By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    14 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આડશો નહીં મૂકતા કાર ખાબકી : AMC રોડ કમિટીના ચેરમેનને આખી વાતની
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

આડશો નહીં મૂકતા કાર ખાબકી : AMC રોડ કમિટીના ચેરમેનને આખી વાતની

agragujaratnews
Last updated: 2024/02/11 at 4:24 AM
2 years ago
Share
આડશો નહીં મૂકતા કાર ખાબકી : AMC રોડ કમિટીના ચેરમેનને આખી વાતની
SHARE

  • ખાડો ખોદે કોઈ ને પડે કોઈ’ જેવો ઘાટઃ શાસક પક્ષને નાગરિકોની હાલાકીની પડી નથી
  • મકરબામાં ખાડાને કારણે સર્જાયેલ અકસ્માત વિશે કમિટીમાં કોઈ કોર્પોરેટરે પ્રશ્ન સુદ્ધાં ન કર્યો
  • ચેતવણીના બોર્ડ નહીં મૂકવાને કારણે નાગરિકોને નાના- મોટા અક્સમાતોનો ભોગ બનવું પડે છે

AMC દ્વારા રોડ બનાવવા સહિતની કામગીરી માટે કરોડોના કોન્ટ્રાક્ટ મેળવનાર કોન્ટ્રાક્ટરો દ્વારા ખાડા કરી દેવાયા પછી તેની ફરતે આડશો કે ચેતવણીના બોર્ડ નહીં મૂકવાને કારણે નાગરિકોને નાના- મોટા અક્સમાતોનો ભોગ બનવું પડે છે. આમ, ‘ખાડો ખોદે કોઈ ને પડે કોઈ’ જેવો ઘાટ સર્જાયો હતો. તાજેતરમાં મકરબા વિસ્તારમાં રોડ પર કોન્ટ્રાકટર RKC ઇન્ફ્રા. દ્વારા જાહેર ચેતવણીના બોર્ડ કે સાઇન બોર્ડ મૂક્યા વિના કામગીરી કરવામાં આવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ કોન્ટ્રાક્ટરે મોટો ખાડો ખોદીને મૂકી દીધા પછી તેની આસપાસ ચેતવણી માટે સાઈન બોર્ડ કે આડશો નહીં મૂકવાને કારણે એક મોટરકાર ખાડામાં ખાબકી હતી. જોકે, આ ગંભીર અકસ્માતમાં સદનસીબે કાર ચાલકને ખાસ ઈજા થઈ નહોતી.પરંતુ મોટરકારને નુકસાન થયું હતું. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હોવા છતાં આ મુદ્દે ખુદ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેન જયેશ પટેલ અજાણ હોવાને પગલે વિવાદ સર્જાયો છે. એટલું જ નહીં પરંતુ રોડ કમિટીમાં BJPના કોર્પોરેટરોએ આ મુદ્દે કોઈ રજુઆત સુધ્ધાં કરી ન હોવાનું જાણવા મળે છે. શાસક પક્ષના કોર્પોરેટરોને રોડ રસ્તા મામલે નાગરિકોને પડી રહેલી મુશ્કેલીની કોઈ પડી નથી. માત્ર કામો ને મંજૂર કરવામાં તેઓને રસ હોય છે.

રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે અકસ્માત મામલે થયેલી પોલીસ ફરીયાદ અંગે સમાચાર માધ્યમથી મને માહિતી છે પરંતુ તેમાં બીજી કોઈપણ માહિતીની મને ખબર નથી અને આ મામલે મેં અધિકારીઓને કંઈ પણ પૂછયું નથી. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેનથી લઈ અને ભાજપના કોર્પોરેટરો પોતાના વિસ્તાર અને વિવિધ વિસ્તારોના રોડ મામલે AMC અધિકારીઓ સમક્ષ કોઈપણ રજૂઆત કરતા નથી. શહેરમાં એક પણ એવો રોડ નહીં હોય કે તેની કોઈ ફરીયાદ ના હોય.

You Might Also Like

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રેલનગરમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ૪૨મી શાખાનું ભવ્ય ઉદઘાટન
રાજકોટ

રેલનગરમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ૪૨મી શાખાનું ભવ્ય ઉદઘાટન

Editor By Editor 4 days ago
ચાંદલી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના   જતન માટે ગ્રામ સભા યોજાઇ
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
૫૦ જગ્યાએ સંબંધ ધરાવતી ડિવોર્સી શિક્ષિકાએ પૈસાની લાલચે છાત્રને ફસાવ્યો
રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?