By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    15 minutes ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    1 hour ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    2 hours ago
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    3 hours ago
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: સૌરાષ્ટ્ર-કચ્છના ૧૫ હજાર જેટલા નિવૃત્તોને કેશલેસ સારવાર માટે અમદાવાદ ધક્કા ખાવા પડે છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્ર-કચ્છના ૧૫ હજાર જેટલા નિવૃત્તોને કેશલેસ સારવાર માટે અમદાવાદ ધક્કા ખાવા પડે છે

agragujaratnews
Last updated: 2023/11/03 at 1:55 PM
2 years ago
Share
સૌરાષ્ટ્ર-કચ્છના ૧૫ હજાર જેટલા નિવૃત્તોને કેશલેસ સારવાર માટે અમદાવાદ ધક્કા ખાવા પડે છે
SHARE

રાજયમાં માત્ર અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં જ સીજીએચએસ સેન્ટર છે

સૌરાષ્ટ્ર-કચ્છના પાટનગર રાજકોટમાં સેન્ટર શરૂ કરવા લાંબા સમયથી માંગણી કરવામાં આવી છે

સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેતા 15,000 લાભાર્થીઓ, જેમાંથી ઘણાની ઉંમર 80 વર્ષથી વધુ છે, તેમને કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના (CGHS) હેઠળ સુવિધાઓ મેળવવા માટે અમદાવાદમાં સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરવો પડે છે. તેઓને ચેકઅપ અને મંજૂર કેશલેસ સારવાર માટે  અમદાવાદ સુધી ધક્કો ખાવો પડે છે. કારણ કે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં જ સીજીએચએસ સેન્ટર છે.

Contents
રાજયમાં માત્ર અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં જ સીજીએચએસ સેન્ટર છેસૌરાષ્ટ્ર-કચ્છના પાટનગર રાજકોટમાં સેન્ટર શરૂ કરવા લાંબા સમયથી માંગણી કરવામાં આવી છે

સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧૨ જિલ્લાઓ આવેલા છે. ત્યાં એક પણ સીજીએચએસ કેન્દ્ર નથી. રસપ્રદ વાત એ છે કે સૌરાષ્ટ્રના બે સાંસદો વલ્લભભાઇ કથિરીયા (સેવા આપી ચૂકયા છે) અને બીજા મનસુખભાઇ માંડવીયા કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. બંનેમાંથી કોઈએ સૌરાષ્ટ્ર-કચ્છમાં એક પણ સીજીએચએસ કેન્દ્ર સ્થાપવાની વિનંતી સ્વીકારી નથી.

કેન્દ્ર સરકારના નિવૃત્ત એક કર્મચારીએ જણાવ્યું હતું કે તેમણે આવા કેન્દ્રના અભાવે પેન્શનરો, જેમાંથી ઘણા સુપર સિનિયર છે. તેઓને  છેક ઓખા, જામનગર, વેરાવળથી અમદાવાદ સુધી ચેક-અપ માટે જવું પડે છે. ગુજરાતમાં તમામ સીજીએચએસ કેન્દ્રો અમદાવાદ (12), વડોદરા (1) અને ગાંધીનગરમાં છે.સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં પણ સીજીએચએસ સેન્ટર નથી એ જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ સીજીએચએસ સેન્ટરનો અભાવ છે.

આ માટે સૌરાષ્ટ્ર-કચ્છમાં કેન્દ્ર શરૂ કરવા લાંબા સમયથી માંગણી કરવામાં આવી છે.

 

 

 

You Might Also Like

રાજકોટમાં રવિવારે સાથી 3.O કાર રેલી યોજાશે

વિઝનરી લીડર અને અદ્ભુત મેનેજમેન્ટ નિષ્ણાત ક્રાઈસ્ટ કોલેજ કેમ્પસના ડૉ. ફાધર જોમોન થોમ્માનાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ

ક્રાઇસ્ટ કોલેજ રાજકોટ ખાતે જી.એસ.બી.ટી.એમ માટે 12 દિવસની રાજ્યસ્તરીય વર્કશોપ યોજાઈ.

ક્રાઈસ્ટ કોલેજ, રાજકોટ દ્વારા રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે “SAFAL 2025” ટ્રેનિંગ કોન્ફરન્સનું સફળ આયોજન કરવામાં આવ્યું

સંક્રાંતિ દરમિયાન પતંગ ચગાવતા માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Raja Raghuvanshiની હત્યાના આરોપીઓ ઉપર ઈન્દોર એરપોર્ટ પર હુમલો
રાષ્ટ્રિય

Raja Raghuvanshiની હત્યાના આરોપીઓ ઉપર ઈન્દોર એરપોર્ટ પર હુમલો

By 5 days ago
Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
Business:ઘઉંની સરકારી ખરીદી 300 લાખ ટનથી વધુ, છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ
પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?