By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: હિમાચલની પરફ્યુમ ફેક્ટરીમાં લાગી આગ, જીવ બચાવવા છતથી કૂદી મહિલાઓ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

હિમાચલની પરફ્યુમ ફેક્ટરીમાં લાગી આગ, જીવ બચાવવા છતથી કૂદી મહિલાઓ

agragujaratnews
Last updated: 2024/02/04 at 1:04 PM
2 years ago
Share
હિમાચલની પરફ્યુમ ફેક્ટરીમાં લાગી આગ, જીવ બચાવવા છતથી કૂદી મહિલાઓ
SHARE

  • સોલન જિલ્લાના બદ્દીમાં કોસ્મેટિક અને પરફ્યુમ બનાવટી ફેક્ટરીમાં આગ લાગી 
  • પરફ્યુમ બનાવવામાં આલ્કોહોલનો ઉપયોગ થતો હોવાથી આગ ઝડપથી ફેલાઈ
  • જીવ બચાવવા માટે અનેક મહિલા કામદારો છત પર ચઢી જઈને કૂદી પડતાં ઇજાગ્રસ્ત 

હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના બદ્દીમાં શુક્રવારે કોસ્મેટિક અને પરફ્યુમ બનાવટી ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આનો એક વીડિયો સામે આવ્યો છે, જે હચમચાવી દે તેવો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે મહિલા કામદારો પોતાનો જીવ બચાવવા છત પરથી કૂદી રહી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. નાયબ મુખ્યપ્રધાન મુકેશ અગ્નિહોત્રી આજે બદ્દી પરફ્યુમ ફેક્ટરી પહોંચ્યા અને મૃત્યુની જાણકારી આપી.

જણાવી દઈએ કે બદ્દી ઝારમાજરી સ્થિત કોસ્મેટિક્સ અને પરફ્યુમ બનાવતી એરોમા ફેક્ટરીમાં આગ લાગવાથી ભારે હોબાળો મચી ગયો હતો. જ્યારે આગ ફેક્ટરીમાં લાગી ત્યારે લગભગ 130 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. પરફ્યુમ બનાવવામાં આલ્કોહોલ સહિતના ઘણા જ્વલનશીલ રસાયણોનો ઉપયોગ થાય છે. જેને કારણે આગ ઝડપથી ભભૂકી ઉઠી હતી. થોડી જ વારમાં આખી ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ હતી. આગ ફાટી નીકળતા અરાજકતા ફેલાઈ ગઈ હતી. પોતાનો જીવ બચાવવા માટે શ્રમિક મહિલાઓ બિલ્ડીંગની છત પર ચઢી ગઈ હતી અને કૂદી પડી હતી. આ દરમિયાન મોટાભાગની મહિલાઓને ઈજા થઈ હતી. કેટલાકને પગમાં, કોઈને હાથમાં અને અમુકને કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું હતું.

ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની તપાસ કરી અને ઘાયલોને હોસ્પિટલ મોકલ્યા હતા. ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.

આ ઘટના અંગે હિમાચલ પ્રદેશના ઉપમુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીએ કહ્યું કે શુક્રવારે દિવસ દરમિયાન અહીં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. 30 જેટલા લોકો જીવ બચાવવા છત પરથી કૂદી પડયા હતા જેને કારણે તેઓને ઘણી ઈજાઓ થઈ છે.

ઉપમુખ્યમંત્રીએ કહ્યું છે કે ઘાયલોની સારવાર ચાલી રહી છે. 4 લોકો હજુ પણ લાપતા છે. પોલીસે ફેક્ટરીના મેનેજરની અટકાયત કરી છે. તેની પૂછપરછ ચાલુ છે. પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર છે. મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સિંગલ ગર્લ્સ ચાઇલ્ડ’ પ્રમાણપત્ર ઇશ્યુ કરવાનો તા.૪ એપ્રિલથી પ્રારંભ
રાજકોટ

સિંગલ ગર્લ્સ ચાઇલ્ડ’ પ્રમાણપત્ર ઇશ્યુ કરવાનો તા.૪ એપ્રિલથી પ્રારંભ

Editor By Editor 2 days ago
 અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૨૫માં સમાધિદિનની ભવ્ય ઉજવણી
ગોંડલમાં સમસ્ત વણાંદ સમાજ દ્વારા લિમ્બચ માતાજીનો હવનોત્સવ ઉજવાયો
કણસાગરા કોલેજ ખાતે વિશ્વ ક્ષયરોગ દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ
જેતપુરનાં મોણ પર ગામે જમીન મામલે કૌટુંબીક કાકાએ ખૂનની ધમકી આપી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?