પાટણ લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે ચંદનજી ઠાકોર
ઉમેદવારી પત્રની સાથે ફોર્મ નં ૨૬ની એફીડેવીટ સત્યથી વેગળી હોવાનું જણાવ્યું
ચંદનજી ઠાકોરે જે જમીન પોતાની માલસર તા,શિનોર જી, વડોદરાના સર્વે નંબર ૩૮૮/૩ માં ૧૩,૦૬૭ ચો. મીટર બિન ક્રુષિની જમીન દર્શાવેલ છે જેની કિંમત ૮૦,૦૦૦ દર્શાવેલ છે. હકીકતમાં આ જમીન બિન કૃષિની ક્યારેય થઇ નથી હોવાનું ચુંટણી અધિકારીને લેખીત અરજી કરી


