By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 day ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધામમાં માં શક્તિના અંતર્ધ્યાન દિવસની ઉજવણી પ્રસંગે ઝાલા કુળના ક્ષત્રિયોનું માનવ મહેરામણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ધામમાં માં શક્તિના અંતર્ધ્યાન દિવસની ઉજવણી પ્રસંગે ઝાલા કુળના ક્ષત્રિયોનું માનવ મહેરામણ

agragujaratnews
Last updated: 2024/05/08 at 3:12 AM
2 years ago
Share
ધામમાં માં શક્તિના અંતર્ધ્યાન દિવસની ઉજવણી પ્રસંગે ઝાલા કુળના ક્ષત્રિયોનું માનવ મહેરામણ
SHARE

  • દૂર દૂરથી શ્રાદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા ચાલતા ધામા પહોંચે છે
  • ચૈત્ર વદ 13ના રોજ મા શકિત અંતર્ધ્યાન થયા હોવાથી આ દિવસે અહીં લોકમેળો અને હવનનું આયોજન કરાય છે
  • માતાના ચરણે શીશ ઝુકાવવા સમગ્ર રાજયમાંથી ઝાલા દરબારો ઉમટી પડે છે

ક્ષત્રિય કુળના ઝાલા વંશજોના આદ્યશકિત માં શકિતનું પાટડી તાલુકાના ધામામાં વિશાળ મંદીર આવેલુ છે. ધામાને શકિતધામ તરીકે પણ ઓળખાય છે. ચૈત્ર સુદ-13ના રોજ માં શકિત ધામામાં વર્ષો પહેલા અંતરધ્યાન થયા હતા. ત્યારે દર વર્ષે ચૈત્ર માસની વદ-13ના રોજ અહીં લોકમેળો ભરાય છે. અને માતાના ચરણે શીશ ઝુકાવવા સમગ્ર રાજયમાંથી ઝાલા દરબારો ઉમટી પડે છે. ઝાલાવાડમાં અગાઉ ક્ષત્રીય ઝાલા દરબારોનું રાજ હતુ. આથી જ આ પ્રદેશને ઝાલાવાડ તરીકે પણ ઓળખાય છે. તેમાં પણ ઝાલા કુળના વંશજોની આસ્થા સમાન માં શકિતનું ધામ એટલે ધામા ગામ પાટડી તાલુકાના છેવાડે આવેલુ ગામ છે. વર્ષો પહેલા માં શકિત ચૈત્ર માસની 13ના રોજ અંતરધ્યાન થયા હતા. ત્યારથી દર વર્ષે ધામામાં માતાજીની અંતરધ્યાન તીથી ઉજવવામાં આવે છે. આ દિવસે સમગ્ર રાજયના ઝાલા દરબારો માતાજીના દર્શન કરવા ધામા ઉમટી પડે છે. ચૈત્ર સુદ-13ના રોજ પ્રથમ આરતીને મુખ્ય આરતી પણ માનવામાં આવે છે. ત્યારે સોમવારે તેરસના રોજ આરતીમાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉપસ્થીત રહ્યુ હતુ. માતાજીના દ્વારે ચાલતા આવવાની પણ પરંપરા છે. પોતે રાખેલી માનતા માતાજી પુર્ણ કરે પછી ચૈત્ર માસની તેરસના દિવસે ભકતો તે માનતા પુરી કરે છે. જેમાં પગપાળા ચાલવા ઉપરાંત માતાજીનો ગરબો માથે લઈને આવવુ, આંખે પાટા બાંધીને આવવુ, ગળામાં નાળીયેર લગાવીને આવવુ, અલગ-અલગ પ્રકારનું વજન ઉંચકીને માતાજીની ટેક પુરી કરવામાં આવે છે. ધામામાં સોમવારના રોજ માં શકિતના અંતરધ્યાન તીથીની ઉજવણી પ્રસંગે ભવ્ય લોકમેળો પણ યોજાય છે. જેમાં મહીલાઓ પરંપરાગત પોષાક પહેરીને તથા પુરૂષો માથે સાફા બાંધીને મેળાને મહાલે છે.

એક રાતમાં 2300 ગામના તોરણ બાંધ્યા હતા

પાટણના રાજા કરણદેવને બાબરાભુતનો ખુબ જ ત્રાસ હતો. રાજા હરપાળદેવ અને શકિતમાતાએ પાટણના રાજાને બાબરા ભુતના ત્રાસથી બચાવી તેને વશ કર્યો હતો. ત્યારે રાજા કરણદેવે આપેલા વચન મુજબ હરપાળદેવ અને શક્તિ માતાએ એક રાતમાં 2300 ગામમાં તોરણ બાંધ્યા હતા. જેમાં પહેલુ તોરણ પાટડી ગામના ટોડલે અને છેલ્લુ તોરણ હળવદના દીઘડીયા ગામે દિ ઉગતા પહેલા બાંધ્યુ હતુ. આથી તેઓ 2300 ગામના ધણી પણ કહેવાયા હતા. શકિતમાતા વિક્રમ સંવત 1171ના ચૈત્ર વદ-13ના રોજ ધામામાં ધરતીમાં સમાઈ અંતરધ્યાન થયા હતા. ત્યારથી આ દિવસનું ઝાલા કુળના વંશજોમાં ભારે મહત્વ રહેલુ છે.

You Might Also Like

ગુજરાત ભાજપમાં પહેલીવાર અનિશ્ચિતતા: મોડીરાત્રી સુધી યાદી, ત્યારબાદ અસંતોષ અને હવે ડેમેજ કંટ્રોલની તૈયારી

 વૃંદાવનમાં યમુના નદીમાં પ્રવાસી ભરેલી બોટ પલટી, ૧૦ શ્રધ્ધાળુઓના કરૂણ મોત

 સોશ્યલ મીડિયાથી સંપર્કમાં આવેલી મહિલા પર સુરત આપ નેતાનું દુષ્કર્મ

જમીની સ્તર સાથે જોડાયેલા ૪૦૦થી વધારે કાર્યકર્તાઓએ શાસક ભાજપને રામ-રામ કર્યા

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગૌ આધારિત ભવિષ્ય: સંશોધન, ચેતના અને વિકાસની નવી દિશા” વિષય પર સાંજે વિશેષ સંવાદ
રાજકોટ

ગૌ આધારિત ભવિષ્ય: સંશોધન, ચેતના અને વિકાસની નવી દિશા” વિષય પર સાંજે વિશેષ સંવાદ

Editor By Editor 1 day ago
વ્યાજખોરી કેસમાં આરોપીને રાહત: રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન મંજુર
રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી
જામવાડી GIDCમાંથી 2 કિલો ગાંજા સાથે આસીફ ઝડપાયો, સપ્લાયર ફરાર
જેતપુર તાલુકાના ડેડરવા ગામની સીમમાંથી હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?