By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અયોધ્યામાં રામલલાના આગમન પર અમેરિકામાં ભવ્ય ઉજવણી, હિન્દુ સમુદાયે કાર રેલી કાઢી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

અયોધ્યામાં રામલલાના આગમન પર અમેરિકામાં ભવ્ય ઉજવણી, હિન્દુ સમુદાયે કાર રેલી કાઢી

agragujaratnews
Last updated: 2023/12/18 at 11:02 AM
2 years ago
Share
અયોધ્યામાં રામલલાના આગમન પર અમેરિકામાં ભવ્ય ઉજવણી, હિન્દુ સમુદાયે કાર રેલી કાઢી
SHARE

  • રામલલાની મૂર્તિ અયોધ્યામાં થશે બિરાજમાન
  • વોશિંગ્ટનમાં હિન્દુ અમેરિકન સમુદાયના લોકોએ કાર રેલી કાઢી 
  • 1,000 અમેરિકન હિન્દુ પરિવારો ઉજવણી કરશે

અયોધ્યા અને દેશ માટે જાન્યુઆરી મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. રામલલાની મૂર્તિને અહીં જલદી જ ધામધૂમથી પ્રતિષ્ઠિત કરવામાં આવશે. રામ નગરીમાં બની રહેલા ભવ્ય રામ મંદિરની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે આ દરમિયાન અયોધ્યામાં રામ મંદિરમાં આવતા વર્ષે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી માટે શનિવારે વોશિંગ્ટનમાં હિન્દુ અમેરિકન સમુદાયના લોકોએ કાર રેલી કાઢી હતી. 

1,000 અમેરિકન હિન્દુ પરિવારો ઉજવણી કરશે

આયોજકોએ જણાવ્યું હતું કે શનિવારે બપોરે સમુદાયના લોકો ‘ફ્રેડરિક સિટી મેરીલેન્ડ’ નજીક ‘અયોધ્યા વે’ પર આવેલા શ્રી ભક્ત અંજનેય મંદિરમાં એકઠા થયા હતા અને આ રેલી ભારતમાં રામ મંદિરના નિર્માણની ઉજવણી માટે એક મહિના સુધી ચાલનારા કાર્યક્રમની શરૂઆત કરે છે. વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકા ડીસી યુનિટના પ્રમુખ મહેન્દ્ર સાપાએ જણાવ્યું હતું કે હિન્દુઓના 500 વર્ષના સંઘર્ષ બાદ ભગવાન શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને આ આનંદ સાથે અમે આવતા વર્ષે 20 જાન્યુઆરીએ લગભગ 1000 અમેરિકન હિન્દુ પરિવારો સાથે વોશિંગ્ટન જઈ રહ્યા છીએ.ઉત્સવમાં રામલીલાનું આયોજન કરવામાં આવશે, શ્રી રામની કથાઓનું વર્ણન કરવામાં આવશે, શ્રી રામની પૂજા કરવામાં આવશે, ભગવાન શ્રી રામ અને તેમના પરિવાર માટે ભજન ગાવામાં આવશે.

45 મિનિટનું પ્રેઝન્ટેશન આપવામાં આવશે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ઉત્સવમાં વિવિધ વયજૂથના લોકો ભગવાન શ્રી રામના જીવન પર આધારિત લગભગ 45 મિનિટનું પ્રેઝન્ટેશન આપશે જે અમેરિકન લોકો પણ સમજી શકશે. સહ-આયોજક પ્રેમકુમાર સ્વામીનાથન, સ્થાનિક તમિલ હિંદુ નેતા, તમિલ ભાષામાં ભગવાન શ્રી રામની પ્રશંસા કરી અને યુએસમાં 20 જાન્યુઆરીએ યોજાનારા ઉત્સવમાં તમામ પરિવારોને આમંત્રણ આપ્યું હતું.

આ દિવસે રામ મંદિરનું ઉદ્ઘાટન થશે

આવતા વર્ષે 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન રામની સ્થાપના કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ 22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ઘાટન થશે અને રામ લાલાને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવશે. અયોધ્યામાં ચાલી રહેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં ભાગ લેશે અને તેમના હસ્તે મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ માટેના આમંત્રણો પહેલેથી જ મોકલવામાં આવ્યા છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી
જૂનાગઢ

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

Editor By Editor 3 hours ago
 વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
બહેનના લગ્નની કંકોત્રી આપવા જતા 17 વર્ષીય ભાઈનું માર્ગ અકસ્માતે મોત
સૌરાષ્ટ્રના ૨૯ હિસ્ટ્રીશીટરોને પકડવા ઇનામ જાહેર
BAPS મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉપક્રમે યોજાયો ‘એકતા સમારોહ’
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?