By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    8 minutes ago
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    1 hour ago
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    2 hours ago
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    3 hours ago
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: બોમ્બે સુપર ગ્રુપ કંપનીના એકમ યુ.એસ.એ. સીડઝનું ઉદઘાટન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સિટી અપડૅટ

બોમ્બે સુપર ગ્રુપ કંપનીના એકમ યુ.એસ.એ. સીડઝનું ઉદઘાટન

agragujaratnews
Last updated: 2023/11/06 at 2:54 PM
2 years ago
Share
બોમ્બે સુપર ગ્રુપ કંપનીના એકમ યુ.એસ.એ. સીડઝનું ઉદઘાટન
SHARE

કંપનીની બિયારણ ઉત્પાદન ક્ષમતા વધીને પ્રતિ દિવસ 600 મેટ્રિક ટન થશે

 

Contents
કંપનીની બિયારણ ઉત્પાદન ક્ષમતા વધીને પ્રતિ દિવસ 600 મેટ્રિક ટન થશેબોમ્બે સુપર સીડઝ કંપનીના સીમાચિન્હ

  • પત્રકાર પરિષદમાં વિગતો આપતા કંપનીના મેનેજીંગ્ ડિરેકટર પિન્ટુભાઇ પટેલ
  • દેશભરમાં ખેડૂતોને કિફાયતી દરે, ઝડપી અને
    ભરોસા લાયક બિયારણ આપવાની ક્ષમતામાં વધારો થશે
  • ૧૯૮3માં બોમ્બે સુપર સીડઝનો પ્રારંભ થયો અને જોત જોતામાં સ્ટોક એકસચેન્જમાં નોંધાયેલી ઓર્ગેનાઇઝ એગ્રો કંપની બની ગઇ

અગ્ર ગુજરાત ,રાજકોટ
૧૯૮3ની સાલમાં દેશમાં ખેડૂતો માટ ભરોસાયાલયક ઓર્ગેનાઇઝ કંપનીનું અસ્તિત્વ નહોતું ત્યારે રાજકોટના ખેડૂત પુત્ર પિન્ટુભાઇ પટેલે ખેડૂતોને ભરોસાલાયક બિયારણ પુરુ પાડવાનું એક સપનું જોયુ અને આજે ર૦ર3ની સાલમાં દેશની ટોચની બિયારણ કંપની બની ચુકી છે. જે સ્ટોકએકસચેન્જમાં પણ નોંધાઇ છે. બોમ્બે સુપરની ઘરઆંગણાની આ કંપનીની પ્રગતિની હરણફાળથી લોકોને ખેડૂતોને વાકેફ કરવા અને કંપનીના ઇન્વેસ્ટરોને વાકેફ કરવા માટે પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી. કંપનીના જ સિસ્ટર કન્સર્ન યુનિટ યુ.એસ.એ.સીડસ કંપનીના નવા યુનિટનું કુવાડવા ખાતે શુભ ઉદઘાટન કર્યુ હતું. આ યુનિટમાં બીજની ઉત્પાદન ક્ષમતા 3૦૦ મેટ્રિક ટન થતાં બોમ્બે સુપર અને યુ.એસ.એ. સીડઝ લિમિટેડની કુલ મળીને ૬૦૦ મેટ્રિક ટન બિયારણ સપ્લાય કરવાની ક્ષમતા મેળવી લીધી છે.

પિન્ટુભાઇ પટેલે આ તકે કંપનીમાં વિશ્વાસ મુકનાર ખેડૂતો, ઇન્વેસ્ટરો ડિલરો અને ડિસ્ટ્રીબ્યુટરોનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે કંપનીની આ સફર વિશ્વસનિયતા અને રિસર્ચ અને ઝડપી ડિલિવરી સેવા , દેશભરમાં ઉપસ્થિત નેટવર્ક આધારીત હતી. ૧૯૮3 થી ર૦૦૧ સુધીમા કંપનીએ રિસર્ચ અને પાયાનું કામ શરૂ કર્યુ. ત્યાર બાદ અમારી ટીમ અને સમગ્ર ભારતનો પ્રવાસ કરીને ખેડૂતોની ખેતીની પેટર્ન,હવામાન,ટેકનોલોજીનો ઉપયોગ, બિયારણનો ઉપયોગ તેનું પરિણામ અને તેના વેંચાણ ભાવ સુધીની અમે બારીક અભ્યાસ કરી બોમ્બે સુપર અને યુએસએ સીડઝમા તેનું એનાલિસિસ કરીને ભારતનું શ્રેષ્ઠ ભરોસાલાયક બિયારણ બનાવવામા અમે સફળ રહયા છીએ. ખાસ કરીને મગફળી સહિતના ક્ષેત્રમા અને વેજીટેબલના બિયારણમાં બોમ્બે સુપર બીજ ક્રાંતિ લાવવાનું કામ કરી રહી છે.

બોમ્બે સુપર સીડઝ કંપનીના સીમાચિન્હ

  • બોમ્બે સુપર એક પ્રીમિયમ કવોલિટી સીડ્સ બનાવતી કંપની છે.
  • ૧૯૮૩ માં દેવરાજભાઇ અને તેમના પુત્ર જાદવભાઈ અને કિશોરભાઈ નાના પાયા માં સીડ્સ નો રિટેલ બિઝનેસ ચાલુ કર્યો .
  • વર્ષ ૨૦૦૧ માં આ બિઝનેસ માં સેકન્ડ જનરેશન એટલે કે પીન્ટુભાઇ એન્ટર થયા. અને બિઝનેસ ને આગળ વધારવા નું જ વિચાર્યું.
  • બદલાતા જતા સમય અનુસાર તેમનું લક્ષ્ય ખેડૂતો ને ઓછી મહેનત થી વધુ ને વધુ આવક મળે તે હતું અને સાથે સાથે તેને તેના આ નાના બિઝનેસ ને એક વિશાળ કોર્પોરેટ લેવલ ની કંપની બનાવવા તરફ નું હતું .
  • તેમના લક્ષ્ય અનુસાર વર્ષ ૨૦૧૪ માં તેઓ એ બોમ્બે સુપર ને પ્રાઇવેટ લિમિટેડ બનાવી. અને વર્ષ ૨૦૧૮ માં લિમિટેડ માં કન્વર્ટ કરી.
  • કંપની એ વર્ષ ૨૦૦૧ થી અત્યાર સુધી માં ૪૨૫ થી પણ વધારે અલગ અલગ સીડ્સ ની વેરાયટી ડેવલોપ કરી છે જે કંપની ની ખેડૂતો ના વિકાસ પ્રત્યે ની પ્રતિબદ્ધતા દર્શાવે છે .
  • કંપની આજે મલ્ટીનેશનલ કક્ષા નું ઇન્ફ્રાસ્ટક્ચર ધરાવે છે.
  • તેમજ કંપની પોતાનું ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ફાર્મ પણ ધરાવે છે. ત્યાં ખેડૂતો ને ઉત્તમ પ્રકાર નું બિયારણ આપવા માટે સતત પ્રયત્ન શીલ રહે છે.
  • કંપની હાલ માં ૨૦ લાખ થી પણ વધારે ખેડૂતો સાથે સીધો સંપર્ક ધરાવે છે.
  • ખેડૂતો નો આર્થિક વિકાસ તે જ કંપની નો પ્રાથમિક ધ્યેય છે.

 

 

You Might Also Like

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સભ્યોએ સોમનાથ મંદિર ખાતે સમૂહ સ્મૃતિ તસવીર સાથે સામૂહિક દર્શન કર્યા

રાજુ ફૂડ કોર્ટ, જલારામ બેકરી, ફોજી રેસ્ટોરન્ટ દ્વારા કરાયેલ ગેરકાયદે બાંધકામને લઈને કરાયા સીલ

પ્રકૃતિ પ્રેમ પ્રગટ કરતાં યુવાનો : ખોડલધામ યુવા સમિતિ દ્વારા વન સ્વચ્છતા, વન શિબિર યોજાઈ

મચ્છર જન્ય રોગચાળો વધતા અંતે કોર્પોરેશનના આરોગ્ય શાખા દ્વારા કામગીરી હાથ ધરાઇ

રાજકોટના શહેરી વિકાસ માટે દિલ્હી ખાતે આજ થી બે દિવસીય  વર્કશોપ નું આયોજન કરાયું.

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Englandમાં ઈતિહાસ રચશે જસપ્રીત બુમરાહ, પાકિસ્તાનના દિગ્ગજ બોલરનો તોડશે રેકોર્ડ
સ્પોર્ટ્સ

Englandમાં ઈતિહાસ રચશે જસપ્રીત બુમરાહ, પાકિસ્તાનના દિગ્ગજ બોલરનો તોડશે રેકોર્ડ

By 5 days ago
WTC 2025ની વિજેતા ટીમને મળશે બમ્પર પ્રાઈસમની, ભારતીય ટીમને મળશે ઈનામી રકમ?
Boundary Catchના નિયમમાં થયો ફેરફાર, બેટ્સમેનને મળી રાહત
India હવે ચીન પર આધારિત નહીં રહે, Rare Earth માટે બનાવ્યો પ્લાન
Israel Iran Conflict: આ તો શરૂઆત છે, હજી તો…નેતન્યાહૂની ઇરાનને વોર્નિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?