By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    38 minutes ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુરતમાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરાઈ, નજીવી તકરાર બની હત્યાનું કારણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સુરતમાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરાઈ, નજીવી તકરાર બની હત્યાનું કારણ

agragujaratnews
Last updated: 2024/01/03 at 11:22 AM
2 years ago
Share
સુરતમાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરાઈ, નજીવી તકરાર બની હત્યાનું કારણ
SHARE

  • 31 ડિસેમ્બરની રાત્રે યુવકની હત્યા થઈ હતી
  • સુરતના ડિંડોલી વિસ્તારમાં બની ઘટના
  • ત્રણ મિત્રોએ મળીને યુવકની હત્યા કરી

પોલીસ ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા રેલ્વે ટ્રેક નજીકથી એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવવાની ઘટના સામે આવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મુખ્ય આરોપી 31 ડિસેમ્બરના રોજ પોતાની ઓટો રીક્ષા લઇ પસાર થઈ રહ્યો હતો. તે વેળાએ મૃતકે ઓટો રિક્ષા રોકી તેની સાથે ગાળાગાળ અને મારઝુંડ કરી હતી. જેની અદાવત રાખી મુખ્ય આરોપી સહિત તેના મિત્રોએ મૃતકને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે ગુનાની કબુલાત આરોપીઓએ પોલીસ પૂછપરછમાં કરી છે.

પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યાં

સુરતના ડીંડોલીમાં 31મી ડિસેમ્બરના રોજ રાત્રીના સમય દરમિયાન નવાગામ ડીંડોલી ખાતે આવેલા રેલ્વે ટ્રેક નજીકથી રાજા નામના યુવકની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી ડીંડોલી પોલીસે લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન, તપાસ કરી રહેલી ડીંડોલી પોલીસને માહિતી મળી હતી કે, 31મી ડિસેમ્બરના રોજ રેલ્વે ટ્રેક નજીક રાજા નામના યુવકની હત્યા કરનારા આરોપીઓ નવાગામ ડીંડોલી વિસ્તારમાં ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. જે ચોક્કસ માહિતીના આધારે પેટ્રોલિંગમાં રહેલી ડીંડોલી પોલીસની ટીમે હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

હત્યાનું કારણ શું?

જેમાં મુખ્ય આરોપી ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ, શ્રવણ ઉર્ફે રાહુલ રાજકુમાર ઉમરવેશ અને હિમાંશુ ઉર્ફે કાંચા વિજય બહાદુર મોર્યાની ધરપકડ કરવામાં આવી હતી. ડીંડોલી પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ દ્વારા હત્યા પાછળનું કારણ પૂછતા મુખ્ય આરોપી ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલે જણાવ્યું હતું કે, પોતે 31મી ડિસેમ્બરના રાત્રિના દસ વાગ્યાના સુમારે ઓટો રીક્ષા લઇ મહાદેવ નગર સોસાયટીમાંથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે રાજા કિશન ગાયકવાડ નામના શખસે તેની ઓટોરિક્ષા રોકાવી હતી. ઓટોરિક્ષા રોકાવી તેની જોડે ગાળાગાળી અને મારઝુંડ કરી હતી. જે બાદ પોતે ત્યાંથી ઓટોરિક્ષા લઈ ચાલ્યો ગયો હતો.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, પોતાનો બદલો વાળવા માટે ઘટના સ્થળેથી ઓટો રીક્ષા લઈ ચાલ્યા ગયા બાદ ફરી પોતાના મિત્રો શ્રવણ ઉર્ફે રાહુલ અને હિમાંશુ ઉર્ફે કાંચા સાથે લાકડાના ફટકા અને ચપ્પુ લઈ મહાદેવ નગર રેલવે પાટા પર પહોંચ્યો હતો. અહીં બેઠેલા રાજા કિશન ગાયકવાડ અને તેના મિત્રો ઉપર લાકડા અને ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ રાજા કિશન ગાયકવાડના મિત્રો ભાગી છુટ્યા હતા. જ્યારે હાથે ચઢી ગયેલા રાજા કિશન ગાયકવાડ ઉપર પોતે અને તેના મિત્રો ચપ્પુ અને લાકડાના ફટકા લઈ તૂટી પડ્યાં હતા. જે હુમલા બાદ ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા હતા. જે ઘટનામાં રાજા કિશન ગાયકવાડનું મોત નીપજ્યું હતું. હાલ તો ઘટનામાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ડીંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

You Might Also Like

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

ગોંડલમાં સમસ્ત વણાંદ સમાજ દ્વારા લિમ્બચ માતાજીનો હવનોત્સવ ઉજવાયો

ગોંડલના ચોરડી ગામ પાસે ટ્રક હડફેટે બાઇક સવાર યુવાનનું મોત

માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
રાજકોટ

ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર

Editor By Editor 2 days ago
પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?