By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગર્ભાશયની ભીતરમાં એક નજર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજેશ દોશી

ગર્ભાશયની ભીતરમાં એક નજર

agragujaratnews
Last updated: 2023/11/21 at 5:13 PM
2 years ago
Share
ગર્ભાશયની ભીતરમાં એક નજર
SHARE

સ્ત્રી પુરુષ એક બીજાના પૂરક છે,સ્ત્રી પોષક શક્તિ છે, તો પુરુષ ઉત્પાદક શક્તિ છે.બને એકબીજાનું અર્ધાંગ છે જેમ શરીરનું એક અવયવ ખરાબ થાય તો બીજું આનુષંગિક અંગ સરખું કાર્ય કરી શકતું નથી. તેમ પુરુષનું અડધું અંગ સ્ત્રી રોગી હોય કે ના હોય તો પુરુષ પોતાના તમામ કાર્યો સરખી રીતે કરી શકતો નથી.સ્ત્રીના ગર્ભાશય સાથે જોડાયેલી ઓવરી ગ્રંથીઓની જોડીમાં અંદાજે ૪૦૦ જેટલા ઓવમ અપરિપકવ અવસ્થામાં હોય છે. જે કુદરતે નિશ્ચિત કરેલા સમયે એક પછી એક પરિપકવ થાય છે. ઓવરીનું ઉપરનું કવચ સખત, કડક, કઠણ થઈ જાય છે.
(આ સમયે સોનોગ્રાફી કરવામાં આવે તો ઓવરી ઉપર cyst છે એવું નિદાન પણ થાય કેમકે ચિકિત્સક વિગતવાર પૂછતા નથી હોતા કે માસિક સ્ત્રાવ આવવાની તારીખ નજીક છે ? જો સામેથી કોઈ સ્ત્રી કહે તો પણ મોટા ભાગે ધ્યાને નથી લેતા) ને પ્રથમ માસિક ધર્મ આવવાના સમય આસપાસ દર મહિને અંદાજે મહિનામાં એક ઓવમ ઓવરીની ત્વચા ને ભેદીને બહાર પડે છે. ઓવરીની ત્વચા ચીરીને ઓવમ્ બહાર પડે ત્યારે ઓવરીમાં કોઈ ઝખમ થતો નથી કે લોહી નીકળતું નથી.
સ્ત્રીના સર્જનિકાના સમય દરમ્યાન કે સ્ત્રીની ફળદ્રુપતાના સમય દરમ્યાન (૧૫ થી ૫૦ વર્ષ) ૩૫વર્ષના ગાળામાં મહિનામા એકના હિસાબે લગભગ ૪૨૦ વાર,નિયમિત રીતે આ કાર્ય થાય છે. આ ક્રિયા સ્વયં સંચાલિત છે,કોઈ અદભુત દિવ્ય શક્તિ આ કાર્ય કોઈની મદદ કે માર્ગદર્શન વિના કરે છે. ગર્ભાશયની અંદરની દીવાલને મેડિકલ ભાષામાં એંડોમેટ્રીયમ કહેવાય છે. એક નાજુક ઢીંગલી જેવી નિર્દોષ બાળા ૯ વર્ષ થી ૧૨ વર્ષ પૂરા કરે ત્યાં સુધીમાં,એક સર્વાંગ સંપૂર્ણ નારીનું ક્લેવર ધારણ કરી લે છે. અર્થાત કુદરતે એને સ્વયં એક સર્જનિકા બનાવી દીધી છે.
ઓવરીમાંથી સૌ પ્રથમ પરિપકવ થયેલા ઓવમ બહાર પડવાના થોડા સમય પૂર્વે એક ચમત્કારિક ક્રિયાના શ્રી ગણેશ મંડાઈ જાય છે.
તમને ખ્યાલ હશે કે ચકલીને ઈંડા મૂકવાનો સમય આવે તે પહેલાં એક એક તણખલું વીણી વીણીને પોતાનો માળો બનાવે છે.તેવી જ રીતે ગર્ભાશયની આંતરિક દીવાલ ની ત્વચા શરીરમાંથી એક એક બુંદ લોહી ખેચી એમાંથી એક જીણો તાર ખેંચી, એની ગૂંથણી કરી એંડોમેટ્રીયમની માંસલ ત્વચામાં એક ટચૂકડો માળો તૈયાર કરે છે.અર્થાત્ ઓવરીમાંથી બહાર પાડેલા ઓવમને ફળદ્રુપ થાય તો આવકારવા સજી ધજીને તૈયાર થાય છે. બાલિકા હજુ એના પ્રથમ માસિક ધર્મમા આવી નથી, આ ઉમરે પ્રથમ પરિપકવ થયેલા ઓવમને પુરુષનું શુક્રાણુ મળતું નથી, ફળદ્રુપ થતું નથી એટલે ગર્ભધારણ કરવાની તૈયારી રૂપે બંધાયેલો માળો ફરી પાછો બુંદ બુંદ લોહી રૂપે વિખરાય જાય છે.અને આ વિખરાયેલ લોહી યોની માર્ગમાંથી સ્ત્રવે છે જેને માસિક ધર્મનો સ્ત્રાવ કહેવાય છે.સામાન્ય રીતે દર મહિને આ ક્રિયા કુદરતી રીતે,કોઈની યે મદદ વિના કે કોઈના માર્ગદર્શન વિના ફળદ્રુપતા જીવંત રહે ત્યાં સુધી અવિરત ચાલુ રહે છે.
આ સમગ્ર ક્રિયા શરૂઆતથી અંત સુધી સ્વયં સંચાલિત હોવાના કારણે સ્ત્રીના શરીરમાંથી ક્યારે કેટલું લોહી એકઠું કરીને કેવો માળો ગુંથવો? અને ગર્ભાધાનના થાય તો કેટલું લોહી કેવી રીતે ધીમે ધીમે છૂટું કરવું એ પણ સ્ત્રીના શરીરની અદભુત આંતરિક રચના જ નક્કી કરે છે. ગર્ભાશય એ બાળકો પેદા કરવાનું જડ નિર્જીવ મશીન નથી, એ સ્વયં ચેતનાનો જીવંત ભંડાર છે, એ નારીનું પોતાનું અસ્તિત્વ છે, ઓળખ છે,દામ્પત્ય, માતૃત્વ, અને વાત્સલ્યની સ્ત્રી સહજ લાગણી ઓનું કેન્દ્ર છે. ગર્ભાશય ૩ ઇંચ લાંબુ ૨ ઇંચ પહોળું અને લગભગ ૧.૫ ઇંચ જાડુ હોય છે. જેનું ૮૦મીલી થી ૨૦૦મીલી જેટલું પ્રવાહી સમાય એટલું કદ હોય છે. ગર્ભાશય કાઢી નાખવાની વાત સાવ રમત થઈ ગઈ છે આજકાલ મોટાભાગના સ્ત્રી રોગ ચિકિત્સકો ૩૫ થી ૪૦ વર્ષની મહિલાઓને ડરાવી ધમકાવીને ગર્ભાશય કાઢી નાખવા મજબૂર કરે છે જે સદંતર વ્યાજબી નથી. સ્ત્રીને વધુ પડતું માસિક સ્ત્રાવ આવે ત્યારે તરત સ્ત્રી રોગ ચિકિત્સકની સલાહ લેવા જાય છે ત્યારે કોઈક હોર્મોન્સની દવા આપવામાં આવે છે પછી મોટા ભાગે માસિક સ્ત્રાવ વધુ ને વધુ વધતો જાય છે અથવા હિમોગ્લોબીન ઓછું થઈ જવાથી કંટાળીને સ્ત્રી ગર્ભાશય કઢાવી નાખવા તૈયાર થઈ જાય છે. ખરેખર, અત્યારના સમયમાં જેટલા ગર્ભાશય કાઢી નાખવામાં આવે છે એમાંના લગભગ ૫% નેજ ગર્ભાશય કાઢવાની સાચી જરૂર હોતી હશે બાકીના ૯૫% ગર્ભાશય માત્ર ડરના કારણે ફેંકી દેવાતા હશે. ગર્ભાશયની કોથળી કાઢવાની વાઢકાપની ક્રિયાને હિસ્ટરેકટોમી કહેવાય છે.એ વાઢકાપ પ્રક્રિયામાં નીચે મુજબના જોખમો રહેલા છે. બ્લડ કલોટ, રોગ સંક્રમણ, અતિશય રક્તસ્ત્રાવ,પેશાબની નળી અથવા ગુદામાર્ગને નુકશાન,અકાળે મેનોપોઝ,મોટા આંતરડામાં અવરોધ,અસંતુલિત હોર્મોન્સ થાય છે. ગર્ભાશય અને અંડાશય લોહીના પુરવઠાને વહેંચતી હોય છે તો ગર્ભાશય કાઢી નાખવામાં આવેતો અંડાશયને નકારાત્મક અસરો થાય છે જેથી માનસિક તણાવ વધુ આવે છે. વધુ આવતા અંકમાં જણાવીશું

You Might Also Like

ચશ્મા ઉતારો ફીર દેખો યારો : નંબર ઉતારવાના ઉપાયો

ખાંડને કારણે સ્વાસ્થ્યને થતું નુકશાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink1

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
રાજકોટ

 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક

Editor By Editor 3 days ago
કાકાએ જ લાજ લૂંટી: 14 વર્ષીય ભત્રીજીને ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવી 5 મહિના સુધી શોષણ
 ગુજરાતમાં ગેસ સંકટના તારણહાર બનતા શિવાલીક-નંદાદેવી જહાજો
 ભાજપના પૂર્વ નગરસેવકનો ભ્રષ્ટાચાર વીડિયો વાયરલ થતાં સર્કિટ હાઉસનું કરાયું શૃધ્ધિકરણ
 વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં રાજયસ્તરનો “શૌર્ય-૨૦૨૬” ટેકફેસ્ટ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?