By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુરતમાં ક્રિકેટ સટ્ટા બેટિંગમાં રૂ.2.15 કરોડનું બેલેન્સ ધરાવતો બુકી ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સુરતમાં ક્રિકેટ સટ્ટા બેટિંગમાં રૂ.2.15 કરોડનું બેલેન્સ ધરાવતો બુકી ઝડપાયો

agragujaratnews
Last updated: 2023/11/06 at 5:28 AM
2 years ago
Share
સુરતમાં ક્રિકેટ સટ્ટા બેટિંગમાં રૂ.2.15 કરોડનું બેલેન્સ ધરાવતો બુકી ઝડપાયો
SHARE

  • પાનના ગલ્લા પર CID ક્રાઈમની રેડમાં મોટો ખુલાસો
  • મોટા વરાછાના VIP સર્કલ પાસે ચાલતો હતો સટ્ટો
  • સુપર ID ધારક નામચીન બુકી કાનો સુદામા વોન્ટેડ

સુરતમાં ક્રિકેટ સટ્ટા બેટિંગમાં રૂ.2.15 કરોડનું બેલેન્સ ધરાવતો બુકી ઝડપાયો છે. જેમાં સુરતમાં ક્રિકેટ સટ્ટા બેટિંગમાં વર્લ્ડકપની મેચ પર સટ્ટા રેકેટનો પર્દાફાશ થયો છે. મોટા વરાછાના VIP સર્કલ પાસે સટ્ટો ચાલતો હતો. પાનના ગલ્લા પર CID ક્રાઈમની રેડમાં મોટો ખુલાસો થયો છે.

સુપર ID ધારક નામચીન બુકી કાનો સુદામા વોન્ટેડ

સુપર ID ધારક નામચીન બુકી કાનો સુદામા વોન્ટેડ છે. ત્યારે મોટા ગજાના બુકી મનાતા કિશન ઉર્ફે બ્રિજેશ ઉર્ફે કાના સુદામા મનસુખભાઇ મારવણીયા અગાઉ પકડાયો હતો. જેમાં હરેશ મકવાણા નામના સટ્ટોડીયાની ધરપકડ કરાઇ છે. ત્યારે આરોપી વર્લ્ડકપની મેચ પર સટ્ટો ઓનલાઇન એપ્લિકેશન અને IDથી રમાડતો હતો. તથા ભાવનગરનો સોહલ હિંગોરા પણ વોન્ટેડ છે. તેમાં બે મોબાઇલ, મોપેડ, ભારતીય રોકડા રૂપિયા તથા નેપાળની કરન્સી કબ્જે કરવામાં આવી છે.

લાઇવ મેચના હાર-જીતના ભાવ લખાયેલા પણ નજરે પડયા

ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલની ટીમને બાતમી મળી હતી કે, મોટાવરાછામાં વીઆઇપી સર્કલ પાસે એક પાનના ગલ્લા પર હરેશ મકવાણા નામનો વ્યક્તિ વર્લ્ડકપની મેચ પર સટ્ટો રમે છે. તે વ્યક્તિ www.pavanexch.com નામની મોબાઇલ એપ પર સુપર માસ્ટર તરીકે urban999 નામની એપ પર પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ પર પોતાના આઇડી નીચે માસ્ટર તરીકેની આઇડી આપી ઓનલાઇન સટ્ટો રમાડે છે. જેથી સાયબર ક્રાઇમની ટીમે અહીં દરોડા પાડી હરેશ રણછોડ મકવાણા (રહે- માધવપાર્ક, ઉત્રાણ રેલવે સ્ટેશન પાસે)ને પકડી પાડયો હતો. તેના મોબાઇલ ચેક કરતા arban999 નામની એપ ખુલ્લી જણાઇ આવી હતી. જેના પર લાઇવ મેચના હાર-જીતના ભાવ લખાયેલા પણ નજરે પડયા હતા.

 માસ્ટર આઇડી Hari 1313 કે જે www.pavanexch.comમાંથી મળી

આ સુપર માસ્ટર આઇડી Hari 1313 કે જે www.pavanexch.comમાંથી મળી હતી. આ ક્રિકેટ સટ્ટા પર વલણ ક્યાં કપાવે છે? તે પૂછતા હરેશે કિશન ઉર્ફે બ્રિજેશ ઉર્ફે કાનો સુદામાનું નામ પોલીસને આપ્યું હતુ. પોલીસના જણાવ્યા પ્રમાણે www.pavanexch.com નામની એપ કાના સુદામાએ તો www.urban999.com સોહેલે હિંગોળા પાસેથી મેળવી હોવાનું જણાવ્યું હતુ. pavanexch નામના એડમિનમાં 31 ગ્રાહકો હોવાનું ખુલ્યું હતુ. સાથોસાથ એપ પર લિસ્ટ ઓફ ક્લાયન્ટ્સ પર ક્લિક કરતા 9 માસ્ટર આઇડીની વિગતો બહાર આવી હતી. જે તમામની વિવિધ બેલેન્સ ચેક કરતા રૂ.2.15 કરોડની આઇડી બેલેન્સ કહો કે ક્રેડિટ લિમિટ મેળવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

You Might Also Like

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
અમદાવાદ

વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી

Editor By Editor 6 days ago
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?