By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: માણસામાં સાબરમતી પર વિયર બાંધવા માટે ટેન્ડર બહાર પડાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

માણસામાં સાબરમતી પર વિયર બાંધવા માટે ટેન્ડર બહાર પડાયું

agragujaratnews
Last updated: 2024/01/19 at 6:25 AM
2 years ago
Share
માણસામાં સાબરમતી પર વિયર બાંધવા માટે ટેન્ડર બહાર પડાયું
SHARE

  • રૂ.220 કરોડના ગેટેડ વિયરથી 8 ગામોની જમીન રિચાર્જ થવાનો દાવો
  • બીજો વિયર ધરોઈ ડેમથી ડાઉનસ્ટ્રીમમાં ફતેપુરા ગામે 255 કરોડમાં તૈયાર થશે
  • મહી નદી ઉપર પોઈચા ગામે 413 કરોડના ખર્ચે વિયર બનશે

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહના વતન ગાંધીનગર જિલ્લાના માણસા નજીક માધવગઢ ઉર્ફ આંબોડ ગામે તથા મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ફતેપુરા ગામે સાબરમતી નદીમાં વિયર યાને નાના ડેમ બનાવવા ટેન્ડર બહાર પડાયા છે. મોટાભાગે બે મહિનામાં ખાનગી કોન્ટ્રાક્ટરને વર્કઓર્ડર સોંપી એપ્રિલ-2024થી આ બંને કોંક્રિટ પ્રોજેક્ટનું કામ શરૂ થશે.

 કેન્દ્રીય મંત્રીના વતન પાસે આંબોડમાં સાબરમતી ઉપર 230 મીટર લંબાઈમાં 8 મીટર ઊંચો વિયર રૂ.220 કરોડના ખર્ચે બનશે, જેના કારણે આસપાસના 8 ગામોના ભૂગર્ભ જળ રિચાર્જ થવાનો દાવો કરાઈ રહ્યો છે. એવી જ રીતે ધરોઈ ડેમના ડાઉનસ્ટ્રીમમાં લગભગ 4 કિલોમીટર દૂર ફતેપુરા ગામે સાબરમતીમાં 372 મીટરની લંબાઈમાં 6 મીટર ઊંચો વિયર રૂ.255 કરોડમાં તૈયાર થશે, જેના લીધે આસપાસના 4 ગામોના ભૂગર્ભ તળ ઊંચા આવશે એવો દાવો કરતાં સૂત્રો કહે છે કે, ફતેપુરાના પ્રોજેક્ટથી મોટો ફાયદો એ થશે કે, ભવિષ્યમાં ધરોઈ ડેમથી ફતેપુરા સુધીના 4 કિલોમીટરના ઊભા પટ્ટામાં બંને તરફ રિવરફ્રન્ટનું નિર્માણ થઈ શકશે, આમ પણ ધરોઈ ડેમને આવરીને મનોરંજન માટે મોટું આયોજન અત્યારે આકાર લઈ રહ્યું છે.

સૂત્રો કહે છે કે, સાબરમતી નદી ઉપરની આ બંને યોજનાઓમાં વાસણા બેરેજની માફક ગેટ મૂકવામાં આવશે, જેથી સંચાલન થઈ શકે. આ બંને પ્રોજેક્ટથી આશરે કુલ 6 હજાર હેક્ટર વિસ્તારમાં ભૂગર્ભ જળ રિચાર્જ થવાની ગણતરી છે. સાબરમતી નદી ઉપર કુલ પાંચ વિયર બાંધવાની યોજનાના ભાગરૂપ ઉક્ત બે વિયર છે. આ અગાઉ સાબરમતી નદી ઉપર અમદાવાદમાં વાસણા બેરેજ, ગાંધીનગરમાં ઈન્દ્રોડા ગામે સંતસરોવર બેરેજ બાંધવામાં આવ્યા છે, જ્યારે મહેસાણાના વિજાપુર તાલુકાના વલાસણા ખાતે વિયર ગયા વર્ષે બંધાયો છે અને હાલ મહેસાણાના હીરપુરા ગામે વિયરની યોજના પ્રગતિમાં છે, તેમ પણ સૂત્રોએ જાણકારી આપી હતી.

મહી નદી ઉપર પોઈચા ગામે 413 કરોડના ખર્ચે વિયર બનશે

મહી નદી ઉપર પણ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા ગામે 550 મીટર લંબાઈમાં ગેટ વગરનો વિયર રૂ.413 કરોડના ખર્ચે બાંધવા ટેન્ડર બહાર પડયું છે, આનું કાર્ય પણ એપ્રિલ-2024થી શરૂ કરી 36 મહિનામાં પૂર્ણ કરવાનો તંત્રનો ઈરાદો છે. આ પ્રોજેક્ટથી સાવલી તાલુકાના 34 ગામોની તથા ઉમરેઠ તાલુકાના 15 ગામોની અંદાજે 12 હજાર હેક્ટર જમીન રિચાર્જ થવાનો દાવો કરાઈ રહ્યો છે

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
રાજકોટ

પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ

Editor By Editor 5 days ago
 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો
સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો
ગોંડલ યાર્ડના વેપારીનાં રૂ.૭.૦૯ લાખની કિંમતના ચણા ટ્રાન્સપોર્ટર કટકટાવી ગયો
ચાંદલી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના   જતન માટે ગ્રામ સભા યોજાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?