By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    22 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: નુકસાન ધરાવતા ખેડૂતોને ગાંધીનગરથી સહાય ચૂકવવા અંગે નિર્ણય લેવામાં આવશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

નુકસાન ધરાવતા ખેડૂતોને ગાંધીનગરથી સહાય ચૂકવવા અંગે નિર્ણય લેવામાં આવશે

agragujaratnews
Last updated: 2023/12/06 at 11:56 AM
2 years ago
Share
નુકસાન ધરાવતા ખેડૂતોને ગાંધીનગરથી સહાય ચૂકવવા અંગે નિર્ણય લેવામાં આવશે
SHARE

  • આણંદ જિલ્લામાં માવઠાના નુકસાનનું સર્વે પુર્ણતાના આરે
  • હાલમાં જિલ્લામાં 80 હજાર હેક્ટર વિસ્તારમાં રવિપાકનુ વાવેતર થયુ
  • ઘઉં, તમાકુ, રાયડા, ચણા સહિતના પાકોમા વ્યાપક નુકસાન

આણંદ જિલ્લામા ગત સપ્તાહે બર્ફિલા પવનો,ગાજવીજ સાથે આઠેય તાલુકાઓમા સાર્વત્રિક કમોસમી વરસાદ થતાં ખેતરમા ઉભા તેમજ વાવેતર પામેલ પાકને વ્યાપક નુકશાન પહોંચ્યુ છે. હાલમાં જિલ્લામાં 80 હજાર હેક્ટર વિસ્તારમાં રવિપાકનુ વાવેતર થયુ છે. જોકે વાદળછાયા માહોલ, વરસાદ તેમજ હિમપ્રપાત જેવા પવનોના કારણે ઘઉં, તમાકુ, રાયડા, ચણા સહિતના પાકોમા વ્યાપક નુકસાન પહોંચતા રાજ્ય કૃષિ વિભાગના આદેશ મુજબ ગ્રામસેવકો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં ગત સપ્તાહથી સર્વે શરૂ કરાયો હોઇ જે પુર્ણતાના આરે પહોંચ્યો છે.

આણંદ જિલ્લામા દિવાળી પર્વ દરમ્યાન રવિ સિઝનના વાવેતરનો પ્રારંભ થયા બાદ ઠંડીના અનુકુળ પ્રમાણને લઇને નવેમ્બરના અંત સુધીમાં જિલ્લામાં 80592 હેક્ટર વિસ્તારમાં શિયાળુ પાકની વાવણી કરવામા આવી છે. જેમાં સૌથી વધુ તમાકુની 47941 હેક્ટરમા જયારે સૌથી ઓછી જુવાર તથા સુવાની માત્ર 4- 4 હેક્ટરમા ખેતી કરવામા આવી છે. જોકે ગત 26મી નવેમ્બરે સર્જાયેલી માવઠાની સ્થિતિએ ઘઉં, તમાકુ, ચણાનો ઉભો પાક ખેતરમા આડો પડી જવો કે તેના મુળમાં પાણી ભરાઇ જતા પાક નષ્ટ થવો, ભારે પવનોના કારણે કેળ, ચીકુ, જામફળ, દાડમ, પપૈયા જેવા ફળપાકો તેમજ નિલગીરી, લીંબુમા ફળ-ફુલ કે મ્હોર ખરી પડવા, છોડ આડો પડી જવો, તુવર, વટાણા, ઘીલોડા, પાપડી, દુધી, તુરિયા,ગલકાં જેવા વેલાવાળા શાકભાજી ઉપરથી ફળો ખરી પડવા, મેથી, પાલખ, તાંદળજો, સુવા, ડોળી જેવી ભાજીઓ, રીંગણ, કારેલા, ટામેટી જેવા પાકોના મુળમા પાણી ભરાઇ જવાના કારણે પાક કહોવાઇ જવા ઉપરાંત વિપરીત હવામાનના કારણે પાકમા રોગ જીવાતનો ઉપદ્રવ વધવા તેમજ કપાસ પાકમા લીલી ખાખરીના ઉપદ્રવની ભીતિએ ધરતીપુત્રોને ચિંતિત કર્યા હોઇ ગાંધીનગર કક્ષાએથી માવઠાથી અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરવાના આદેશ બાદ આણંદ જિલ્લામા ગ્રામ સેવકોની ટીમ દ્વારા સર્વે શરૂ કરાયો છે. જેમા એક સપ્તાહમા પ્રક્રિયા પૂર્ણ કરી ખેતીવાડી વિભાગને રિપોર્ટ કરવાની તાકીદને પગલે હાલમાં સર્વેની કામગીરી પુર્ણ થવાના આરે છે.

33 ટકા ઉપરાંતનુ નુકસાન ધરાવતા ખેડૂતોને વળતર-સહાય

રાજ્યના કૃષિવિભાગ દ્વારા માવઠાએ ખેતીપાકોમાં સર્જેલા નુકશાન અંગે આઠેય તાલુકાઓના અસરગ્રસ્ત ખેતર વિસ્તારોમા ગ્રામસેવકો દ્વારા સર્વેક્ષણની કામગીરી શરૂ કરાઇ છે. જેમાં જે-તે વિસ્તારમાં નુકશાનગ્રસ્ત પાકોમા પહોંચેલા તારાજીની ટકાવારી, આર્થિક મુલ્ય સહિતના પાસઓ અંગે સર્વે કરીને 33 ટકા ઉપરાંતનુ નુકશાન ધરાવતા ખેતરોનો ખેતીવાડી વિભાગને અહેવાલ સુપ્રત કરાશે. જે રિપોર્ટ ગાંધીનગર મોકલાયા બાદ જે-તે પાકમાં નિયત ટકાવારી, મર્યાદા મુજબ ખેડૂતોને આર્થિક વળતર-સહાય ચુકવણીની પ્રક્રિયા હાથ ધરાશે. તેમ જાણવા મળ્યુ છે.

You Might Also Like

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ

 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો

બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા
રાજકોટ

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા

Editor By Editor 2 days ago
ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”
રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ
ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?