અક્ષર પટેલ ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા T20I સીરિઝની અંતિમ બે મેચોમાંથી બહાર થઈ ગયો છે.14 ડિસેમ્બરે ધર્મશાલામાં રમાયેલી ત્રીજી T20I માટે પટેલ પ્લેઈંગ ઈલેવનનો ભાગ ન હોતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પુષ્ટિ આપી છે કે પટેલ બીમારીને કારણે સીરિઝની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે.
અક્ષર પટેલ ટીમમાંથી બહાર
જસપ્રીત બુમરાહ અચાનક ઘરે પરત ફર્યો
” style=”position: static; visibility: visible; width: 550px; height: 743px; display: block; flex-grow: 1;” data-tweet-id=”2000568936820289945″>
ભારતની અપડેટ ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન),અભિષેક શર્મા,તિલક વર્મા,હાર્દિક પંડ્યા,શિવમ દુબે,જીતેશ શર્મા (વિકેટકીપર),સંજુ સેમસન (વિકેટકીપર),જસપ્રિત બુમરાહ,વરુણ ચક્રવર્તી,હરદીપ સિંહ,હરદીપ સિંહ, અરવિંદ,અરવિંદ,કે.વોશિંગ્ટન સુંદર,શાહબાઝ અહેમદ
આ પણ વાંચો -Lionel Messi સાથે હાથ મિલાવવા માટે બે લક્ઝરી કાર જેટલો થશે ખર્ચ


