By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    19 minutes ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    1 hour ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    2 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    3 hours ago
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: મોબાઈલમાં રમતા રમતા બાળક પહોંચી ગયું જાહેર રસ્તા પર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

મોબાઈલમાં રમતા રમતા બાળક પહોંચી ગયું જાહેર રસ્તા પર

agragujaratnews
Last updated: 2023/10/09 at 3:54 PM
2 years ago
Share
મોબાઈલમાં રમતા રમતા બાળક પહોંચી ગયું જાહેર રસ્તા પર
SHARE

  • વાહનોથી ધમધમતા રોડ પરથી પસાર થઈ રહ્યું હતું બાળક
  • બાળકના પાસે રહેલા મોબાઇલથી પરિવારનો સંપર્ક કર્યો
  • કામરેજની રત્નપૂરી સોસાયટીમાં બની ઘટના

હાલમાં માતા-પિતા દ્વારા બાળકને મોબાઈલ આપીને પોતે પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જતા હોય છે. પરંતુ સુરતમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતના કામરેજની રત્નપૂરી સોસાયટીમાં મહેમાન તરીકે આવેલા પરિવારનું બાળક મોબાઈલમાં જોતું જોતું કામરેજ ચાર રસ્તા પાસે પહોંચી ગયું હતું.

આ અંગેની માહિતી અનુસાર, સુરતના કામરેજની રત્નપૂરી સોસાયટીમાં એક પરિવારને ત્યાં મહેમાન તરીકે આવેલ પરિવારનું બાળક મોબાઈલ લઇને ઘરની બહાર નીકળી ગયું હતું. ચાર વર્ષનું બાળક મોબાઈલમાં જોતું જોતું છેક કામરેજ ચાર રસ્તા પહોંચી ગયું હતું. વાહનોથી ધમધમતા કામરેજ ચારરસ્તા ખાતે બાળક રસ્તો ક્રોસ કરી રહ્યું હતુ તે દરમિયાન પોલીસની નજર બાળક પર પડી.

એટલું જ નહીં આ પછી પોલીસ કર્મીએ બાળકને જોઈ લેતા તેના પરિવારનો સંપર્ક કર્યો. બાળકની માતાને બોલાવી પોલીસે તેમને જરૂરી સૂચનો કર્યા હતા. આમ, સુરત પોલીસની સતર્કતાના કારણે હેમખેમ બાળક પરિવારને પરત મળ્યું હતું.

જે પછી હાજર પોલીસે તુરત દોડ મૂકી બાળકને લઈ લીધું હતું. બાળકના હાથ રહેલ મોબાઇલથી બાળકના પરિવારનો સંપર્ક કર્યો હતો. બાળકની માતાને બોલાવી જરૂરી સૂચનો કરાયા હતા. આમ, પોલીસની સતર્કતાના કારણે હેમખેમ બાળક પરિવારને પરત મળ્યું હતું.

You Might Also Like

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

રાજકોટના ‘વિકાસ પુરૂષ’ની અલવિદા

ડ્રીમ લાઇનરે 290 લોકોના અગણીત ડ્રીમ રોળી નાખ્યાં

ક્રાઈસ્ટ કોલેજ, રાજકોટ દ્વારા રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે “SAFAL 2025” ટ્રેનિંગ કોન્ફરન્સનું સફળ આયોજન કરવામાં આવ્યું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Iran Attack Israel: ઈરાનને ઈઝરાયલ પર 150 મિસાઈલથી હુમલો, અમેરિકાને આપી ધમકી
આંતરરાષ્ટ્રીય

Iran Attack Israel: ઈરાનને ઈઝરાયલ પર 150 મિસાઈલથી હુમલો, અમેરિકાને આપી ધમકી

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 days ago
Earthquake in Peru: પ્રચંડ ભૂકંપના કારણે ધરતી હચમચી, એકનું મોત
Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
Lufthansa Airline : જર્મની પરત ફરી ફ્લાઇટ, હૈદરાબાદમાં લેન્ડિંગની ન મળી પરમિશન
Team Indiaના ખેલાડીએ અચાનક ટીમ બદલવાની કરી જાહેરાત, જાણો કારણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?