By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    18 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અબુ-ધાબીનું આઉલ કાફે સો.મીડિયા યૂઝર્સના-નિશાન પર કાફેમાં મુલાકાતીઓ-ઘુવડ પાસે જઇ શકે છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

અબુ-ધાબીનું આઉલ કાફે સો.મીડિયા યૂઝર્સના-નિશાન પર કાફેમાં મુલાકાતીઓ-ઘુવડ પાસે જઇ શકે છે

agragujaratnews
Last updated: 2024/07/22 at 2:11 AM
2 years ago
Share
અબુ-ધાબીનું આઉલ કાફે સો.મીડિયા યૂઝર્સના-નિશાન પર કાફેમાં મુલાકાતીઓ-ઘુવડ પાસે જઇ શકે છે
SHARE

  • કેટલાક ઘુવડ દિવ્યાંગ તેમજ અશક્ત હોવાને કારણે તેમને જંગલમાં છોડી શકાય તેમ નથી
  • આ આઉલ કાફેની વાઇરલ થયેલી ક્લિપ ઇન્ટરનેટ યૂઝર્સને પસંદ પડી નથી
  • આ અનોખા અનુભવના ઘણાં વીડિયો ઓનલાઇન વાઇરલ થયા બાદ કાફેની લોકપ્રિયતા વધી હતી

દુનિયાભરમાં પાળેલા જાનવરોને અનુકૂળ કાફે વિશે તમે સાંભળ્યું જ હશે પરંતુ અબુ ધાબીમાં પહેલીવાર આઉલ કાફે શરૂ થયું છે. બૂમાહ કાફેમાં કુલ 9 ઘુવડ રહે છે.

આ કાફેમાં તમે આ ઘુવડ વિશે જાણી શકો છો, તેમને 70 દિરહામ (લગભગ 1500 રૂપિયા)માં રાખી શકો છો. પક્ષીઓની સારસંભાળ માટે આ કાફેમાં ખાસ પ્રશિક્ષકો રખાયા છે. જોકે, આ આઉલ કાફેની વાઇરલ થયેલી ક્લિપ ઇન્ટરનેટ યૂઝર્સને પસંદ પડી નથી. લોકો તેને પશુઓ પ્રત્યેની ક્રૂરતા ગણાવી રહ્યા છે. આ અનોખા અનુભવના ઘણાં વીડિયો ઓનલાઇન વાઇરલ થયા બાદ કાફેની લોકપ્રિયતા વધી હતી. કાફેના માલિક મોહમ્મદ અલ શેહીએ જણાવ્યું હતું કે ઘુવડોની ભલાઇ અમારા કાફે માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમારું કાફે રોજ બપોરે બે વાગે ખૂલે છે. તેનાથી ઘુવડોને આખી રાત અને સવાર આરામ કરવાની તક મળે છે અને કાફે બંધ થવા પર તેમને સ્વતંત્ર રીતે ફરવા માટે છોડી દેવાય છે. બૂમાહના કેટલાક ઘુવડ ક્યારેય જંગલમાં રહી શકે તેમ નથી. ઉદાહરણ તરીકે વિનસ (ટોની ઘુવડ)ને લો. તેની એક પાંખ બીજી પાંખ કરતા નાની હોવાને કારણે ઊંચાઇ અથવા લાંબા અંતર સુધી ઊડવામાં સમર્થ નહોતી. બૂમાહની ટીમે કરેલી સારસંભાળ બાદ વીનસ હવે એક સ્વસ્થ અને નિરોગી ઘુવડ છે જે દિવ્યાંગતા હોવા છતાં પણ ખુશી સાથે જીવી રહ્યું છે.

જાપાનના આઉલ કાફેથી પ્રેરણા મળી

મોહમ્મદ અલ શેહીએ જણાવ્યું હતું કે આ કાફે શરૂ કરવાનો વિચાર જાપાનના આઉલ કાફેથી પ્રેરિત હતો. તેમણે કહ્યું હતું કે અમે આ વિચારને એ પ્રકારે આગળ વધાર્યો હતો કે તે મધ્યપૂર્વના સમાજને સંતુષ્ટ કરી શકે. તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ ક્રિયેટર લિટલ ફૂડી દ્વારા કાફેનો એક વીડિયો શેર કરાયો હતો. ક્લિપમાં લાકડાના બોર્ડ પાસે ઘણાં ઘુવડ પોતાના નામ ટેગ અને પ્રજાતિઓની જાણકારી સાથે જોવા મળ્યા હતા.

પોસ્ટમાં શું લખ્યું હતું?

તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે માલિકોએ ઘણીવાર કહ્યું છે કે બૂમાહ રોજ બપોરે 2 વાગ્યાથી રતના 10 સુધી (માત્ર આઠ કલાક માટે) ખૂલે છે, જેથી કરીને ઘુવડોને આરામ કરવા અને એસી રૂમમાં સ્વતંત્ર રીતે ફરવાની તક મળી શકે. કારણ કે આ ઘુવડોની ભલાઇ તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કેટલાક ઘુવડો દિવ્યાંગતાને કારણે જંગલમાં નહીં રહી શકતા હોવાને કારણે તેમની પ્રશિક્ષિત કર્મચારીઓની દેખરેખ હેઠળ રખાય છે. ઘુવડના ઓરડાને એક કાચ વડે અલગ કરાયો છે. જો તમે ઘુવડને બસથી દૂરથી જ જોવા માગો છો તો કોઇ વાંધો નથી પરંતુ જો તમે તેમની નજીક જવા માગતા હો તો તમારે વ્યક્તિ દીઠ ફી ચૂકવવી પડશે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બહેનના લગ્નની કંકોત્રી આપવા જતા 17 વર્ષીય ભાઈનું માર્ગ અકસ્માતે મોત
રાજકોટ

બહેનના લગ્નની કંકોત્રી આપવા જતા 17 વર્ષીય ભાઈનું માર્ગ અકસ્માતે મોત

Editor By Editor 18 hours ago
અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ
સાયબર સેલ PSIની સર્વિસ રિવોલ્વરથી અચાનક ફાયરિંગ, અધિકારી અને મહિલા મિત્ર ઘવાયા
જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા
ગોંડલના ચોરડી ગામ પાસે ટ્રક હડફેટે બાઇક સવાર યુવાનનું મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?