By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાધુનું શીલ અને સત્ય જ સૌથી મોટું વિદ્વવતા છે : મોરારીબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતગોંડલન્યૂઝ

સાધુનું શીલ અને સત્ય જ સૌથી મોટું વિદ્વવતા છે : મોરારીબાપુ

agragujaratnews
Last updated: 2024/05/23 at 7:40 PM
2 years ago
Share
સાધુનું શીલ અને સત્ય જ સૌથી મોટું વિદ્વવતા છે : મોરારીબાપુ
SHARE

ગોંડલમાં સખત તાપમાં પણ કથા મંડપમાં પ્રશરતી જ્ઞાનરૂપી ઠંડક

ગોંડલના આંગણે  દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે ચાલી રહેલી પુ.મોરારી બાપુની રામકથામાં  હૈયે હૈયું દળાઈ રહ્યું છે.અહીં આખા  ગૌમંડળ સમાન પંડાલ ટૂંકો પડે તેવો નજારો જોવા મળ્યો હતો.30000 થી અધિક ની સંખ્યામાં સખ્ત તાપ વચ્ચે વાતાનુકુલીન ડોમમાં ઉનાળાની ગરમ લુ ના બદલે ઠંડક પ્રસરી રહી છે જો કે કથા મંડપ જેટલી ઠંડક બાપુની કથા પણ હૈયાને ઠંડક બક્ષી રહી છે.લોહલંગરીબાપુના સાનિધ્યમાં એવમ સીતારામબાપુની અધ્યક્ષતામાં કથા ના મનોરથી યજમાન પરિવાર યુગાન્ડા ચેતનભાઈ સાંગાણી નિમિત્ત માત્ર યજમાન ની આગેવાનીમાં એવમ નીતિન વડગામા સુચારૂ સ્ટેજ સંચાલન સાથે પાંચમા દિવસે બાપુએ શિવ-પાર્વતી દક્ષ કથાને આગળ ધપાવી હતી.

બાપુએ કહ્યુ કે લોહલંગરી બાપુ એ જેમ 21 ગાડા ગોળના ખેંચ્યા એમ લોહચુંબક જેમ લોહાને ખેંચે એમ કથાને અને આપણને સૌને ખેંચ્યા છે.લોખંડ જેમ લોહચુંબક નજીક જાય. એમ કથા પણ બાપુના દ્વારે આવી છે.આ તો અમારી સાધુ ની જગ્યા નો વિશેષ રાજીપો હોય.

આ સાથે  તેમણે યુગ દર્શન ચાર યુગના મહત્વના મર્મ સમજાવ્યા હતા.જેમાં પ્રથમ સતયુગ ને પવિત્ર યુગ ગણાવ્યો.  જ્યારે ત્રેતાયુગ ને ચરિત્ર. જ્યારે દ્વાપર વિચિત્ર અને હાલ ચાલી રહેલ કળિયુગ મહાવિચિત્ર જણાવી સુંદર દ્રષ્ટાંતો સાથે માર્મિક વાતો કરી,બાપુ વધુમાં જણાવ્યું હતું કે રામ કૃષ્ણ અને શિવ આવી જાય પછી કોઈ ભવવાન ની જરૂર નથી. ભગવાન કૃષ્ણને અપમન્યુ એ ૐ નમઃશિવાય મંત્ર આપ્યો હતો.બાપુએ કહ્યું હતું કે આપણો બીજો જન્મ કર્મથી મળે છે.કે આપણા ચિંતન થી મળે છે.જો કે કોઈ સારા ચિંતન થી મનુષ્ય બની ગયા પરંતુ આપણા માં પશુતા છે.કૃષ્ણ એ પાર્વતીજી પાસે પાંચ વર માંગ્યા જેમાં પ્રથમ દ્વેષ ન જાગે તેવું વરદાન આપો, એક શીખી લેવા જેવું કોઈનો દ્વેષ ન કરવો બીજું હું જ્યાં જાવ ત્યાં દુર્ભાવ નું કારણ ન બનું મુનિ ઉદ્વેગ ન પામે ત્રીજું સાધુ અભ્યાગત સંતો,બ્રાહ્મણો ને જમાડું હાલ પણ સંતો મહંતો મંદિર મંદિર ટૂકડા સાથે ભોજન સેવા થઈ રહી છે.સૌરાષ્ટ્ ની કથામાં બીજા પ્રાંત માંથી આવતા લોકો જોવે છે કથામાં લાખો લોકો ભોજન લે છે.કૃષ્ણ વરદાન જો કે કથામાં કેટલા લોકો જમ્યા એ પુછાય છે.પરંતુ કથામાં કેટલા છે.એ  પુછાતુ નથી. પાંચ વરદાન જીવન માં પૂર્ણ સંતોષની પ્રાપ્તિ કરાવી દે તેવા છે.

આ તકે બાપુ મનના ચાર મેલ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.શારીરિક મેલ પરધારા અને પરધન આ બે મેલ છે.માનસિક મેલ અનિષ્ટ ચિંતન એ ન કરવા ના કામ કરાવે એ કળિયુગ ના મેલ છે.બાપુ અલેખ સાથે દક્ષિણા મા વ્યસનો માંગ્યા આટલું તો આપી શકો ને તમે નવ દિવસ કથા ગાવ છું તો તમારી ફરજ બને દક્ષિણા આપવી ગમે તે ખાવું પીવું એ સનાતન ધર્મનો અપરાધ છે.જો કે આજે ઈન્ટરનેટ ચાય દિવસ છે સાથે કાલે બુદ્ધ પૂર્ણિમા વ્યસન નો અર્થ દુઃખ આપતી વ્યસનો છોડવા માટે બાપુ મોટી હાંકલ કરી હતી. હિંસા કરવી શારીરિક પાપ છે. કોઈનું ચોરી લેવું દુરાચાર શારીરિક પાપ જણાવ્યા હતા.રામકથા નાના નાના ગામડામાં પહોંચી છે.લોક લોક સુધી જન જન સુધી પહોંચે એવા નાના વાક્યો મને અને તમને સમજ પડે તેવા જણાવું છું સાધુ વિદ્વાન ન હોઈ સાધુ ધનવાન ન હોઈ સાધુ બલવાન ન હોઈ સાધુ માત્ર શીલવાન હોઈ છે.સાધુ નું શીલ અને સત્ય સૌથી મોટું વિદ્વાન છે.કથામાં આનંદ સાથે બાપુ એ કહ્યું પાંચ પાંચ પેઢી થી કથા સાંભળી રહી .હજુ નાના પાંચ વર્ષના બાળકો ભાગવત રામાયણમાં મારી સહી કરાવવા આવે છે.એમનો આનંદ છે.

 બાપુ એ કહ્યું ગુણ દર્શન કરવું ,ગુણોનું વર્ણન કરવું ગુણોનું વર્ધન કરવું ,છેલ્લે ગુણો નું નિવેદન કરવું બાપુ એ કહ્યું આનંદ ખૂબ આવે છે.24 કલાક આનંદમાં રહ્યું છું સૂવું ચાલવું જાગવું આખી દિનચર્યા આનંદિત છે.જો કે “ભ્રામક વાતો સામે ઘણું વેઠવું પડે” છે.કહેવાતા ડાહ્યા માણસો જાગો જાગો કહી વાસડા ને પાણી ન પવાય વડલાને પાણી પાજો સમાજ ભ્રમણા માં ન રહે એ માટે જાગવું પડશે.24 કલાક લહેરમાં રહેવું ભલે છાશને ટાઢો રોટલો મળે. શ્વાસે શ્વાસ દિનચર્યા માં મોજમાં રહેવું હાલ તમે જુઓ બધી વસ્તુઓમાં ભાવ વધતા જાય માણસમાં ભાવ ઘટતાં જાય તેમજ બાક્સમાં ના ભાવ ન વધ્યા એમ સળગાવે એના ભાવ ન વધે ઠારવાનું કામ કરે છે અંધકાર દૂર કરે છે એના ભાવ વધ્યા,આનંદ લેવો જ હોઈ તો ચારે દિશામાં રાહડાં જ છે ,રામકથા શુ કરે છે.મનના મેલ કળિયુગના મેલ ધોઈ નાખે છે.રામકથામાં રામકથા પહેલા શિવકથા છે.

બાપુ  એ દાસીજીવણ પાર્ટી પ્લોટનું આખું ગ્રાઉન્ડ ફ્રીમાં મળ્યું છે એમનો રાજીપો વ્યક્ત કર્યો હતો.કથા સાંભળે છે એમને વિમાન નથી મળતું પરંતુ વિશેષ સન્માન મળે છે.યજ્ઞ મા સ્વાહા સ્વાહા હોઈ વાહ વાહ ન હોઈ દક્ષરાજાએ કરેલ યજ્ઞ બલિદાન માટે નહીં બદલો લેવા કરેલ સતી અને શિવ કથા અંતર્ગત બાપુ જણાવેલ ચાર જગ્યાએ વગર આમંત્રણ જઈ શકાય માતાપિતા ને ત્યાં સંતાને ,મિત્ર ને ત્યાં ગુરુ અને ચોથું ભગવત કાર્યમાં આમ શિવકથા માં રાજા દક્ષ સતી શિવ ની  શિવકથા નું ગાન થયું હતું.

રામ કથામાં દિન પ્રતિદિન માનવ મહેરામણ ઉમટી રહ્યું છે.વિધ વિધ પંથ ના સાધુ સંતો એવમ અમેરિકા આફ્રિકા સહિત પ્રાંત પ્રાંત થી લોકો નો મેલાવળો જામ્યો છે.અહીં કથાનું પંડાલ ટૂંકું પડી રહ્યું છે.કથા માં હજારો સંખ્યામાં લોકો રામમય બનવા પામ્યા છે.

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભાજપના પૂર્વ નગરસેવકનો ભ્રષ્ટાચાર વીડિયો વાયરલ થતાં સર્કિટ હાઉસનું કરાયું શૃધ્ધિકરણ
રાજકોટ

 ભાજપના પૂર્વ નગરસેવકનો ભ્રષ્ટાચાર વીડિયો વાયરલ થતાં સર્કિટ હાઉસનું કરાયું શૃધ્ધિકરણ

Editor By Editor 6 days ago
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
 વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં રાજયસ્તરનો “શૌર્ય-૨૦૨૬” ટેકફેસ્ટ યોજાયો
રૈયારોડ પર કુહાડી, ધારિયાના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?