રવાના થશે અને 11:10 વાગ્યે શ્રીનગર પહોંચશે.
  2. 26403 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્ટેશનથી બપોરે 2:55 વાગ્યે ઉપડીને બનિહાલ થઈને સાંજે 6:00 વાગ્યે શ્રીનગર પહોંચશે.
  3. 26402 વંદેભારત જમ્મુ તવી એક્સપ્રેસ બપોરે 2 વાગ્યે શ્રીનગરથી રવાના થશે અને સાંજે 5:05 વાગ્યે કટરા પહોંચશે
  4. 26404 જમ્મુ તવી વંદેભારત એક્સપ્રેસ ટ્રેન સવારે 8:00 વાગ્યે શ્રીનગરથી ઉપડશે. જે સવારે 9:02 વાગ્યે બનિહાલ પહોંચશે અને 11:05 વાગ્યે કટરા સ્ટેશન પહોંચશે.

You Might Also Like

ક્રૂડ સળગ્યું, બજાર ડગમગ્યું: રોકાણકારોને એક જ દિવસે મોટો ફટકો

12 વર્ષ… 4383 દિવસ… અને એક જ નામ : મોદી હી મોદી

ફયુઅલ શોકથી ફેમિલી બજેટ પર વોર ; નાણામંત્રીની ચિંતા

દીવની વિદ્યાર્થીનીની જાપાનમાં સાયન્સ પ્રોગ્રામમાં પસંદગી

પેટ્રોલ-ડિઝલ બાદ હવે દવાઓ પર મોંઘવારીનો પ્રહાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ફાર્મા કંપનીઓના ગેરકાયદે નેટવર્ક પાછળ કોણ? કોંગ્રેસનો સરકારને સવાલ
રાજકોટ

ફાર્મા કંપનીઓના ગેરકાયદે નેટવર્ક પાછળ કોણ? કોંગ્રેસનો સરકારને સવાલ

Editor By Editor 3 days ago
ભેળસેળીયા બેફામ : ક્રિષ્ના ભંડારના અશુધ્ધ ઘીનો વેપલો
ધ્રાંગધ્રાનાં કોંઢ ગામના ખેડૂતો આરપારની લડાઇ સુધી પહોંચ્યા, રાજકોટ હાઇ-વે ચક્કાજામ કર્યા
જેતપુરમાં મેડિકલ સ્ટોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વ્યાપક દરોડા
સરકારી શાળામાં ૧૮૦૮ મુખ્ય શિક્ષક વર્ગ-3ની જગ્યા ભરવાની જાહેરાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?