By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    4 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 day ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: OECD મુજબ વધશે ભારતનો GDP, FY25માં 6.5% થવાની સંભાવના
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

OECD મુજબ વધશે ભારતનો GDP, FY25માં 6.5% થવાની સંભાવના

agragujaratnews
Last updated: 2024/02/07 at 12:05 AM
2 years ago
Share
OECD મુજબ વધશે ભારતનો GDP, FY25માં 6.5% થવાની સંભાવના
SHARE

  • OECDએ FY25 માટે ભારતના આર્થિક વિકાસ દરનું અનુમાન વધાર્યું 
  • પહેલા OECDએ 6.1 ટકાના આર્થિક વિકાસ દરનું અનુમાન લગાવ્યું હતું
  • 2024, 25માં મજબૂત સ્થાનિક માંગને કારણે ભારત 6.5%ના દરે વૃદ્ધિ કરશે: IMF 

IMF બાદ હવે OECDએ પણ આવનાર નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના આર્થિક વિકાસ દરનું અનુમાન વધારી દીધું છે. OECDના અનુમાન મુજબ રોકાણમાં ભારે ઉછાળાને કારણે 2024-25માં ભારતીય અર્થવ્યવસ્થા 6.5%ના દરથી વિકાસ કરશે. પહેલા OECDએ 6.1 ટકાના આર્થિક વિકાસ દરનું અનુમાન લગાવ્યું હતું.

38 મોટી આવક ધરાવતા દેશોના સંગઠન OECD (ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ)એ જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં ભારતીય અર્થવ્યવસ્થા 6.7 ટકાના દરે વૃદ્ધિ દરે વિકાસ કરશે. IMFએ પણ 6.7 ટકાનો અંદાજ લગાવ્યો છે. જો કે, ભારતના આંકડા મંત્રાલયે ચાલુ નાણાકીય વર્ષમાં GDP 7.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. OECD અનુસાર, 2025-26માં અર્થતંત્ર 6.25 ટકાના દરે વૃદ્ધિ પામશે. મોંઘવારીમાંથી પણ રાહત મળવાની આશા છે. ભારતમાં ફુગાવાનો દર 2024-25માં 4.9 ટકા રહેવાનો અંદાજ છે, જે અગાઉ 5.3 ટકા હોવાનો અંદાજ હતો. 2025-26માં મોંઘવારીનો દર 4.3 ટકા રહી શકે છે. OECD એ વૈશ્વિક વૃદ્ધિના દૃષ્ટિકોણમાં પણ સુધારો કર્યો છે. તેમનું માનવું છે કે 2024માં વૈશ્વિક વૃદ્ધિ દર 2.9 ટકા રહી શકે છે, જે અગાઉ 2.7 ટકા રહેવાનો અંદાજ હતો.

ગયા સપ્તાહે જ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ પણ પોતાનું અનુમાન જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે 2024માં ભારત 6.5 ટકાના દરે વૃદ્ધિ કરશે. IMFએ વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક રિપોર્ટ જાહેર કરતી વખતે પોતાના અંદાજમાં 20 બેસિસ પોઈન્ટ્સનો સુધારો કર્યો છે. રિપોર્ટ અનુસાર, 2024 અને 2025માં મજબૂત સ્થાનિક માંગને કારણે ભારત બંને વર્ષોમાં 6.5 ટકાના દરે વૃદ્ધિ કરશે.

તાજેતરમાં, નાણા મંત્રાલયે ભારતીય અર્થવ્યવસ્થા પર એક અહેવાલ જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે 2023-24 સતત ત્રીજું વર્ષ છે જ્યારે ભારતનો આર્થિક વિકાસ દર 7 ટકાથી વધુ થવા જઈ રહ્યો છે, જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થાને 3 ટકાના દરે વિકાસ કરવા માટે સંઘર્ષ કરવો પડશે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 CNGના ભાવમાં રૂ.૧.૫૦નો વધારો ઝીંકાયો
રાજકોટ

 CNGના ભાવમાં રૂ.૧.૫૦નો વધારો ઝીંકાયો

Editor By Editor 5 hours ago
સિરામીક, ટેક્સટાઈલ, બ્રાસના ઉદ્યોગમાં ગંભીર કટોકટી
મબલખ પાક છતાં સિંગતેલમાં ભાવ 3૦૦૦ને પાર : મોંઘવારીનો માર અપરંપાર
રેલનગરમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ૪૨મી શાખાનું ભવ્ય ઉદઘાટન
 ભાવનગરમાં મંગેર સાથે ફરવા નીકળેલા યુવાન પર લૂંટના ઇરાદે છરીથી હૂમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?