By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ડોલર સામે રૂપિયો તૂટી રૂ.83.28 આવતાં ક્લોઝીંગ ભાવના સંદર્ભમાં નવું તળિયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

ડોલર સામે રૂપિયો તૂટી રૂ.83.28 આવતાં ક્લોઝીંગ ભાવના સંદર્ભમાં નવું તળિયું

agragujaratnews
Last updated: 2023/10/17 at 5:41 AM
2 years ago
Share
ડોલર સામે રૂપિયો તૂટી રૂ.83.28 આવતાં ક્લોઝીંગ ભાવના સંદર્ભમાં નવું તળિયું
SHARE

– સરકારી બેન્કો ડોલર વેચવા નિકળતાં રૂપિયામાં ઘટાડો ધીમો પડયો

– કરન્સીને બચાવવા સેન્ટ્રલ બેન્કો હવે બોન્ડ વેચાણ વધારશે

Updated: Oct 17th, 2023

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ વધુ વધતાં રૂપિયો ક્લોઝીંગ ભાવના સંદર્ભમાં નવા નીચા તળિયે ઓલ ટાઈમ-લો જોવા મળ્યો હતો. ડોલરના  ભાવ રૂ.૮૩.૨૭ વાળા આજે સવારે રૂ.૮૩.૨૫ ખુલી નીચામાં ભાવ રૂ.૮૩.૨૪ થયા પછી ઉંચામાં ભાવ રૂ.૮૩.૨૯ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૩.૨૮ રહ્યા હતા.

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળતાં ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયાના ભાવ પર નેગેટીવ અસર જોવા મળી હતી. આ પૂર્વે ૧૮મી સપ્ટેમ્બરે રૂપિયાાં તળિયાનો ક્લોઝીંગ ભાવ રૂ.૮૩.૨૬૭૫ નોંધાયો હતો અને આજે બજારમાં નવું તળિયું ક્લોઝીંગ ભાવમાં જોવા મળ્યું હતું. દરમિયાન, કરન્સી બજારના જાણકારોના જણાવ્યા મુજબ આજે અમુક સરકારી બેન્કો આરબીઆઈની કહેવાતી સુચનાથી બજારમાં ડોલર વેંચી રહી હતી અને તેના પગલે રૂપિયામાં ઘટાડો ધીમો રહ્યો હતો.

દરમિયાન, ડોલરના ભાવ ઉંચામાં રૂ.૮૩.૩૦ થશે તો સરકારી બેન્કોની ડોલરમાં વેચવાલી વધવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. જોકે ઈઝરાયલ તથા પેલેસ્ટાઈન વચ્ચે સંઘર્ષ વધુ વકરે તતથા ક્રૂડતેલના ભાવ વધુ ઉછળશે તો ડોલર સામે રૂપિયો વધુ ગબડી રૂ.૮૩.૪૦ સુધી જવાની શક્યતા પણ બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો.  રિઝર્વ બેન્ક પાસે ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો નોંધાતા તથા શેરબજારમાં પીછેહટ થતાં તેની અસર પણ આજે કરન્સી બજારમાં રૂપિયાના ભાવ પર જોેવા મળી હતી.

જો કે વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ સ્ન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ૦.૨૧ ટકા ઘટયો હતો. ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે નીચામાં ૧૦૬.૪૧ થઈ ૧૦૬.૪૩ રહ્યો હતો. રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ૨૨ પૈસા ઘટયા હતા. પાઉન્ડના ભાવ નીચામાં રૂ.૧૦૧.૧૪ થઈ રૂ.૧૦૧.૨૯ રહ્યા હતા. જોકે રૂપિયા સામે યુરોપીયન કરન્સી યુરોના ભાવ આજે ૧૨ પૈસા વધ્યા હતા. યુરોના ભાવ ઉંચામાં રૂ.૮૭.૮૦ થઈ રૂ.૮૭.૭૮ રહ્યા હતા.

દરમિયાન, રૂપિયા સામે જાપાનની કરન્સી ૦.૧૧ ટકા ઉંચકાઈ હતી જ્યારે ચીનની કરન્સી ૦.૨૨ ટકા ઘટયાના નિર્દેશો હતા. ડોલર સામે રૂપિયાને તૂટતો અટકાવવા તથા સાથે ફોરેક્સ રિઝ્રવ જાળવી રાખવા રિઝર્વ બેન્ક દ્વારા બોન્ડનું વેંચાણ વધારી કરન્સીને પીઠબળ આપવાની બિનપરંપરાગત નીતિ પણ કદાચ અપનાવવામાં આવશે એવા શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા.ભારત, ચીન તથા ઈન્ડોનેશિયાની સેન્ટ્રલ બેન્કો આ દિશામાં વિચારણા કરી રહ્યાની ચર્ચા કરન્સી બજારમાં સંભળાઈ રહી હતી.

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
રાજકોટ

 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે

Editor By Editor 4 days ago
રૈયારોડ પર કુહાડી, ધારિયાના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
ધરાર, રામાપીર ચોકડી સહિતના વિસ્તારમાં નડતર રૂપ રેંકડી, કેબીન, બેનર જપ્ત કરાયા
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
એઇમ્સના ઇન્ટર્ન ડોક્ટરના આપઘાત પાછળ માનસિક શારીરિક ત્રાસ કારણભૂત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?