By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખાનગી એજન્સી અમને ભણાવતી તો હતી, યુનિ.એ તો રખડતાં કરી દીધાં :
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ખાનગી એજન્સી અમને ભણાવતી તો હતી, યુનિ.એ તો રખડતાં કરી દીધાં :

agragujaratnews
Last updated: 2024/02/02 at 10:57 AM
2 years ago
Share
ખાનગી એજન્સી અમને ભણાવતી તો હતી, યુનિ.એ તો રખડતાં કરી દીધાં :
SHARE

  • પૂર્વ VCએ મૂકેલી એજન્સીને નવા VCએ હટાવી, વિદ્યાર્થી ભોગ બન્યા
  • જે પ્રોફેસરો મુકાયા છે તેઓને ભણાવતા આવડતું ન હોવાની વિદ્યાર્થીઓની ફરિયાદ
  • નવા કુલપતિ બિરાજમાન થતાની સાથે તેમને ખાનગી એજન્સીને હટાવી દીધી

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ દ્વારા 45થી વધુ હાયર પેમેન્ટ કોર્સિસ ચલાવવા માટે એક ખાનગી એજન્સીને ગોઠવી હતી. એ પછી નવા કુલપતિ બિરાજમાન થતાની સાથે તેમને ખાનગી એજન્સીને હટાવી દીધી. ખાનગી એજન્સીને હટાવતી વખતે સત્વરે વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતાં લાખો રૂપિયા ફી ચુકવેલ વિદ્યાર્થીઓ તેનો ભોગ બન્યાં છે. છેલ્લા 2 મહિનાથી આ વિદ્યાર્થીઓને ભણાવવાનું જ બંધ કરી દેવાયું છે. જેની સામે યુનિ. દ્વારા એવો પણ બચાવ કરાઈ રહ્યો છે કે, ફેકલ્ટીની નિયુક્તિ કરાઈ છે. પરંતુ વિદ્યાર્થીઓ દ્વારા જે આક્ષેપ કરાઈ રહ્યાં છે એ મુજબ હજુ તમામ કોર્સ, તમામ સેમેસ્ટરમાં ફેકલ્ટી નથી અને જેમાં છે એ પ્રોફેસર સમયસર હાજર રહેતા નથી. એટલુ જ નહી મુકાયેલ ફેકલ્ટી લાયકાત વિનાની હોવાના પણ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યાં છે. આ અંગે રજિસ્ટ્રાર પીયૂષ પટેલે જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થીઓએ અમને આજે રજુઆત કરી હતી, જે અન્વયે નિયમિત વર્ગો લેવાય એ માટે સંબંધિત વિભાગના વડાને સુચના અપાઈ છે.

ડેટા મેનેજમેન્ટના છઠ્ઠા સેમેસ્ટરમાં આવેલા એક વિદ્યાર્થીએ તેની આપવિતી જણાવી હતી કે, અમારી પાસે 1 સેમેસ્ટરની ફી રૂ.50 હજાર એટલે કે, વાર્ષિક ફી રૂ.1 લાખ વસુલવામાં આવે છે. અમારા જુનિયર વિદ્યાર્થીઓ પાસે સેમેસ્ટર દીઠ રૂ.65 હજાર લેખે ફી વસુલાય છે. અમારા વર્ગમાં 150 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યાં છે, જેઓના પાંચમાં સેમેસ્ટરની પરીક્ષા ગત તા.7 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ હતી. દરમિયાન અમને જણાવાયું હતુ કે, અત્યારે તમારુ વેકેશન પડે છે, આગામી 15 જાન્યુઆરીથી તમારુ છઠ્ઠુ સેમેસ્ટર શરૂ થઈ જશે. આ દરમિયાન ગુજરાત યુનિવર્સિટી દ્વારા અમારો કોર્સ ચલાવતી ખાનગી એજન્સીને દુર કરી હતી. જેથી અમને રાહત થઈ હતી કે, હવે ખાનગી એજન્સી નહી પણ સરકાર અમારો કોર્સ ચલાવશે અને તેમાં ફીને લઈ પણ રાહત થશે. એ પછી અમને એવી જાણ કરાઈ હતી કે, તમારુ શૈક્ષણિક કાર્ય હવે 21મી જાન્યુઆરીએ શરૂ થશે, એ પછી ફરી 16 જાન્યુઆરીના રોજ મેસેજ આવ્યો કે, હવે 21ના બદલે 29મીથી ભણાવવાનું શરૂ થશે. 29મીએ અમે સવારે 8થી 12ના સમય મુજબ ડિપાર્ટમેન્ટ ઉપર પહોચી ગયા હતા, પરંતુ ત્યાં અમને ભણાવવાવાળુ તો દુર સાંભળવા વાળુ પણ કોઈ મળ્યુ નહી. સાડા ત્રણ કલાક સુધી રાહ બાદ અમને 11:30 વાગે જાણ કરાઈ કે, 12 વાગે તમારૂ ઓરિએન્ટેશન છે, જે દર વખતે નવા સેમેસ્ટર શરૂ થયા પહેલાની પ્રક્રિયા હતી. જેમાં અમને અભ્યાસક્રમ, પરીક્ષા સહિતની તમામ માહિતી અપાતી હતી, પરંતુ આમા તો માત્ર 10 જ મિનિટમાં અમને એવુ કહી છુટા કરી દેવાયા કે, તમારૂ એક વોટ્સએપ ગ્રુપ બનાવાશે અને તેમા સુચના મોકલાશે. એ પછી વારંવાર રજૂઆત કર્યા બાદ માત્ર અભ્યાસક્રમના વિષય જણાવવામાં આવ્યા છે. ભણાવવાનુ શરૂ કરવાની વાત તો દુર ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ પણ જાહેર કર્યુ નથી. અમારા જેવા અંદાજે 3થી 4 હજાર વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા કરાત હોવાનું આ વિદ્યાર્થીએ જણાવ્યું હતું.

ફેકલ્ટી લાયકાત વિનાની હોવાના વિદ્યાર્થીઓના આક્ષેપ

બી.ડીઝાઈનમાં પ્રોડક્ટમાં ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ જણાવ્યુ હતુ કે, અત્યારે અમને એક મહિલા ફેકલ્ટી મળ્યા છે જેઓને અમે ગ્રુપમા ક્લાસના સમય અંગે પૂછયુ હતુ. જેમાં તેમણે પ્રથમ 11 વાગ્યાનું કહ્યુ, એ પછી 11:20 એ ફરી મેસેજ કરે છે કે, 12 વાગે છે, પછી કહે છે કે, 1 વાગે છે. એટલુ જ નહી, તેઓ જે મેસેજનો જવાબ આપતા હતા એમા પણ ખોટા સ્પેલિંગ લખતા હતા.

You Might Also Like

ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી

ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ

દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ

અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ

ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લોક વિજ્ઞાન કેન્દ્ર ની વીમેન્સ સાયન્સ કલબની બહેનો દ્વારા વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી
રાજકોટ

લોક વિજ્ઞાન કેન્દ્ર ની વીમેન્સ સાયન્સ કલબની બહેનો દ્વારા વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી

Editor By Editor 12 hours ago
ગોંડલમાં સમસ્ત વણાંદ સમાજ દ્વારા લિમ્બચ માતાજીનો હવનોત્સવ ઉજવાયો
દુબઈની કંપનીમાં રોકાણના નામે 1.48 કરોડોની છેતરપિંડી
કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો
મબલખ પાક છતાં સિંગતેલમાં ભાવ 3૦૦૦ને પાર : મોંઘવારીનો માર અપરંપાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?