By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રોંગ નંબરથી શરૂ થયેલી લવ સ્ટોરી આખરે પ્રેમ લગ્નમાં પરિણમી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

રોંગ નંબરથી શરૂ થયેલી લવ સ્ટોરી આખરે પ્રેમ લગ્નમાં પરિણમી

agragujaratnews
Last updated: 2023/12/27 at 5:28 PM
2 years ago
Share
રોંગ નંબરથી શરૂ થયેલી લવ સ્ટોરી આખરે પ્રેમ લગ્નમાં પરિણમી
SHARE

  • રોંગ નંબરથી કોલ આવ્યા બાદ યુવક-યુવતી વચ્ચે વાતચીત શરૂ થઈ
  • વાતચીત વધતા યુવક-યુવતી પ્રેમમાં પડયાં
  • સ્થાનિકોએ બંનેનાં લગ્ન કરાવી દીધા 

પ્રેમ અનોખી રીતે ખીલે છે. જો કે કેટલાક લોકોની સ્ટોરી થોડી હટકે હોય છે. એક કપલ માટે પ્રેમની શરૂઆત રોંગ નંબરથી થઈ હતી. હૃદયસ્પર્શી પ્રેમ કહાનીએ વિશ્વભરના લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. હવે આ અનોખી વાર્તા વાયરલ થઈ છે. આ અનોખી પ્રેમ કથાના નાયક બિહારના જમુઈ જિલ્લાના જાવતારી ગામની આરતી કુમારી અને પટણા જિલ્લાના પાંડરકની રામસેવક છે. તેમના સંબંધો ચાર વર્ષ પહેલા શરૂ થયા હતા જ્યારે રામસેવકને અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો, ત્યારબાદ વાતચીત વધી અને પછી પ્રેમ થયો બાદમાં પ્રેમ સંબંધમાં ફેરવાઈ ગયો હતો.

 રોંગ નંબરથી મળ્યા બે લોકો, વાર્તા પ્રેમમાં બદલાઈ

આ ચાર વર્ષ દરમિયાન તેઓ અવારનવાર આરતીના ઘરે અને જમુઈ રેલવે સ્ટેશન પર મળતા હતા, જો કે, આરતીની માતાને આ સમગ્ર બાબતની જાણ હતી. એક રિપોર્ટ અનુસાર, છોકરાને ખોટા નંબર પરથી કોલ આવ્યો હતો અને યોગાનુયોગ કોલ કરનાર એક છોકરી હતી. તેમના બંને વચ્ચે વાતચીત થઈ ત્યારબાદ તેમને એટલી નજીક લઈ ગઈ કે તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. બંને વચ્ચે 150 કિમીનું અંતર હોવા છતાં છોકરાએ છોકરીને મળવાનું નક્કી કર્યું. તેઓની લવ સ્ટોરીએ ચોંકાવનારો વળાંક લીધો જ્યારે તેઓ તેમના રૂમમાં મીટિંગ દરમિયાન ગામલોકોએ બંનેને પકડી લીધા ત્યારે યુવક પર લગ્ન કરવા માટે દબાણ કર્યું. જો કે યુવકને આવું પસંદ ન આવતા સ્થાનિક લોકોએ મામલો પોતાના હાથમાં લીધો અને કપલને તેમના રૂમમાં કેદ કરી લીધાો હતો. જો કે મુક્તિ માટે યુવકે વિનંતી કરવા છતાં, ગામલોકોએ આઘાતજનક શરત મૂકી હતી. અહેવાલો અનુસાર, ગામવાસીઓએ કપલ માટે લગ્ન કરવાની શરત મૂકી હતી. લગ્ન કર્યા બાદ જ તેઓને છોડવામાં આવશે તેમ કહેતા. પ્રેમ અને દૃઢ નિશ્ચયથી ભરપૂર આ યુવાન યુગલે સ્થળ પર જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને બાદમાં તેમના બંનેના પરિવારના આશીર્વાદ મેળવ્યા હતા. આ ઘટનાએ આસપાસના પંથકમાં ખૂબ ચર્ચા જગાવી હતી.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ RTOની નવી કચેરીનું આજે CMનાં હસ્તે લોકાર્પણ
રાજકોટ

રાજકોટ RTOની નવી કચેરીનું આજે CMનાં હસ્તે લોકાર્પણ

Editor By Editor 3 days ago
વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા
રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ
સાવરકુંડલાના મીતીયાળા આસપાસ પાંચ કલાકમાં ત્રણ વાર ભૂકંપના આંચકા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?